ચક્ષુદાન
રાજકોટ:
અમરીશભાઈ ભગુભાઈ પટેલનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાયુ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 796 ચક્ષુદાન થયું છે. જાન્યુઆરી 26માં આઠમુ
(8) ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી
માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મેહતા મો.94285 06011નો સંપર્ક કરવા જણાવાયું
છે.
રાજકોટ:
મૂળ ધોરાજી, હાલ રાજકોટ મંજુલાબેન ભાડેશિયા (ઉં.83) તે સ્વ. રતિલાલભાઈ મોહનલાલ ભાડેશિયાનાં
પત્ની તથા કૌશિકભાઈ ભાડેશિયા, ભાવનાબેન મહેશકુમાર તલસાણિયા, અરૂણાબેન ભાડેશિયાનાં માતુશ્રીનું
બેસણું : તા.26ને સોમવારે સાંજે 4થી 5-30 શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ યુનિટ-2, ભક્તિનગર
સ્ટેશન પ્લોટ, 7/10નો ખૂણો, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ:
એડવોકેટ ડી.આર. ચૌધરી તે જયકિશનભાઇ ચૌધરી (એડવોકેટ)ના પિતાનું તા.24ના રોજ અવસાન થયું
છે. પઘડીયું (બેસણું): તા.27ને મંગળવારે સાંજે 4થી 6 રાષ્ટ્રીય શાળા, મધ્યસ્થ ખંડ,
ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ:
ઉર્વશીબેન ટાંક (ઉં.67) તે હરીશભાઇ રામજીભાઇ ટાંકનાં પત્ની તથા આશીષભાઇ ટાંક તથા હેતલબેન
પ્રતીકકુમાર પારેખનાં મમ્મીનું તા.24ના રોજ અવસાન થયું છે. બેસણુ: તા.26ને શનિવારે
ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ ખાતે સાંજે 4થી 6 રાખેલ છે.
જામનગર:
હિમાંશુભાઇ તથા બિંદુબેન કુંડલિયાની પુત્રી, હિનલ તે સ્વ. જગદીશચંદ્ર હરીલાલ કુંડલિયાની
પૌત્રી, લલિતકુમાર શાંતિલાલ મહેતાની દોહિત્રીનું તા.24મીએ અવસાન થયું છે. બેસણુ: તા.26ને
સોમવારે સાંજે 4થી 5 અમૃત વાડી, વિંગ-1, નાગનાથ ગેઇટ, જામનગર ખાતે રાખેલ છે.
રાજકોટ:
ઉના નિવાસી વનિતાબેન (ઉં.69) તે કિરીટકુમાર હરજીવનદાસ કોટેચાનાં પત્ની, તે અભિષેક કોટેચા
તથા સ્મૃતિ યોગેશકુમાર કારીયાનાં માતુશ્રી તેમજ કિયાનાં દાદીમા તેમજ હિંમતલાલ પ્રેમજી
તન્ના (ખડીયાવાળા)ના દીકરી, રાજેશભાઇ તન્નાનાં બહેનનું તા.23 શુક્રવારના રોજ અવસાન
થયું છે. પ્રાર્થના સભા તથા પિયર પક્ષની સાદડી : તા.26ને સોમવારે 4થી 5-30 નૂતનનગર
કમ્યુનિટી હોલ, કાલાવડ રોડ, કણસાગરા ગર્લ્સ કોલેજની સામે, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ:
જગદીશભાઇ નેમચંદ શાહ (ઉં.72) તે સુધાબેનનાં પતિ, દીપા ભવ્યેશકુમાર શેઠ, રવિ, ચાંદનીના
પિતા, તે સ્વ. કૃષ્ણકાંતભાઇ, સ્વ. બલભદ્રભાઇ, ભરતભાઇ, પ્રફુલ્લભાઈ, નલીનભાઇ, પંકજભાઇના
ભાઇનું તા.23ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તથા પ્રાર્થના સભા: તા.26ને સોમવારે સવારે
10થી 11-30 નિરંજની સોસાયટી મિટિંગ હોલ, ગીત ગુર્જરી સોસાયટી પાસે, રૈયા રોડ, રાજકોટ
મુકામે રાખેલ છે.
રાજકોટ:
ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ મુ.જસદણ, હાલ રાજકોટ અશ્વિનભાઇ રમેશચંદ્ર શુકલ
(િનવૃત્ત સેલ્સ ટેકસ ડિપા.) તે સ્વ. રમેશચંદ્ર નંદલાલ શુકલના પુત્ર તેમજ સ્વ. ઉમિયાશંકર
મુળશંકર પંચોલીના જમાઇ તથા મીનાક્ષીબેન શુકલના પતિ, તે નમ્રતા નયનકુમાર વ્યાસ, નીરાલીબેન
(પોલીસ ઇન્સ્પેકટર), સતીષકુમારના પિતા તથા સ્વ. મયુરભાઇ (ઔ.ગુ.સા.જ્ઞાતિ ટ્રસ્ટી),
સૂર્યકાંતભાઇ (િનવૃત્ત એએસઆઇ) અને જયશ્રીબેન કિરીટકુમાર જાનીના નાના ભાઇ, તે સ્વ. ગોપાલ
અને ચાંદની અમીતકુમારના કાકા તેમજ શિવાંશ, શિવુના નાનાનું તા.23ના અવસાન થયું છે. બેસણું
તથા પિયર પક્ષની સાદડી: તા.26ને સોમવારે સાંજે 4 થી 6 પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક,
રાજકોટ ખાતે રાખેલ છે. સૂર્યકાંતભાઇ, મો. 97231 73621, નમ્રતાબેન: મો. 96019
20886, નીરાલીબેન- મો. 86904 83088.
બગસરા:
રાણીબેન ગોરધનભાઇ વેકરિયા (ઉ.94) તે જેન્તીભાઇ, ધીરૂભાઇ તેમજ વેલજીભાઇના માતુશ્રીનું
તા.19ના રોજ અવસાન થયું છે. રાજકોટ: ઔદિચ્ય સિમ્બર સમવાય બ્રાહ્મણ મનુભાઇ ઇશ્વરલાલ
જોશી (ઉ.86), (િરટાયર્ડ દેના બેંક ઓફિસર) તે દિપકભાઇ જોશીના પિતા, વિભૂતિ દિપક જોશીના
સસરા તથા સલોનીના દાદાનું તા.22ના રોજ અવસાન થયું છે. બેસણુ: તા.26ને સોમવારે સાંજે
3 થી 5 તેમના નિવાસસ્થાન “ભાર્ગવ”, 3- દેના બેંક સોસાયટી, અમીન માર્ગ, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલની
આગળ, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ: રાજકોટ નિવાસી અર્જુનદેવ કિશનદેવ કપૂર (ઉ.87) તે
વિમલભાઇ, કપિલભાઇ કપૂર, મીનાબેન છાબરાના પિતા, વીણાબેન, શ્વેતાબેન અને અજીતભાઇ છાબરાના
સસરા, અમન, અનુષ્કા, વરૂણ, અનામિકાના નાના અને આયેશા, રજત, મનન, શિવમ અને સીમરના દાદાનું
તા.23ના અવસાન થયું છે. બેસણુ: સાંજે 4 થી 5-30 વિદ્યાનિકેતન સ્કૂલ, પાટીદાર ચોક, સાધુ
વાસવાણી રોડ ખાતે રાખ્યું છે.
રાજકોટ:
મુંબઇ નિવાસી વિમળાબેન નંદલાલ ગગલાણી (ઉ.85) તે યશવંતભાઇ માવજીભાઇ જનાણી, જીતેન્દ્રભાઇ,
સ્વ. નવીનભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ તથા પુષ્પાબેન, જયશ્રીબેનના મોટા બહેન, ધર્મેશ નંદલાલ
ગગલાણી, ઇલાબેન (મુંબઇ), હર્ષાબેન (વાપી) અને ફાલ્ગુનીબેન (મુંબઇ)ના માતુશ્રીનું તા.21ના
રોજ અવસાન થયું છે.
રાજકોટ:
વાળંદ સ્વ. ચંદુભાઇ ગીરધરભાઇ લાંધણોજા, મુ. આટકોટ, હાલ રાજકોટના પત્ની લલીતાબેન તે
સ્વ. દિલીપભાઇ, સંજયભાઇ, પ્રદીપભાઇ, જયશ્રીબેન વિનોદકુમાર માંડવીયા તથા કલ્પનાબેન મનોજકુમાર
અમરેલીયાનાં માતુશ્રી તેમજ નિખીલ, નિશીત અને મીતનાં દાદીનું તા.24નાં રોજ અવસાન થયું
છે. બેસણુ: તા.26ને સોમવારે બપોરે 3 થી 5 લાઇટ હાઉસ કોમ્યુનિટી હોલ, લાઇટ હાઉસ પ્રોજેકટ,
પરશુરામ મંદિર પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ:
ઓખા નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ બિપીનચંદ્ર જન્મશંકર પંડયા (ઉ.87) તે સ્વ. નીર્મલાબેન
પંડયાના પતિ, જીતેનભાઇ તથા તેજલબેનના પિતા, ભાવનાબેનના સસરા તથા રુદ્રભાઇના દાદા તથા
રમેશભાઇ, તરૂણભાઇ, સ્વ. લલીતભાઇ, રાજુભાઇનાં મોટા ભાઇનું તા.24ના રોજ અવસાન થયું છે.
બેસણુ: તા.26ના રોજ સાંજે 4 થી 6 શ્રી મંગલેશ્વર મહાદેવનું મંદિર, સદ્ગુરૂનગર મેઇન
રોડ, રૂડા-2 ની સામે, રાજકોટ ખાતે રાખેલ છે.
મોરબી:
મનીષાબેન (ઉ.56)તે ધર્મેન્દ્ર કાંતિલાલ કક્કડના પત્ની, હિરેન તથા ધારા અર્પિતકુમાર
જોબનપુત્રાના માતાનું તા.22ના અવસાન થયું છે. બેસણુ: તા.26ને સોમવારે સાંજે 4 થી
5-30 શ્રી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે પિયર પક્ષની સાદડી સાથે છે.