• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

avshan nodh

નૂતન સૌરાષ્ટ્ર દૈનિકના તંત્રી વિક્રમભાઇ રાવલના માતાનું અવસાન, કાલે બેસણું

રાજકોટઃ મનોરમાબેન હસમુખરાય રાવલ (.88) તે સ્વ. હસમુખરાય જે. રાવલના પત્ની, વિક્રમ હસમુખરાય રાવલ (તંત્રીશ્રી નૂતન સૌરાષ્ટ્ર દૈનિક -રાજકોટ), ઉષાબેન પ્રદીપકુમાર ઉપાધ્યાય (હૈદરાબાદ), સ્મિતાબેન મુકેશકુમાર ત્રિવેદી (જામનગર), દિવ્યાબેન વિજયકુમાર ભટ્ટ (કેનેડા), માધવીબેન જયેશકુમાર ભાટિયા (અમેરિકા), દીપાબેન (રાજકોટ)ના માતા, દિપ્તીબેન વી. રાવલના સાસુ, કીર્તિભાઇ, હંસાબેનના ભાભી, હરિતા, સમન્વી, પ્રાંશુના દાદીનું તા.17ના અવસાન થયું છે. બેસણુઃ તા.20ને ગુરૂવારે સાંજે 5 થી 6 નાગર બોર્ડિગ, ટાગોર રોડ, વિરાણી હાઇસ્કૂલ સામે, રાજકોટ છે. મો.નં. 98255 05522.

અમરેલીઃ ધારી તાલુકાના દેવળાના વતની અને હાલ ડોમ્બીવલી (મુંબઇ) રહેતા મહેશભાઇ નંદલાલ રૂપારેલીયા (.54) તે સ્વ. નંદલાલ નાથાલાલ રૂપારેલીયાના પુત્ર, બિપીનભાઇ (દેવળા), ગુણવંતભાઇના નાનાભાઇ, વત્સલભાઇના પિતાનું તા.18ના અવસાન થયું છે.

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ. ઘનશ્યમભાઇ લક્ષ્મીશંકર ભટ્ટના પુત્રવધુ અને અરવિંદભાઇના પત્ની, નીલમબેન ભટ્ટ (.76) તે શ્યામભાઇ, હેતલબેન પરેશકુમાર મહેતા, ભૂમિકાબેન વિજયકુમાર પંડયાના માતા, સ્વ. અનંતરાય ગોરધનભાઇ જોષી (વાંકાનેર)ના દીકરીનું તા.18ના અવસાન થયું છે. બંને પક્ષનું ઉઠમણું, બેસણું તા.20નાં બપોરે 4 થી 6 રાષ્ટ્રીશાળા મધ્યસ્થ હોલ, રાજકોટ છે.

જામ ખંભાળિયાઃ સ્વ.િવઠ્ઠલદાસ ભીમજી સોમૈયાના પુત્ર સ્વ. કરસનદાસના પત્ની જશવંતીબેન (.80) તે ભાડથરવાળા સ્વ.અમૃતલાલ ગોકલદાસ તન્નાના દીકરી, નીતિનભાઈ તથા પરિમલભાઈના માતા, અલ્પા કિશોરકુમાર (જામનગર) તથા આરતી પ્રફુલકુમાર (રાજકોટ) ના માતાનું તા.8 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19 ના થી પઃ30 જલારામ મંદિર, પ્રાર્થના હોલ, ખંભાળિયા છે.

ગઢડા (સ્વામીના) ઈશ્વરિયા (દેવાણી) નિવાસી સ્વ.રઘુવીરસિંહ જીલુભા ગોહિલના પત્ની પ્રવિણાબા (ઉં.65) તે પ્રતાપસિંહ જીલુભા ગોહિલના નાનાભાઈના  પત્ની, રવુભાના ભાભી, વિરમદેવસિંહના કાકી, અરવિંદસિંહ, હરપાલસિંહ, મહેન્દ્રસિંહના માતા, મોહિરાજસિંહ, ધ્રુવરાજસિંહ, રૂદ્રરાજસિંહના દાદીનું તા.18 ના અવસાન થયુ છે. બેસણુ તા.0 થી રર રાખેલ છે.

રાજકોટઃ સ્વ.ચંદુભાઈ ગાંડાલાલ આંબલીયા (વાણંદ) (.76) તે બાલકૃષ્ણભાઈના પિતા, ભરતભાઈના મોટા ભાઈ, ભવ્યના દાદા, વલ્લભભાઈ, જીતુભાઈ બગથરીયાના બનેવીનું તા.17 ના અવસાન થયુ છે. બેસણુ તા.20 નાં બન્ને પક્ષનું સાથે સાંજે 4 થી 6 અત્રેશ્વર મહાદેવ મંદિર, રિદ્ધિ સિદ્ધિ સોસાયટી, ગુજરાત હા.બોર્ડ, દુધની ડેરી નજીક, રાજકોટ છે.

રાજકોટઃ ઔદીચ્ય સહત્ર ચીભડિયા બ્રહ્મસમાજના કુસુમબેન સુર્યકાંત ત્રિવેદી (.85) તે સ્વ.સુર્યકાંત લાભશંકર ત્રિવેદીનાં પત્ની, ભાલચંદ્રભાઈ, અશ્વિનભાઈ, રાજેશભાઈ, જાગૃતિબેન રજનીકાંત જોષીના માતા, રજનીકાંત જયંતિલાલ જોષી (અમરેલી)નાં સાસુ, સુજય, નિલય, પર્વ, ઝીલ, ખુશ્બુ, અંજલીના દાદીમા, સ્વ.શંભુપ્રસાદ નરભેરામ ઠાકર (મોટા સમઢીયાળા) નાં દીકરી, ભરતભાઈ (અમરેલી)નાં બહેનનું તા.18 ના અવસાન થયું છે. બેસણુ તા.0 નાં 4 થી 6 ચિત્રકૂટેશ્વર મહાદેવ મંદિર, ચિત્રકૂટધામ સોસાયટી, ક્રિસ્ટલ મોલની પાછળ, જ્યોતિનગર ચોક પાસે, કાલાવડ રોડ, રાજકોટ છે. મો.નં. 99748 81873, 90990 84270.

બેગલુરુઃ દિનસુતા નીલકંઠરાય બુચ તે અનિલભાઈ (એસબીએસ), સ્વ.કશ્યપભાઈ, હિતેનના માતા, વિભા તથા મિનાક્ષીના સાસુ, જીગરના દાદી, ભરતભાઈ વસાવડાના બહેનનું તા.18 ના બેંગલોરમાં અવસાન થયું છે. તેમની અંતિમયાત્રા તા.19 ના બુધવારે સવારે 8 વાગે નીકળશે. લૌકિક ક્રિયા રાખેલ નથી.

ઇ-પેપરના નવા શુલ્ક