• રવિવાર, 24 મે, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: રમેશચંદ્ર ખુશાલચંદ વોરા (નિકાવાવાળા)નું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 861 ચક્ષુદાન થયું છે.

વેરાવળ: કીરીટભાઈ રતિલાલ રાજાણી જામનગર (ઉ.58) તે નિશાબેનના પતિ, રીમાના પિતા, વેરાવળ નિવાસી જમનાદાસ દયાળજીભાઈ તન્નાના જમાઈ, બીપીનભાઈ, રાજુભાઈ તન્નાના બનેવીનું તા.ર0 ના રોજ જામનગર મુકામે અવસાન થયું છે. સસરા પક્ષની સાદડી તા.ર3 ના સાંજે પ થી 6 બિલેશ્વર મહાદેવ મંદિર, શિક્ષક કોલાની વેરાવળ છે.

રાજકોટ: ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો જ્ઞાતીના કમળાપુર નિવાસી હાલ રાજકોટ ચંદાબેન જાની તે સ્વ.વસંતરાય બાલાશંકર જાની (બેંક ઓફ બરોડા) નાં પત્નિ, સ્વ.વસંતરાય, ત્રિવેદીબેન ભટ્ટના દિકરી, અર્ચના વિપુલકુમાર જોષી, ધારા કેતનકુમાર વ્યાસ, વૈશાલી આશીષકુમાર ત્રિવેદીના માતા, પુલકીત, પ્રતિતિ અને હિરવાના નાનીનું તા.ર0 નાં અવસાન થયુ છે.

રાજકોટ: સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ અનિલકુમાર વસંતરાય ઓઝા તે પૂર્ણિમાબેનના પતિ, સ્વ.લલિતભાઈના મોટાભાઈ, વિપુલભાઈ, તેજલબેન અજયભાઈ ભાટીયા, શિલ્પાબેન જયભાઈ આર્યાના પિતા, મિહિરના દાદા, હરીશ ઈશ્વરલાલ ત્રિવેદીના બનેવીનું તા.ર1 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર3 નાં સવારે 9 થી 10 સ્વામિનારાયણ મંદિર (બીએપીએસ), નીલકંઠ હોલ, મહિલા કોલેજ પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે છે.

રાજકોટ: દિનેશભાઈ વ્રજલાલ રવાણી તે કુંદનબેનના પતિ, અમિત, જીતેશ અને હિરેનનાં પિતા, અલ્કા, જલ્પાનાં સસરા, દ્રષ્ટિ આનંદ રાણપરા, આયુષી, આસ્થાનાં દાદા, મુંબઈ નિવાસી સ્વ. શિવલાલભાઈ જાદવજી ડેલીવાળાના જમાઈનું તા.ર0 નાં અવસાન થયુ છે. ઉઠમણુ, પ્રાર્થનાસભા તા.રપ નાં સવારે 10 થી 1ર “શેઠ ઉપાશ્રય (વણીક ભવન)’’, પ્રસંગ હોલની બાજુમાં, ગિરિરાજ હોસ્પિટલ પાછળ, 1પ0 ફીટ રીંગ રોડ, રાજકોટ છે.

રાજકોટ: ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ.ઘનશ્યામભાઈ લક્ષ્મીશંકર ભટ્ટના પુત્રવધૂ અને અનિલભાઈ (જલાભાઈ)ના પત્ની જ્યોતિબેન (ઉ.66) તે ગૌરાંગભાઈ, કોમલબેન જીજ્ઞેશભાઈ મહેતા, કાજલબેન દીપેશકુમાર ઝીંઝુવાડીયા, નિધિબેનના માતા, મહેન્દ્રભાઈ (મનુભાઈ), અરવિંદભાઈ, સ્વ.જશુમતીબેન હર્ષદરાય જોષી, ઉષાબેન ઈશ્વરલાલ ભટ્ટના નાનાભાઈના પત્ની, રાજ સમઢીયાળાવાળા સ્વ.કેશવલાલ ભાઈશંકર ભટ્ટના પુત્રી, સ્વ.કાંતિભાઈ, સ્વ.અનંતરાય, દિનેશભાઈના બેનનું તા.રર ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.ર3 નાં સાંજે પ થી 6.30 ગંગેશ્વર મંદિર, ગંગેશ્વર રોડ, કેસરી હિન્દ પુલ પાસે, બેડીપરા, રાજકોટ છે.

જામનગર: પ્રતિભાબેન ભદ્રવદનભાઈ ઝાલા (ઉ.86) તે મીતા ધવલ માંકડ, સ્વ.સંજીવભાઈ ઝાલા, ગૌરાંગ ઝાલા (ટીનુ) ઓસ્ટ્રેલીયાના માતાનું તા.રર ના અવસાન થયું છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

કુકસવાડા: જયાબેન પંજવાણી (ઉ.8ર) તે ચોરવાડ નિવાસી બાબુલાલ મકનજીભાઈના પત્ની, મંજુબેન બીપીનભાઈ પોપટ (રાજકોટ), મીનાબેન પંકજભાઈ પોપટ (રાજકોટ), નયનાબેન દિલીપભાઈ રાજપોપટ (ગળુ) તે પંકજભાઈ, પ્રવીણભાઈના માતાનું તા.રર ના અવસાન થયુ છે. બેસણુ તા.ર3 ના સાંજે પ થી 6.30 ચોરવાડ લોહાણા મહાજનવાડી ખાતે છે.

ઉપલેટા: રમણીકલાલ ભગવાનજી કક્કડના પત્ની ઈન્દુબેન (ઉ.79) તે કાંતિલાલ તથા રમેશચંદ્ર ભાભીનું તા.રર ના અવસાન થયુ છે. બેસણુ, પિયર પક્ષની સાદડી તા.ર3 ના સાંજે 4.30 થી 6 ત્રિલોકનાથ મહાદેવ મંદિર, બસ સ્ટેન્ડ પાછળ ઉપલેટા છે.

કાલાવડ: ઔદીચ્ય સહત્ર ચીભડિયા બ્રહ્મસમાજના જટાશંકર ઠાકર (ઉ.76) તે સ્વ.મણીશંકર પ્રાણજીવન ઠાકરનાં પુત્ર, પ્રતાપભાઈ, હેમતભાઈના ભાઈ, કેતનભાઈ, યજ્ઞેશભાઈ, નયનાબેન દિપકકુમાર દવે (રાજકોટ), સોનલબેન વિપુલકુમાર ભટ્ટ (અ’વાદ) નાં પિતા, આર્યન, રૂદ્રના દાદા, હર્ષનાં નાના, સ્વ.ભાનુશંકર ગૌરીશંકર પંડયા (જામનગર)નાં જમાઈ, ભગવતીપ્રસાદભાઈનાં બનેવીનું તા.રર ના અવસાન થયુ છે. બેસણું તા.ર3 ના સાંજે 4 થી 6 ગણેશ મંદિર/હોલ, સરકારી દવાખાના પાસે, કાલાવડ (શિતલા) છે.

ભાવનગર: ગોઢાવદર નિવાસી હાલ સુરત રમીલાબેન રમેશભાઈ કાલાવડીયા (ઉ.63) તે લાલજીભાઈ જાદવભાઈ કાલાવડીયાના પુત્રવધુ, રમેશભાઈના પત્ની, જેન્તીભાઈ, હંસાબેન ભરતકુમાર વકાણીના ભાભી, અલ્પેશભાઈ, અમિતભાઈ, મનીષાબેન જીજ્ઞેશકુમાર વાજાના માતા, મેકડા નિવાસી સ્વ.બાબુભાઈ અમરેલીયાના દીકરી, સ્વ.વિઠલભાઈ, જયંતિભાઈ, જાદવભાઈ, પ્રવિણભાઈ, દિનેશભાઈ બાબુભાઈ અમરેલીયાના બહેનનું તા.ર1 ના અવસાન થયુ છે. બેસણુ તા.રપ ના ગોઢાવદર, તા.લીલીયા રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક