• બુધવાર, 27 મે, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: પાર્વતીબેન વેલજીભાઈ ડોબરીયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર ચક્ષુદાન કરાયુ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 862મું ચક્ષુદાન થયેલુ છે. ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા 94285 06011નો સંપર્ક કરવા જણાવ્યું છે.

તાલાલા: માધુપુર ગિર ગામના વનાયબેન વાલજીભાઈ રાબડીયા (ઉં.વ.92) તે બાબુભાઈ, રમેશભાઈ, રવજીભાઈ (સુરત)ના માતાનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.28ને ગુરુવારે સવારે 8થી 6, રમેશભાઈના નિવાસ સ્થાન, માધુપુર ગિર ખાતે છે.

પોરબંદર: ભાનુબેન હિંમતલાલ દાસાણી (ઉં.વ.96) તે વશરામ કુરજીવાળા સ્વ.િહંમતલાલ જમનાદાસ દાસાણીના પત્ની, ડોલરભાઈ, સ્વ.હેમલતાબેન મણીલાલ દત્તાણીના માતા, ઈન્દુબેનના સાસુ, પુજાબેન હિરેનભાઈ લાખાણી, ધરમ ડોલરભાઈ દાસાણીના દાદીમાનું તા.25ના અવસાન થયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક