ગઢડાઃ ચંદ્રદીપભાઈ
(ઉં.વ.36)
તે સ્વ.અમકુભાઈ
લખુભાઈ જેબલિયાના
પુત્ર, મહેન્દ્રભાઈ
(ગ્રામીણ બેંક)ના
ભાઈ, બાબુભાઈના
ભત્રીજાનું તા.23ને
સોમવારે અવસાન
થયું છે.
રાજકોટઃ નવગામ
ભાટીયા હીરાલક્ષ્મીબેન
મથુરાદાસ આશર
(ઉં.વ.95)
તે સ્વ.મથુરાદાસ
નાથાલાલ આશરના
પત્ની, જયેશભાઈ,
ઈલાબેન લલીતભાઈ
ગાંધી, રેખાબેન
બીપીનભાઈ સંપટ
તથા બીનાબેન
મયુરભાઈ વેદના
માતા, બિંદી
તથા પલકના
દાદી, સોનલબેનના
સાસુ, સ્વ.રૂગનાથ
છીછીયાના પુત્રીનું
તા.22ને
રવિવારે અવસાન
થયું છે.
પ્રાર્થના સભા
તા.24ને
મંગળવારે સાંજે
4 થી 6, રાષ્ટ્રીય
શાળા, રાજકોટ
ખાતે છે.
ખંભાળીયાઃ લલીતાબેન
કાનાણી (ઉં.વ.94)
તે સ્વ.અમૃતલાલ
વલ્લભદાસના પત્ની,
આણંદજી નથુભાઈ
ચંદારાણા (લાંબાવાળાની)
પુત્રી, જયંતિભાઈ,
કાંતિભાઈ, અશોકભાઈ,
રંજનબેન રમણીકભાઈ
કોટેચાના માતા
તેમજ ડોક્ટર
દર્શ અને
ડોક્ટર દીયાના
દાદીમાનું તા.23ના
અવસાન થયું
છે. પ્રાર્થના
સભા તા.25ને
બુધવારે સાંજે
4 થી 4-30 તેમજ
પિયર પક્ષની
સાદડી સાથે
જલારામ પ્રાર્થના
હોલ, ખંભાળીયા
ખાતે છે.
વિસાવદરઃ જ્યોત્સનાબેન
(જીતુબેન) વિઠ્ઠલભાઈ
વરડાંગર (ઉં.વ.66)
તે વિઠ્ઠલભાઈ
વરડાંગરના મોટી
દીકરી, શૈલેષભાઈ
(ભાણો) ફ્રુટવાળા
અને હીનાબેન
બાબરાવાળાના માતા,
ભીખુભાઈ અને
મુકેશભાઈ ફ્રુટવાળા,
દિલીપભાઈ રાણપુરવાળાના
મોટા બેનનું
તા.21ને
શનિવારે અવસાન
થયું છે.
તળાજાઃ રજીયાબેન
(ઉં.વ.45)
તે રફીકભાઈના
પત્ની, ચૌહાણ
મરહુમ નાનુભાઈ
ઉસ્માનભાઈના પુત્રવધુ,
અશરફભાઈ, હમીદભાઈના
ભાભી, મરહુમ
હબીબભાઈ ઉસ્માનભાઈ
તથા મહંમદભાઈ
ઉસ્માનભાઈના ભત્રીજા
વહુ, ઈદ્રિશભાઈ,
ઈરફાન, ઈબ્રાહિમભાઈના
ભાભી તથા
પઠાણ નજીરખા
હુસેનખા (ગારીયાધારવાળા)ના
પુત્રી, રાજભાઈ
રજાકભાઈ શેખ
(પાલીતાણા) તથા
સોયબભાઈ બોદુભાઈ
(સુરત)ના
સાસુ, અબ્દુલભાઈ
હાડવૈદ (પાલીતાણા)ના
ભાણેજનું તા.23ના
અવસાન થયું
છે. જિયારત
પુરૂષો માટે
તા.25ને
બુધવારે સવારે
9-30 કલાકે જુમ્મા
મસ્જીદ તળાજા
તથા મહિલાઓ
માટે ઘાંચી
સમાજની વાડી,
વાવ ચોક
ખાતે છે.
હિન્દુ ભાઈઓનું
બેસણું તા.24ના
મંગળવારે સાંજે
4 કલાકે તેમના
નિવાસ સ્થાન,
ભવાની શેરી,
વાવ ચોક,
તળાજા ખાતે
છે.
ગઢડાઃ રાજગોર
બ્રાહ્મણ ભરતભાઈ
તૈરેયા તે
સ્વ.કાંતિભાઈ
ભીમભાઈ તૈરેયા
(ભડલીવાળા)ના
પુત્ર, રમણીકભાઈ
(બકુભાઈ-બાબરા),
રસીકભાઈ (ગઢડા),
કાનાભાઈ (ભડલી),
હંસાબેન મહેશભાઈ
મંડિર (જસદણ),
રમાબેન મુકેશભાઈ
બોરીસાગર (િબલખા),
જ્યોત્સનાબેન પ્રવિણભાઈ
મંડિર (કુંભારા)ના
ભાઈ
તેમજ ઘનશ્યામભાઈ
ગોર, હાર્દિકભાઈ
ગોર (ગૌશાળાવાળા),
વંદનાબેન તૈરેયા
(નર્સ, સાયલા
હોસ્પિટલ)ના
પિતા તથા
સ્વ.ધીરૂભાઈ
જીવરામભાઈ મંડિર
(ગઢડા)વાળાના
જમાઈનું તા.23ના
અવસાન થયું
છે. બેસણું
તા.26ને
ગુરૂવારે મોગલ
ગૌશાળા, બાબરપરા,
જીઈબી પાછળ,
ગઢડા ખાતે
છે.
બોટાદઃ ઔ.સ.ઝા.બ્રાહ્મણ
પ્રતાપરાય ગૌરીશંકર
રાવલ (પુષ્કરભાઈ
રાવલ) (ઉં.વ.80)
તે વિપુલભાઈ,
મૌલિકભાઈના પિતા
તેમજ સ્વ.ગણપતભાઈ,
સ્વ.ઘનશ્યામભાઈ,
અનંતરાય, સ્વ.કંચનબેન
જી.િત્રવેદી
(ભાવનગર)ના
ભાઈ,
ડો.જનક
રાવલ (કે.બી.કોલેજ),
હરેશ, ડો.રાજેશ,
હિતેષ, તુષાર
(આદર્શ સંકૂલ)ના
કાકા તેમજ
સંજય, ચિરાગના
દાદા, પ્રિયંકા
અને નિલમના
સસરા, ભવ્ય,
રૂદ્ર, મિરાદે,
ધૈર્યના દાદાનું
તા.22ના
અવસાન થયું
છે. બંને
પક્ષનું બેસણું
તા.27ના
શુક્રવારે 2 થી
5, બ્રહ્મ સમાજની
વાડી, મસ્તારજી
મંદિર પાસે,
બોટાદ મુકામે
છે.