• રવિવાર, 08 માર્ચ, 2026

મુકાબલા પહેલા સમાપન સમારોહ : રિકી માર્ટિન આપશે પરફોર્મન્સ

અમદાવાદ, તા. 7 : ભારત  અને ન્યુઝિલેન્ડ વચ્ચે ટી20 વિશ્વકપનો હાઈવોલ્ટેજ ફાઈનલ મુકાબલો રવિવારે સાંજે સાત વાગ્યે શરૂ થવાનો છે. આ પહેલા એક ભવ્ય સમાપન સમારોહ યોજાશે. સમારોહની શરૂઆત 5.30 વાગ્યે થશે. જેમાં ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિકી  માર્ટિન, બોલીવુડ અને પંજાબી સિંગર સુખબીરની સાથે ગુજરાતી ગાયક ફાલ્ગુની પાઠક પરફોર્મન્સ આપશે. 

ઇ-પેપરના નવા શુલ્ક