• શનિવાર, 28 નવેમ્બર, 2026

અવસાન નોંધ

રાજકોટઃ જગદીશભાઇ જમનાદાસભાઇ બાટવિયા તે નિરૂબેનના પતિ, જમનાદાસ ગોકળદાસ બાટવિયાના પુત્ર, સ્વ. મણીલાલ દામજીભાઇ કોટક (પડધરી)ના જમાઇ, વિશાલભાઇ, મનીષાબેન લાલના પિતા, દિવ્યા અને ક્રિષાના દાદા, હિરેનકુમાર મનસુખભાઇ લાલ અને પ્રિતીબેન વિશાલભાઇ બાટવિયાના સસરા, હસમુખભાઇ, સુરેશભાઇ, શૈલેષભાઇ, ચંપાબેન કોટક, સ્વ. સુશીલાબેન ગણાત્રા, નીમુબેન સવાણી તથા કુસુમબેન પોપટના ભાઇનું તા.27ના અવસાન થયું છે. બેસણું, પિયરપક્ષની સાદડી, તા.28નાં સાંજે 4 થી 5-30 ગોપેશ્વર મહાદેવ મંદિર, ટોપલેન્ડ સોસાયટીની પાછળ, સાધુવાસવાણી રોડ, શાક માર્કેટ વાળી શેરી, રાજકોટ છે.

રાજકોટઃ મહેન્દ્રભાઇ ડાયાલાલ પીઠડીયા (જોડીયા) તે રમેશભાઇના નાનાભાઇ, નીલમબેન, ચેતનાબેન, ભાવનાબેનના ભાઇ, મિલનભાઇ, આનંદભાઇના પિતાનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.28નાં 4 થી 5 રામેશ્વર હોલ, બાપા સીતારામ ચોક, રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટઃ બીપીનભાઇ પ્રભુદાસભાઇ કુંડલીયાના પત્ની ગૌરીબેન (ઉ.65) તે કેશવલાલ નાનજીભાઇ સચદેનાં (એરવાડા) પુત્રી, રમેશભાઇ (માંડલ), હર્ષદભાઇ, સ્વ. નરેશભાઇના બહેનનું તા.27નાઅવસાન થયું છે. બેસણુઃ તા.28નાં  સાંજે 4-30 કલાકે, ધારેશ્વર મહાદેવના મંદિરે, ભક્તિનગર સર્કલ, રાજકોટ  બહેનો- ભાઇઓ, પિયરપક્ષની સાદડી સાથે છે.

અંજારઃ જોટંગીયા શશીકાંત (ઉ.72) (િનવૃત એસ.ટી. કંડકટર) તે ભાનુમતીબેન વી. વાણંદ (જોટંગીયા)ના મોટા પુત્ર, સ્વ. બાબુલાલ વિરજીભાઇ કાંજીયાના જમાઇ, જામનગર,  હરીષભાઇ (એસ.ટી. કંડકટર), હસમુખભાઇ (ચકા)ના મોટાભાઇ, સ્વ. જયેન્દ્રભાઇ, મનોજભાઇના બનેવી તથા  દિલીપભાઇ, માલતીબેન હેમંતભાઇ (જામનગર), ભાવનાબેન ભરતભાઇ (જામનગર), ભાવિકાબેન પુનિતભાઇ સોલંકી (જામનગર)ના પિતા, ખુશી, ઓમના દાદાનું તા.26ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.28નાં સાંજે 4-30 થી5-30 બેન્ક ઓફ ઇન્ડિયાની બાજુમાં, ખોડિયારમાના મંદિરે, સોરઠીયા નાકા પાસે છે.

જામનગરઃ ઇન્દુબેન તે સ્વ. એડવોકેટ રવિન્દ્રભાઇ પ્રભુલાલ શાહના પત્નીનું તા.27ના અવસાન થયું છે. ટેલિફોનિક પ્રાર્થના સભા તા.29ના સાંજે 4 થી 6 છે. લૌક્કિ વ્યવહાર બંધ રાખેલ છે. મો.નં. 81415 58839/ 97277 61267.

જામનગરઃ સ્વ. ચુનીલાલ જીવણદાસ દેવાણીના પુત્ર વિજેનભાઇ તે અંજનાબેનના પતિ, સ્વ. વ્યોમેશ, નીલુબેન અમલાણીના મોટાભાઇ,  કિંજલ, માધવના પિતાનું તા.26ના અમેરિકા મુકામે અવસાન થયું છે.

રાજકોટઃ દ.શા. સોરઠીયા વણિક સ્વ. નવનીતરાય રતીલાલ તલાટી (ઉ.78) (અમરેલી) તે હેમંત, હિરેન, ભદ્રેશ, ભાવીક, રાકેશના પિતા, સ્વ. ભીખાલાલ ત્રિભોવનદાસ ચુડાસમા (મહુવા)ના જમાઇ, કનુભાઇ, પ્રભુદાસભાઇ, પ્રકાશભાઇ, મનિષભાઇ, સ્વ.  કિશોરભાઇ, નગીનભાઇ, જેન્તીભાઇ તથા નીરુબેન, જયશ્રીબેન, ઇલાબેન, હીરાબેનના મોટા ભાઇનું  અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.28નાં સાંજે 4 થી 6 રાષ્ટ્રીય શાળા, મનહર પ્લોટ, રાજકોટ છે.

રાજકોટઃ કોકિલાબેન રોહિતકુમાર ગાંધી (ઉ.73) તે રોહિતકુમાર ધીરજલાલ ગાંધી  (મુળ જેતપુર, હાલ રાજકોટ નિવાસી)ના પત્ની, તે સ્વ. સાકરચંદ માણેકચંદ મહેતાના પુત્રીનું તા.25ના અવસાન થયું છે. ઉઠમણું તા.30ના સાંજે 4 કલાકે શ્રમજીવી ઉપાશ્રય, ગીતાનગર, રાજકોટ છે. લૌક્કિ ક્રિયા બંધ રાખેલ છે.

માણાવદરઃ અરવિંદભાઇ (હરીભાઇ) લીલાધરભાઇ વાજા (ઉ.64) તે સ્વ. વિનુભાઇ, મનુભાઇના ભાઇ, ભરતભાઇના પિતાનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.28નાં બપોરે 3 થી 6 કામદાર સોસાયટી, ગાયત્રી મંદિર પાસે, માણાવદર છે.

રાજકોટઃ મુળ ટંકારાવાળા હાલ  રાજકોટ ધીરજલાલ મોહનલાલ રાણપરાના પુત્ર અને હિરેનભાઇ, જીજ્ઞેશભાઇના પિતા મહેન્દ્રભાઇ (ઉ.64)નું તા.26નાં અવસાન થયું છે. બેસણું તા.28નાં સ.10-30 થી 12 વાઘેશ્વરીવાડી, યુનિટ નં.4, રામનાથપરા, રાજકોટ છે.

રાજકોટઃ મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ ગીરજાશંકર ભાણજીભાઈ જોષીના પુત્ર દિપકભાઈ ગીરજાશંકર જોષીના પત્ની કરૂણાબેન તે રોનકભાઈ, કિંજલબેનના માતા, હર્ષદપુર નિવાસી હરેશભાઈ જાની, પંકજભાઈ તેમજ સ્વ.િવનોદભાઈના બહેન, પીયુષભાઈ, નીલેશભાઈના કાકીનું તા.26ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષનું બેસણું તા.28ના સાંજે 4-30 થી 5-30, મચ્છુ કાઠીયા મોઢ બોર્ડીંગ, મીલપરા મેઈન રોડ, રાજકોટ છે.

રાજકોટઃ મહારાજ ઔદિચ્ય ઘેલા રામજી ગોહિલવાડી બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ.ભરતભાઈ રવિશંકર રાજ્યગુરૂના પત્ની ઉષાબેન (ઉં.63) તે જતીન ભરતભાઈ રાજ્યગુરૂ, પાયલ વિજયકુમાર પંડયા (જામનગર)ના માતા, નરેન્દ્રભાઈ રવિશંકર રાજ્યગુરૂના લઘુબંધુના પત્ની, અરૂણાબેન દિનેશકુમાર ઉપાધ્યાય (મુંબઈ), મયુરભાઈ રવિશંકર રાજ્યગુરૂના ભાભી, કમલેશભાઈ ઉમિયાશંકર જોષીના બહેનનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 5 થી 6, સેલેનિયમ હાઈટસ, મવડી પાળ મેઈન રોડ, રાજકોટ છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

ગીર ગઢડાઃ દશા મોઢવણિક શશીકાંતભાઈ જયંતિલાલ ગાંધી (ઉં.82) તે કિશોરભાઈ, યોગેશભાઈના મોટાભાઈ, સંજયભાઈ, પ્રકાશભાઈના પિતાનું તા.27ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.29ના સાંજે 4 થી 6 સુધી, કૃષ્ણબાગ, વણિક જ્ઞાતિની વાડી, ગીર ગઢડા ખાતે છે.

મોટી કુંકાવાવઃ સ્વ.િવરજીભાઈ ઠાકરશીભાઈ લાખાણીના પત્ની વજીબેન (ઉં.80) તે મોટી કુંકાવાવના વર્તમાન સરપંચ, નિવૃત્ત આર્મીમેન સંજયભાઈ લાખાણી (ફૌજી), ઘનશ્યામભાઈના માતાનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.28ના સવારે 8 થી સાંજના 6 સુધી તેમના નિવાસ સ્થાન ઘનશ્યામનગર મોટી કુંકાવાવ છે.

પોરબંદરઃ મંજુલાબેન ભરતભાઈ રામાવત (ઉં.80) તે ભરતભાઈ જમનાદાસ રામાવતના પત્ની, હર્ષદભાઈ, અતુલભાઈ, સંજયભાઈ, સ્મિતાબેન મનોજભાઈ નૈનુજી, ચેતનાબેન ભાવેશભાઈ નિમ્બાર્કના માતાનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4 થી 5, સત્યનારાયણ મંદિર સામે આવેલ ભાવેશ્વર મહાદેવ મંદિરે ભાઈ-બહેનોનું સંયુક્ત છે.

જૂનાગઢઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ વિનોદરાય જેન્તીલાલ શુક્લના પત્ની ચંદ્રિકાબેન (ઉં.72) તે હર્ષિતભાઈ શુક્લ, હાર્દિકભાઈ શુક્લના માતા, સ્વ.િહંમતલાલ વિઠ્ઠલજી પંડયા (જેતપુર)ના પુત્રીનું તા.27ના શુક્રવારે અવસાન થયું છે. બેસણું તા.30ને સોમવારે સાંજે 4 થી 6, ચૈતન્ય હનુમાનજી મંદિર, સુદામા પાર્ક, મધુરમ (જૂનાગઢ) ખાતે રાખેલ છે. મો.નં.98793 83799.

ઇ-પેપરના નવા શુલ્ક