ચક્ષુદાન
રાજકોટ:
સ્વ.કુમારી વર્ષાબેન સેંવતીલાલ મહેતા તે સ્વ.નલીનીબેન સેંવતીલાલ મહેતાના પુત્રી તે
મનીષભાઈ મહેતા, ભાવનાબેન કમલેશભાઈ મહેતાના મોટાબહેન, તે મિત, શ્રેયા, શ્રદ્ધા અને અ.સૌ.સલોનીબેનના
ફૈબાનું તા.2ના અવસાન થયું હતું. ઉઠમણું તા.5ને ગુરુવારે સવારે 10 કલાકે વર્ધમાન જૈન
દેરાસર, જૈન ઉપાશ્રય વર્ધમાનનગયર, પેલેસ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. સ્વર્ગસ્થના ચક્ષુઓનું
દાન કરાયું છે.
ચક્ષુદાન
રાજકોટ:
અજયભાઈ ગોરધનભાઈ ઠુંમરનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 599મું ચક્ષુદાન છે.
ધ્રોલ
: વસંતબેન જોષી (ઉં.83) તે મનસુખલાલ લવજી જોષી (િનવૃત્ત શિક્ષક)નાં પત્ની, તે કનૈયાલાલનાં
ભાભી, રાજેશભાઈ ઘનશ્યામભાઈ (આર.ટી.ઓ), સરોજબેન, દિવ્યાબેનનાં માતુશ્રી, પ્રદીપકુમાર,
હિતેષકુમાર, ગીતાબેન, મીનાબેન (માધવીબેન)નાં સાસુ, મિલન, ખુશ્બુ, પાર્થ, શુભમ, હરિઓમનાં
દાદીનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 4થી 6, આનંદનગર સોસાયટી, ત્રિકોણબાગ
છે.
બગસરા:
શ્રી સોરઠીય શ્રીગોડ માળવીય બ્રાહ્મણ બિપીનચંદ્ર પ્રતાપશંકર પુરોહિત, તે યજ્ઞેશ, ધવલના
પિતાશ્રી, તે પ્રફુલચંદ્ર, મહેશચંદ્ર, સ્વ.રમેશચંદ્ર, રંજનબેન, પ્રવીણચંદ્ર ભટ્ટ, વીણાબેન
નાથાલાલ ભટ્ટના ભાઈ, તે સ્વ.વૃજલાલ જાદવરાય ભટ્ટ (પાનેલી)ના જમાઈનું તા.3ના અવસાન થયું
છે. બેસણું તા.5ના 3થી 5, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, મેઘાણીનગર, બગસરા છે.
રાજકોટ:
ઓમ વિજયભાઈ વાઘેલા તે વસંતબેન અને મથુરભાઈ ચુનીલાલ વાઘેલાના પૌત્ર, સંગીતાબેન અને વિજયભાઈ
મથુરભાઈ વાઘેલાના પુત્ર, તે મનિષાબેન, જીતુભાઈ, શારદાબેન, અજયભાઈ વાઘેલાના ભત્રીજા,
તે કુલદીપ, વિરાજ, શિવાનીના ભાઈનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 4થી
6, રામેશ્વર સોસાયટી પ્લોટ નં.6, શેઠનગરની બાજુમાં, નવી કોર્ટ રોડ, જામનગર રોડ, રાજકોટ
છે.
અમરેલી:
મૂળ હનુમાન ખીજડિયાના વતની હાલ અમરેલી રાજગોર બ્રાહ્મણ મહેતા રમેશભાઈ લક્ષ્મણભાઈનાં
પત્ની ઈન્દુબેન મહેતા તે સંજયભાઈ મહેતા (પીજીવીસીએલ), મહેશ્વરીબેન જોષી (અમરેલી)નાં
માતુશ્રી, બટુકભાઈ નટુભાઈ જોષી (િવસાવદર)નાં બહેનનું તા.30ના અવસાન થયું છે. બેસણું
તા.5ના બપોરના 3થી 6, પ્રમુખ સ્વામીનગર, માધવનગર-1 વાળી શેરી, લાઠી રોડ, અમરેલી છે.
માળિયા
હાટીના: મ.ક.સ.સુથાર દરજી અમૃતલાલ નરસિંહભાઈ સોલંકી (ઉં.66) (િનવૃત્ત એસ.ટી. કર્મચારી)
તે સ્વ.ભનુભાઈ, રમણીકભાઈ, સુરેશભાઈ, રસિકભાઈના ભાઈ, તે ભાવેશ, હાર્દિક (એસ.આર.પી. ચોકી)ના
પિતાનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 3થી 5, સાધુ સમાજ ગીર દરવાજા માળિયાના
છે.
જૂનાગઢ:
વિપુલભાઈ રતિલાલ દુધાત્રા (ઉં.56)(ધોરાજીવાળા) તે સ્વ.નંદલાલભાઈ અને સ્વ.પલવભાઈ અને
સૃષ્ટિના પિતાશ્રી, તે મયુરભાઈ પાઘડારના સસરાનું તા.2ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.6ના સાંજે 3થી 5, વિશ્વાસ સિટી કોમ્યુનિટી હોલ, ખલીલપુર રોડ, જૂનાગઢ છે.
રાજકોટ:
વસરામભાઈ નરશીભાઈ બારૈયા (ઉં.90) તે નાથાભાઈ, ધર્મેશભાઈના પિતાશ્રી, તે તર્કભાઈના દાદાનું
તા.3ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 4થી 6, “જય સીયારામ”, આસોપાલવ મેઈન રોડ,
અલ્પા ફર્નિચરવાળી શેરી, ચંદ્રેશનગર મેઇન રોડ, રાજકોટ છે.
રાજકોટ:
કિશોરભાઈ પુરુષોત્તમભાઈ શાહ (ઉં.80) તે રૂપાબેનના પતિ, સૌરભભાઈ શાહ, ધૃતિબેન ઝાલાના
પિતાશ્રી, હિરલબેન સૌરભભાઈ શાહના સસરા, તે કલ્પેશભાઈ ઝાલા (જમાઈ)ના સસરા, ધૃવીનના દાદાનું
તા.3ના અવસાન થયું છે.
રાજકોટ:
સ્વ.વસંતરાય નરશીદાસ ઠક્કર (દાવડા)(ઉં.86) તે પ્રદિપભાઈ ઠક્કર (રેલવે), વિજયભાઈ ઠક્કર
(તરંગ સ્ટુડિયો), કિરણબેન પંકજકુમારના પિતાશ્રી, તરંગબેન, ભક્તિબેનના દાદા, સ્વ. કુંવરજીભાઈ,
સ્વ. પ્રાણલાલભાઈ, સ્વ.પ્રવીણભાઈ અનંતરાય દાવડા, સ્વ.નર્મદાબેન કટારિયા, લક્ષ્મીબેન
દત્તાણીના ભાઈ, સ્વ.છગનલાલ ખોડીદાસ મોરડિયાના જમાઈનું તા.2ના અવસાન થયું છે. ઉઠમણું,
પિયરપક્ષની સાદડી ગુરુવારના સાંજે 5 કલાકે, અમૃતેશ્વર મહાદેવ મંદિર, અમૃતા સોસાયટી,
રૈયા એક્સચેન્જ સામે, સેન્ચુરી હોસ્પિટલવાળી શેરી, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ છે.
રાજકોટ
: સોની ચંપકલાલ જમનાદાસ ચરાડાવા (મુ.માણાવદર) હાલ રાજકોટ તે રાજીલભાઈ, કેતનભાઈ, હિરેનભાઈના
પિતાશ્રી, તે કિશોરભાઈ, રેખાબેન, ભારતીબેન, દક્ષાબેનના મોટાભાઈનું તા.3ના અવસાન થયું
છે.
રાજકોટ:
મોઢ વણિક હરકિશન નટવરલાલ મણિયાર (ઉં.67) તે હંસાબેનના પતિ, યામીની, આનંદના પિતાશ્રી,
તે પ્રદ્યુમ્નભાઈ, દેવેન્દ્રભાઈ, કિશોરભાઈ, સ્વ. રજનીકાંતભાઈ, સ્વ.વીણાબેન, સ્વ.મધુલતાબેનના
ભાઈ, તે નરેન્દ્રભાઈ, ભરતભાઈ (આકોલા)ના બનેવીનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.5ના
બપોરે 3:30થી 5, શ્યામકુંવરબા વાડી, દરબારગઢ પાસે, સોનીબજાર, રાજકોટ છે.
જામનગર:
મહેતા મનસુખલાલ રામજી (ચેલાવાળા)ના પુત્ર હરીશભાઈ (ઉં.69) તે સ્વ.સોનલબેનના પતિ, તે
વિશાલભાઈ, નિલયભાઈના પિતાશ્રી, તે સ્વ.જેન્તીભાઈ, સ્વ.ભરતભાઈ, નરેન્દ્રભાઈ, બકુલભાઈના
ભાઈ, ભવ્યાબેન, ઉર્વિબેનના સસરા, યશ અને પાર્શ્વના દાદા, સ્વ.ચમનલાલ ચત્રભુજ બંગાલીના
જમાઈનું તા.3ના અવસાન થયું છે. ઉઠમણું તા.4ના સવારે 10 વાગ્યે લાલબાગની સામે, મોટા
ઉપાશ્રય, ચાંદીબજાર, જામનગર છે.
રાજકોટ:
નાનાલાલ (નયનભાઈ શાંતિલાલ ત્રિવેદી) કે. એસ. ડીઝલ્સવાળા (ઉં.87) તે રમેશભાઈ, મીનાબેન,
હિનાબેનના પિતાશ્રી, તે ઋષિકેશ, વિવેકના દાદા, તે શરદભાઈ દવેના સસરાનું તા.2ના અવસાન
થયું છે. બેસણું તા.5ના સાંજે 4થી 6, “સહજાનંદ ભુવન”, જયંત કે.જી.સોસાયટી શેરી નં.1,
મવડી પ્લોટ, રાજકોટ છે.