જેતપુર:
ગુલાબસિંહ કેશરીસિંહ પરમાર (મેઘદુત પાનવાળા)ના પત્ની મંગળાબેન (ઉં.75) તે હિરેનભાઈ,
ચેતનભાઈના માતુશ્રીનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.29ના સાંજે 4થી 5, ગાયત્રી
મંદિર, કોટડિયાવાડી, જેતપુર છે.
રાજકોટ:
જશવંતરાય રાજારામભાઈ ભટ્ટ (ઉં.8પ) (એલ.આઈ.સી.) તે આશ્લેશભાઈ, ધર્મેશભાઈ અને પ્રિતીબેન
રશ્મીનકુમાર ઠાકરનાં પિતાશ્રી, મોરબીવાળા ડૉ.ચંદ્રેશભાઈ ભટ્ટના મોટાભાઈનું તા.ર8ના
અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.30નાં સાંજે પથી 6 નિલકંઠ મહાદેવ મંદિર, સૌરાષ્ટ્ર
કલા કેન્દ્ર મુખ્ય માર્ગ નં.ર, આફ્રિકા કોલોની પાસે રાજકોટ છે.
રાજકોટ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ રાજકોટ હાલ અમદાવાદ વિશાલ દિનેશચંદ્ર દવે (ઉં.47)
તે સ્વ.િદનેશચંદ્ર નર્મદભાઈ દવે તથા કલ્પનાબેન ડી. દવેના પુત્ર, વિપુલ દવેના નાનાભાઈ,
મહેશભાઈ, જયેશભાઈ દવે (રાજકોટ)ના ભત્રીજા, ગાયત્રીબેનના પતિ, પ્રત્યુષના પિતાશ્રી,
પ્રણવના મોટાભાઈ, સત્યમના કાકાનું તા.ર8ના અમદાવાદમાં અવસાન થયું છે. બેસણું તા.30ને
શનિવારે સાંજે 4થી 6 તેમના નિવાસ સ્થાને 46/અભિલાષા એપાર્ટમેન્ટ, સામવેદ હોસ્પિટલ પાસે,
નવરંગપુરા, અમદાવાદ ખાતે રાખેલ છે. મો.નં. 93282 72168.
રાજકોટ:
મુકતાબેન મગનભાઈ રૂડકિયા (ઉં.90) તે મહેન્દ્રભાઈ, મીનેશભાઈ, નિલેશભાઈના માતુશ્રી, અંકુર
મહેન્દ્રભાઈ રૂડકિયાના દાદીનું તા.ર8ના અવસાન થયું છે. બેસણુ તા.ર9ના સાંજે 4થી 6 જાગનાથ
પ્લોટ, રાજકોટ છે.
મોરબી:
નલિનકાંતભાઈ લવચંદભાઈ પારેખ (ઉં.94) તે શ્રીમતિ વીણાબેનનાં પતિ, નૈષધભાઈ, શૈલેષભાઈના
પિતાશ્રી, આશિષ, પારસ, વિરલ અને જયના દાદાનું તા.ર8ના અવસાન થયું છે. બેસણું તા.ર9ના
સાંજે 4થી 6 રાજમોતી એપાર્ટમેન્ટ, સોમનાથ સોસાયટી, રવાપર રોડ,
મોરબી
છે.
જામનગર:
સ્વ.વલ્લભદાસ વીઠ્ઠલદાસ આશરના પુત્ર કીરીટ વી. આશર (બાબાલાલ) (ઉં.વ.7ર)નું તા.ર8ના
અવસાન થયું છે. ઉઠમણુ તા.ર9ના સાંજે 4થી 4.30 પાબરી હોલ તળાવની પાળે ભાઈઓ, બહેનો માટે
છે. રાજકોટ: સ્વ.અમરશી મેઘજીભાઈ કોટેચાના પુત્રી કંચનબેન (મંજુલાબેન) (ઉં.8ર) તે સ્વ.ત્રંબકલાલ
એ.કોટેચા, સ્વ.મનહરલાલ, સ્વ.રમેશભાઈ, હસમુખભાઈ, વિનુભાઈ, હંસાબેન ગણાત્રા (કેકેવી હોલ)ના
બહેનનું તા.ર8ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર9ના સાંજે 4.30થી પ.30 ધારેશ્વર મંદિર
રાજકોટ છે.
રાજકોટ:
રાજગોર બ્રાહ્મણ મુળ ધ્રાફા હાલ રાજકોટ માધવભાઈ મુળજીભાઈ શીલુ (ઉં.7પ) તે રાજુભાઈ,
મહેશભાઈ, શોભના રમેશ દવે (રાજકોટ), જ્યોતીબેન પંકજ જોષી (રાજકોટ), દમુબેન ભરત જોષી
(પોરબંદર)ના પિતાશ્રી, કિશોરભાઈ, વિપુલભાઈ, કમલેશભાઈના કાકા, સ્વ.ગોપાલભાઈ, સ્વ.દયારામભાઈના
નાનાભાઈ, રૂદ્ર, મિલન, જીયાના દાદાનું તા.ર6ના અવસાન થયું છે. બેસણુ તા.ર9ના સાંજે
4 થી 6 વૃંદાવન સોસાયટી શેરી નં.4, મવડી ચોકડી પાસે, અંકુર મેઈન રોડ, રાજકોટ છે.
માખાવડ
(લોધિકા): રામાનંદી સાધુ સમાજના સ્વ.આદિતરામ મોહનદાસ દેવમુરારીના પત્નિ કમળાબેન (ઉં.84)
તે ફરસુરામ, રઘુરામભાઈના માતુશ્રી, વૈભવ, સપના, મેઘાના દાદીનું તા.રપના અવસાન થયું
છે. બેસણું તા.ર9ના સાંજે 4થી 6 માખાવડ (લોધીકા) ગામે તેમના નિવાસ સ્થાને છે.
રાજકોટ:
કિરણભાઈ રજનીકાંતભાઈ સ્વાદિયા (ઉં.74) તે સ્વ.વાસંતીબેનના પુત્ર, સંધ્યાબેનના પતિ,
અમૃતપ્રસાદભાઈ અંતાણી (મામા)ના જમાઈ, સ્વ.પ્રકાશભાઈ, તરુણભાઈ, સ્વ.હીનાબેન ધૈર્યકાંતભાઈ
નાણાવટી, વર્ષાબેન હરસેન્દુભાઈ ધોળકિયા, ગીતાબેન હસમુખભાઈ વેકરિયા, હરસીદાબેન મૃગેશભાઈ
છાયા, ચંદ્રિકાબેન યોગેન્દ્રભાઈ વોરાના ભાઈ, જ્યોતિ જય ગોસ્વામી, ભક્તિ (ધારા) હેમાંગ
પટ્ટણી (ભુજ) અને જલ્પા વિભોર ધોળકિયાના પિતા, જન્ય, ધ્યાન, એવમ, ફ્રેયાના નાનાનું
તા.ર8ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.30ના સાંજે પથી 6 નાગર બોર્ડિંગ વિરાણી ચોક,
રાજકોટ
છે.
વેરાવળ:
મનજીભાઈ કાનજીભાઈ જેઠવા (મૂળ ગામ શેરગઢ, હાલ વેરાવળ) તે હિતેષભાઈ, ભાવેશભાઈ, નિતાબેનના
પિતાશ્રીનું તા.ર8ના અવસાન થયું છે. બેસણું તા.ર9ના સાંજે 4.30 કલાકે, બિલેશ્વર મંદિર
શિક્ષક કોલોની વેરાવળ છે.
રાજકોટ:
સ્વ.રમેશચંદ્ર ટપુભાઈ કારીયા (ઉં.8પ) (િનવૃત્ત શિક્ષક પોરબંદર) હાલ રાજકોટ તે સ્વ.કાકુભાઈ
રૂગનાથ કટારિયા (જામનગર)ના જમાઈ, હંસાબેન દિનેશભાઈ કાનાબાર (કેશોદ), અનિલભાઈ, રવિભાઈ
(રાજકોટ) તથા નીતાબેન મનીષકુમાર રાડિયા તથા રાજુભાઈ (આફ્રિકા)ના પિતાશ્રી, પાર્થ, અભિષેક
તથા પ્રેમના દાદાનું તા.ર7ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર9ના સાંજે 4.30થી પ.30
ગીતામંદિર રેલવે સ્ટેશન સામે જંક્શન મેઈન રોડ ખાતે શ્વસુર પક્ષની સાદડી સાથે છે.