ચક્ષુદાન
રાજકોટ
: વસંતબેન રણજીતસિંહ પરમારનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 594મું ચક્ષુદાન થયેલ છે.
જામખંભાળિયા
: પ્રેમજીભાઈ ભોવાનભાઈ પુરોહિત (જામખંભાળિયા) તે ગોકરભાઈ (શ્રીનગરવાળા), દામોદરભાઇ
(ફ્રૂટવાળા, જામ ખંભાળિયા) તથા સ્વ. વલ્લભભાઇના પિતાશ્રી, વેલજીભાઇ મોહનભાઇ પુરોહિત
(શ્રીનગર)ના મોટા બાપુ, દિલીપભાઇ, કિશનભાઇ તથા અજયભાઇના દાદાનું તા.23ના અવસાન થયું
છે. બેસણું તા.25ના 5થી 5-30 જલારામ મંદિરે રાખેલ છે.
રાજકોટ:
ભાવનાબેન અશ્વિનભાઇ બારડ તે મુકેશભાઈ તેમજ પંકજભાઈનાં ભાભી, મયુરભાઇ, જયદીપનાં માતુશ્રી,
ભૌતિકનાં ભાભુ, ધનસુખભાઇ વજા તથા સુરેશભાઇના બેનનું તા.22ના અવસાન થયું છે. બેસણું
તા.25ના સાંજે 4થી 6 બાલાજી મોટર્સ વાળી શેરી, ખોડીયાર પાર્ક-2, જૂનો મોરબી રોડ, રાજકોટ,
પિયર પક્ષનું બેસણું સાથે છે.
પોરબંદર:
સોની નયનાબેન રાજપરા (ઉં.65) તે ચંદ્રકાંતભાઈ વલ્લભદાસ રાજપરાનાં પત્ની, તૃશાંત અને
દર્શનાબેનનાં માતુશ્રીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 4થી 5 વાઘેશ્વરી
મંદિર ખાતે જૂના ફુવારા પાસે છે.
રાજકોટ:
ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ લંડન નિવાસી, હાલ રાજકોટ, જૂની જયશન હોટલના માલિક ભૂપેન્દ્રભાઇ
જેશંકર પંડયાનાં પત્ની ભારતીબેન (ઉં.72)તે રાજેશ પંડયા, ધારા શર્મા, રાધા પટેલ, સ્વ.
યશોધરાનાં માતુશ્રી, સ્વ. પ્રાણશંકર પ્રાગજી દવે (જામનગર)ની પુત્રીનું તા.24ના અવસાન
થયું છે.
રાજકોટ:
સ્વ.નાગજીભાઈ વિરચંદભાઈ બાવીશીનાં પુત્રી રીટાબેન રાજદેવ ગોસલિયા (એસબીઆઈ) તે સ્વ.રાજદેવ
ગોસલિયાનાં પત્ની, તે સ્વ.સુધીરભાઈ નાગજીભાઈ બાવીશીનાં બહેનનું તા.23ના અવસાન થયું
છે. ઉઠમણું તા.25ના બપોરે 4 કલાકે, રોયલ પાર્ક ઉપાશ્રય, રોયલ પાર્ક, રાજકોટ છે.
રાજકોટ:
સારસ્વત બ્રાહ્મણ જગદીશભાઈ ચંદુલાલ જોષી (ચાબણ)(ઉં.60) તે સ્વ.ચંદુલાલ કાલિદાસના પુત્ર,
તે પ્રીતિબેનના પતિ, તે તુષારભાઈ, કિંજલબેન તથા હિતાક્ષીના પિતાશ્રી, પ્રિયંકાબેન તુષારભાઈ,
કશ્યપકુમાર તથા હિરેનકુમારના સસરા, તે રશ્મિબેન, પરેશભાઈના મોટાભાઈ, તે નરેન્દ્રકુમાર
સાળા, તે મહેન્દ્રભાઈ રેવાશંકર કનૈયાના જમાઈ, તે સ્વ.પ્રદીપભાઈ, સ્વ.કનુભાઈ કનૈયાના
બનેવીનું તા.22ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.25ના સાંજે 4થી 5, મયુર 303 દ્વારિકા
લો રાઈસ એપાર્ટમેન્ટ, સ્વામીનારાયણ મંદિર પાછળ, માધાપર ચોક, રાજકોટ, સસરા પક્ષની સાદડી
સાથે છે.
રાજકોટ:
સ્વ.િકશોરભાઈ હરિલાલ જોબનપુત્રાના પુત્ર નિલેશભાઈ (ઉં.59)(મોદી ખારી શીંગવાળા) તે રૂપાબેનના
પતિ, બ્રિજલ પ્રિન્સભાઈ વજાણી (મુંબઈ), અવની, કિંજલ, કૃણાલના પિતાશ્રી, તે પ્રિયેશભાઈ,
જયદીપભાઈ, મિતેષભાઈ, સ્વ.ભાવનાબેન માણેક, સ્વ.મીતાબેન દક્ષીણી, જીજ્ઞાશાબેન લાખાણી,
મનિષાબેન અરોડાના મોટાભાઈ, તે સ્વ.ભાઈલાલભાઈ વિઠ્ઠલદાસ ગણાત્રા (કેશોદ)ના જમાઈ, તે
સંજયભાઈના બનેવીનું તા.24ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.25ના સાંજે
4થી 5, અંબિકા પાર્ક, રૈયા રોડ, રાજકોટ છે.
રાજકોટ:
રીતમબેન દિલીપભાઈ શર્મા (ઉં.69) (િરટાયર્ડ પ્રિન્સિપાલ શ્રી લાલબહાદુર શાત્રી ઇંગ્લિશ
મીડિયમ સ્કૂલ) તે દિલીપભાઈ શર્માનાં પત્ની, તે અભિષેક, પ્રતીકનાં માતુશ્રી, તે હૃદય,
સાનિયાનાં દાદીનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 4થી 6, 25-એ, ભોમેશ્વર
સોસાયટી, પ્રેસ કોલોની પાછળ, જામનગર રોડ, રાજકોટ છે.
સાવરકુંડલા:
સ્વ.પ્રવીણચંદ્ર (કાળુભાઈ) નાથાલાલ ધંધુકિયાનાં પત્ની વનિતાબેન (ઉં.75) તે કનાભાઈ,
તેજુભાઈ, જીતેન્દ્રભાઈનાં માતુશ્રી, તે કુમુદબેન હિરેનકુમાર (બાવળા), કાજલબેન રાજેશકુમાર
(બરવાળા)નાં માતુશ્રી, તે હરગોવિંદદાસ, મનહરલાલ, વસંતભાઈ, કિર્તીભાઈનાં ભાભી, તે ધનીબેન
રસિકલાલ પડધરિયા (મહુવા), મંજુબેન હરસુખરાય (બગસરા), હસુબેન જશવંતરાય (બાવળા)નાં ભાભી
તા.24ના અવસાન થયું છે. ભાઈઓ તથા બહેનોની સાદડી તા.25ના સાંજે 4થી 6, વિશાશ્રીમાળી
જૈન મહાજન વાડી, દેરાસર શેરી, સાવરકુંડલા છે.
રાજકોટ: દિલસુખરાઇ જુગતરાઇ ત્રિવેદી (ડી.જે. ત્રિવેદી નિવૃત્ત
મેનેજર દેના બેન્ક) તે ધર્મેન્દ્ર ડી. ત્રિવેદીના પિતાશ્રીનું તા.24ના અવસાન થયું છે.
બેસણું સોમવારે તા.25ના સાંજે 4-30 થી 5-30 સમ્રાટ એપાર્ટમેન્ટ, કોટેચા ચોક, જલારામ-1,
સિસ્ટર નિવેદિતા સ્કૂલની સામે, યુનિવર્સિટી રોડના કોમન પ્લોટમાં છે.