અમરેલી:
દામનગર વતની હાલ અમરેલી ત્રિકમભાઈ ઉકાભાઈ રાઠોડ (નિવૃત્ત એલ.આઈ.સી)(ઉં.81) તે ધર્મેન્દ્રભાઈના
પિતાનું તા.27ના અવસાન થયું છે. બેસણું આજે તા.28ના સાંજે 4થી 6, ડો.આંબેડકર સમાજ વાડી,
અંધશાળા સામે, ચિતલ રોડ, અમરેલી છે.
જૂનાગઢ:
જયંતીલાલ રામદાસ નિરંજની (ઉં.95)(ભાંખવાળા) તે સ્વ.ચંદુભાઈ (સુપેડી), નરેન્દ્રભાઈ,
તથા મધુબેન દિનેશભાઈ કુબાવત (શાપર-વેરાવળ)ના પિતાશ્રી તેમજ સ્વ.ગોવિંદરામ (ઉમરાળા),
સ્વ.પ્રભુદાસભાઈ (ઉપલેટા) અને સ્વ.ઓધવદાસ (રાજકોટ)ના ભાઈનું તા.26ના અવસાન થયું છે.
બેસણું તા.28ના બપોરે 3થી 5, શિવમ પાર્ટી પ્લોટ, બંસીધર સોસાયટી સામે, બસ સ્ટેશન પાછળ,
જૂનાગઢ છે.
રાજકોટ:
દશા મોઢવણીક સ્વ.કિરીટભાઈ જે.પારેખના પત્ની ઈન્દીરાબેન (ઉં.75) તે નિમીષભાઈ તથા ભૂમિકાના
માતુશ્રી, તે દક્ષના દાદી, તે સ્નેહાબેનના સાસુનું તા.27ના અવસાન થયું છે. ઉઠમણું તા.28ના
સાંજે 4થી 5, આનંદનગર મહાદેવ મંદિર, આનંદનગર બગીચામાં,
રાજકોટ
છે.
રાજકોટ:
ભાઈશંકરભાઈ પ્રભાશંકરભાઈ પંડયાના પત્ની મંજુલાબેન (ઉં.81) તે રાજેશભાઈ, નરેન્દ્રભાઈના
માતુશ્રી, તે મનિષભાઈ પંડયા, મીનાબેન ઠાકરના દાદીનું તા.26ના અવસાન થયું છે. બેસણું
તા.28ના સાંજે 4થી 6, આનંદેશ્વર મહાદેવ મંદિર, આનંદનગર, રાજકોટ છે.
રાજકોટ:
શ્રી ગુજરાતી મચ્છુકઠિયા દરજી જ્ઞાતિના ભાનુમતીબેન લલીતભાઈ દુદકીયા (ઉં.75) તે સ્વ.લલિતભાઈ
દુદકિયાના પત્ની, મુળ (એમ.પી.દેવાસ) હાલ રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ તે ભૂપેન્દ્રભાઈ
જેન્તીભાઈ ચાવડા (સુરખવાવાળા)ના મોટાબેન, તે ફાલ્ગુનીબેન અતુલભાઈ રાઠોડ, રેણુકાબેન
પરેશભાઈ ચૌહાણ, જાનવીબેન દિપકભાઈ ચાવડા, દિપીકાબેન રૂપેશભાઈ ચૌહાણ, નમીતાબેન અજયભાઈ
ચાવડાના માતૃશ્રીનું તા.26ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.30ના સવારે 9થી
10, શાંતિયજ્ઞ સવારે 10 થી 11, હસનવાડી શેરી નં.2, રંગીલા હનુમાન મંદિર, રાજકોટ છે.
રાજકોટ:
મૂળ જસદણ, હાલ રાજકોટ પ્રકાશભાઇ હિંમતભાઇ થડેશ્વર તે સ્વ. હિંમતલાલ કરશનદાસ થડેશ્વર
(જસદણ)નાં પુત્ર, જનકભાઇનાં મોટા ભાઇનું તા.27ના અવસાન થયું છે. બેસણું ગુરુવારે તા.28ના
4થી 5 701-શિવ ટાઉનશીપ, લાધાબાપા ચોક, મવડી, પાળ રોડ, રાજકોટ છે.
ધોરાજી:
શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ ભરતભાઇ લાભશંકર દવેનાં પત્ની, ધર્મિષ્ઠાબેન (ઉં.73) તે
જીતેનભાઇ (સીટીઝન બેન્ક) ધોરાજીનાં માતુશ્રી,
તા.27ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 4થી 5 ઓમકારેશ્વર મહાદેવ મંદિર,
માધવનગર,
જમનાવડ
રોડ, રેલવે ફાટક પાસે, ધોરાજી છે.
રાજકોટ:
ભાર્ગવ (મનોજ) અંજારિયા (ફેમિલી કોર્ટ રાજકોટ) (ઉં.52) તે બીનાબેન અંજારિયાના પતિ,
પ્રિયાંક અંજારિયાના પિતાશ્રી, સ્વ. મધુકરભાઇ અંજારિયા તથા ઉર્વશીબેન (ઉમાબેન) અંજારિયાના
જયેષ્ઠ પુત્ર, મૃગેન્દ્રભાઇ ઘોડા (જૂનાગઢ)ના
જમાઇ, ડોકટર શૈલેન્દ્ર અંજારીયા, હાર્દિક અંજારીયા (ડિસ્ટ્રિક્ટ કોર્ટ રાજકોટ)ના મોટાભાઇનું
અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 4થી 5 પંચનાથ મહાદેવ મંદિરે રાજકોટ છે.
તાલાલા:
ભાનુબેન દુર્લભગીરી અપારનાથી (ઉં.85) તે રમેશગીરી, મુકેશગીરી, અતુલગીરી, રાજેશગીરી,
કમલેશગીરીના માતુશ્રીનું તા.25ના અવસાન થયું છે. તા.4ના શિવશક્તિ પૂજન, સંતવાણી તથા
તા.5ના સમાધી પૂજન, બપોરે ભંડારો યોજાશે.
ધ્રોલ:
સ્વ. મોહનલાલ ભવાનભાઇ ગણાત્રા (ધ્રોલ)ના પત્ની, મુકતાબેન (ઉં.99) તે ભરતભાઇ, કિરીટભાઇ,
જનકભાઇ, મુકેશભાઇ, ભાવેશભાઇ, રંજનબેન ભોજાણી (મોરબી), ચંદનબેન મીરાણી (મોરબી), દક્ષાબેન
રાયમગીયા (જોડીયા), ગીતાબેન (જામનગર), સોનલબેન
રાયમગીયા (જોડીયા)ના માતુશ્રીનું તા.26ના અવસાન થયું છે. પ્રાર્થના સભા પિયર પક્ષની
સાદડી તા.29નાં બપોરે 4થી 5 વૃજમોહન લોહાણા મહાજન વાડી, ધ્રોલ ખાતે છે.
રાજકોટ:
સારસ્વત બ્રાહ્મણ સ્વ. દમયંતીબેન નરેન્દ્રભાઇ ચંડી (ઉં.70) તે સ્વ. નરેન્દ્રભાઇ નાનાલાલ
ચંડીના પત્ની, રાજેન્દ્રભાઇના માતુશ્રી, સ્વ. જમનાદાસ વલ્લભદાસ ઠકરાર (ગોસાવાળા)ના
પુત્રી, ઉમેશભાઇ, અશોકભાઇ, હરિશભાઇના બહેનનું તા.26ના અવસાન થયું છે. બેસણું, સસરા
પક્ષની સાદડી તા.28ના સાંજે 4થી 5 તુલસીબાગ, સોમનાથ-3, રૈયા ટેલિફોન એકસચેન્જ પાછળ,
રાજકોટ છે.
પોરબંદર:
પ્રેમજીભાઇ માવજીભાઇ માલમ (ઉં.79) (શ્રી હરસિદ્ધિ એન્જિનિયરિંગ વર્કસ) તે જયશ્રીબેન,
સુનીતાબેન, પ્રજ્ઞાબેન, સુરેશભાઇના પિતાશ્રી, કાનજીભાઇ, ધનજીભાઇ, કનુભાઇ, દિનેશભાઇ,
સ્વ. ગોપાલભાઇના મોટાભાઇનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.28ના 3થી 4 ખીજડી પ્લોટની
સામે, બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરે છે.
રાણાવાવ:
સોની ચંદ્રિકાબેન માંડલિયા (ઉં.79)તે ભાઇલાલભાઇ વનમાળીદાસ માંડલીયાના પત્ની, વિજયભાઇ,
ચંદ્રેશભાઇ, રવિભાઇ, ઉષાબેન ભુપેન્દ્રભાઇ ચરાડવા (જામનગર), હર્ષાબેન સુરેશભાઇ ધીનોજા
(જૂનાગઢ), નીતાબેન સંદિપભાઇ ગુસાણી (પોરબંદર)ના માતુશ્રી, સાવરકુંડલા નિવાસી સોની મનસુખલાલ
મોહનલાલ રાજપુરાના પુત્રી, સુરેશભાઇ, ભુપેન્દ્રભાઇ, અમરીશભાઇ તેમજ મીનાબહેનના બહેનનું
તા.26ના અવસાન થયું છે. બેસણું તા.28ના 4થી 5 રાણાવાવ વાડી પ્લોટમાં આવેલ સુરૂચી સ્કૂલ
રોડના નિવાસસ્થાને છે. પિયરપક્ષની સાદડી ટેલિફોનિક છે.
રાજકોટ:
મોઢ વણિક ઇશ્વરલાલ મહેતા તે સ્વ. અમરચંદભાઇ ભવાનભાઇ મહેતાના પુત્ર, પત્રકાર રાજેશ મહેતા,
રીટાબેન ભરતભાઇ મહેતા, જસ્મીન (ડોલી), બિરજુભાઇ મહેતાના પિતાશ્રી, સ્વ. હર્ષદભાઇ, સ્વ.
રમેશભાઇ, સ્વ. નવીનભાઇ, કાકુભાઇ (ચંદ્રકાંતભાઇ)ના મોટાભાઇ, શ્યામ મહેતા અને રિધ્ધિ જીલ મારવાડીના દાદાનું તા.27ના અવસાન થયું છે. અંતિમયાત્રા
તા.28નાં સવારે 7-30 કલાકે તેમના નિવાસસ્થાન ‘આનંદ ભુવન’-48 પ્રહલાદ પ્લોટ, ધનવંતરી
માર્ગ, રાજેશ્રી સિનેમા પાસે રાજકોટથી નિકળી રામનાથપરા સ્મશાને જશે. મો. 99988
89253 / 98253 386.