• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

અવસાન નોંધ

અમરેલીમાં માત્ર 11 માસના અંતરે વૃદ્ધ દંપતીના દેહદાનથી માનવસેવાનું ઉદાહરણ

અમરેલી, તા. રપ: મૃત્યુ બાદ પણ માનવજાતના કલ્યાણમાં યોગદાન આપી શકાય છે. તેવો પ્રેરણાદાયી સંદેશ અમરેલી તાલુકાના જાળિયા ગામના સોલંકી પરિવારે સમાજને આપ્યો છે. તાલુકા પંચાયતની સામાજીક ન્યાય સમિતિના ચેરમેન સંદીપભાઈ સોલંકીના પરિવારે માત્ર 11 માસના ટૂંકાગાળામાં પરિવારના વૃદ્ધ દંપતીના દેહદાન કરી માનવસેવા, સામાજીક ઉત્તરદાયિત્વનું અનોખું ઉદાહરણ પૂરું પાડયું છે. પરિવારની આ ઉમદા પહેલને રાજ્યના કાયદા અને ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ પણ બિરદાવી હતી.

જાળીયા ગામના વતની રાણીબેન ચકાભાઈ સોલંકીનું ગત તા.8 જાન્યુઆરી-ર0રપના રોજ 76 વર્ષની વયે કુદરતી અવસાન થતા તથા તા.ર4 નવે. ર6 ના રોજ તેમના પતિ ચકાભાઈ માણસુરભાઈ સોલંકીનું પણ 8ર વર્ષની વયે કુદરતી અવસાન થતાં માનવસેવાની ભાવનાને સર્વોપરી રાખીને બન્નેના પાર્થિવ દેહ પણ અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજને અર્પણ કરવાનો નિર્ણય લીધો હતો. આમ વૃદ્ધ દંપતીના દેહદાન થકી સોલંકી પરિવારે સમાજ સમક્ષ અનોખી મિસાલ સ્થાપિત કરી છે.

 

સ્કીન ડોનેશન

રાજકોટ: હીરાબેન જીવનલાલ કાચાનું અવસાન થતાં તેમના પરીવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી સ્કીન ડોનેશન કરાયું છે.

જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 57 મું સ્કીને ડોનેશન થયું છે.

રાજકોટ: જાણીતા કેરમ પ્રેમી, એ.જી. ઓફિસ નિવૃત્ત ઓફિસર નટવરલાલ વિરજીભાઇ મકવાણા તે સ્મિતાબેનના પતિ, નરસિંહભાઇ, જયંતીભાઇ, પ્રવિણભાઇ, ભરતભાઇ (મુંબઇ) (એસબીઆઇ નિવૃત્ત અને મોચી સમાજ પ્રગતિ મંડળ પૂર્વ પ્રમુખ), હર્ષદભાઇ મકવાણા, દિલીપભાઇ, નલિનીબેન વસંતકુમાર સોલંકી (અમરેલી), જ્યોતિબેન જિતેન્દ્રકુમાર ચૌહાણ (રાજકોટ)ના ભાઇનું અવસાન થયું છે. બેસણું- પ્રાર્થના સભા તા.26નાં સાંજે 4 થી 6 કૈલાશધામ સોસાયટી શેરી નંબર-2, રાજનગર ચોક પાસે, આઇસીઆઇસીઆઇ બેન્કવાળી શેરી, નાના મવા મેઇન રોડ, રાજકોટ છે. લૌક્કિ ક્રિયા પ્રથા બંધ છે.

જૂનાગઢ: ગીરીશભાઇ જમનાદાસ નથવાણી (ઉ.71) તે શીલાબેનના પતિ, મિહિરભાઇ, ભુષણભાઇના પિતા, સ્વ. રસીકલાલ (રાજેશર), શશીકાંતભાઇ, અનિલભાઇ (વડોદરા), હીરાબેન ભીમજીયાણી (મુંબઇ)ના લઘુબંધુ, પુષ્પાબેન ધનેશા (ગાંધીનગર)ના વડીલબંધુનું તા.24ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, સાદડી તા.26 સાંજે 4 થી 6 ભૂતનાથ મંદિર, સત્સંગ હોલ, જૂનાગઢ છે.

રાજકોટ: દ.સો. વણિક શીલાબેન વિનોદરાય પારેખ (ઉ.78) તે સ્વ. વિનોદરાય પારેખના પત્ની, રાકેશભાઇ, અલ્પેશભાઇ, હિરેનભાઇ પારેખના માતા, અશ્વિનભાઇ ભુપતાણીના બહેનનું તા.25નાં અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.26ના સાંજે 4-30 5-30 રંભા મા ની વાડી, વલ્લભાશ્રયની હવેલી સામે, શીતલ પાર્ક-150 ફુટ રીંગ રોડ, રાજકોટ છે.

રાજકોટ: સ્વ. મનહરભાઇ મજીઠીયા (પૂર્વ પીઆરઓ રાજકોટ રાજકોટ નાગરીક સહકારી બેંક, કે.એસ.પી.સી.)ના પત્ની પુષ્પાબેન (ઉ.81) તે અતુલભાઇ, ચેતનભાઇ (મજીઠીયા એસોસીએટ), હેતલબેન દિપકકુમાર જીવરાજાનીના માતા, હિરલબેન, અલકાબેનના સાસુ, ભુસણ, મંથન, સલોની, રુદ્ર, નીરવા, પૂરવાના દાદી, દિપકકુમાર રમણીકલાલ જીવરાજાનીના સાસુ, સ્વ. લક્ષ્મીચંદ વલ્લમજીભાઇ પૂજારાના દીકરીનું તા.22ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.26ના બપોરે 4-30 થી 5-30 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી મેઇન રોડ, ગંગોત્રી ડેરી વાળી શેરી, સાધુ વાસવાણી રોડ રાજકોટ છે.

રાજકોટ: મચ્છુ કઠીયા સઇસુતાર (દરજી) સ્વ. જયંતીલાલ અમૃતલાલ ટંકારીયાના  પત્ની પ્રફૂલ્લાબેન (ઉ.74) તે ભુપતભાઇના ભાભી, અશ્વિનભાઇ, વર્ષાબેન ભરતકુમાર ગોહેલ, મનિષાબેન સંજયકુમાર સાંચલા, હેતલબેન ચંદ્રેશકુમાર સોલંકીના માતા, જલ્પાબેન દિપકકુમાર સોલંકીના કાકી, ચેતનાબેનના સાસુ, ભવ્ય, દ્રષ્ટિના દાદી, સ્વ. મગનભાઇ ભનુભાઇ સોલંકી (મોરબી)ના દીકરીનું તા.23ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.26ના સાંજે 4 થી 5 દરમિયાન રામ ઝરુખા મંદિર, મામા સાહેબ મંદિરની બાજુમાં, કોઠારીયા નાકા, રાજકોટ છે.

રાજકોટ:મૂળી હાલ રાજકોટ ઘનશ્યામસિંહ પ્રતાપસિંહ પરમારના પુત્ર, પુષ્પરાજસિંહ તે હિતેશ્વરીબા હરિશચંદ્રસિંહજી ચૌહાણ (ગઢ બોરીયાદ સ્ટેટ), પ્રયાગરાજસિંહ પરમારના નાનાભાઇ, નીતુબાના પતિ તથા રીવાબાના પિતાનું અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.26ના 4 થી 5-30 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, મયુર ભજીયાની સામે, ગંગોત્રી ડેરીની આગળ, સાધુ વાસવાણી રોડ, રાજકોટ છે.

મોરબી: ચંદ્રવદન મણિલાલ ભોજાણીના પત્ની ઉર્મિલાબેન (ઉ.84) તે મુળજીભાઈ લીલાધર રાયચુરાના પુત્રી, પ્રવિણભાઈ, જયંતિભાઈના બહેન, તે રાજેશભાઈ, માધવીબેન દિપકભાઈ રૂપારેલ, પ્રિતીબેન કમલેશભાઈ પુજારાના માતા, શોભનાબેનના સાસુ, રજનીકાંતભાઈ, રસીકલાલ, વિનોદભાઈના ભાભી, પારસભાઈ, સમીરભાઈ, તરંગભાઈ અને અમરાભાઈના ભાભુનું તા.ર4 ના અવસાન થયું છે. બેસણુ, પિયર પક્ષની સાદડી તા.ર7 નાં સાંજે 4 થી પ શ્રી કૃષ્ણાશ્રય, 11/સરકારી કર્મચારી સોસાયટી, શોભેશ્વર રોડ, જિલ્લા સેવા સદન સામે, મોરબી છે.

માણાવદર: હિતેશકુમાર જગજીવનદાસ રૂપારેલીયા (ઉ.57) તે સ્વ.જગજીવનદાસ ગોરધનદાસ રૂપારેલીયાના પુત્ર નરેન્દ્રભાઈના ભાઈ, કુશ, આરજુના પિતા, ધીરજલાલ લીલાધરભાઈ કક્કડ (પોરબંદર) ના જમાઈનું તા.ર4 ના અવસાન થયું છે. ઉઠમણુ, શ્વસુરપક્ષની સાદડી તા.ર6 ના સાંજે 4 થી પ, જલારામ મંદિર, પંચશીલ સોસાયટી, માણાવદર છે.

માણાવદર: મનુભાઈ વસનજી રૂપારેલીયા (ઉ.83) તે સ્વ.હરજીવનભાઈ, ગોપાલદાસ ગોકળદાસ રૂપારેલીયાના ભત્રીજાનું કેનેડા મુકામે તા.19 ના અવસાન થયું છે. બેસણુ તા.ર7 ના સાંજે 4 થી પ, સૂર્યનગર સોસાયટીના કોમન પ્લોટમાં, નોબલ સ્કુલ પાસે, એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ, જૂનાગઢ છે.

મોટી પાનેલી: સ્વ.ધીરજલાલ ટપુભાઈ ખાખરીયાના ધર્મ પત્ની વિજયાબેન (ઉ.81) તે નરેન્દ્રભાઈ, સંજયભાઈ, મનીષાબેનના માતા, સ્વ.રમણીકભાઈ, દિનુભાઈ, નવીનભાઈના ભાભી, સ્વ.ગોરધનભાઈ દેવશીભાઈ લુક્કા (ધ્રાફા) ના દીકરી, જીતેન્દ્રકુમાર મોહનભાઈ પોપટ (ભાયાવદર) ના સાસુ, પારસભાઈ, દીપભાઈના દાદીનું તા.24 ના અવસાન થયું છે. બેસણુ, પિયર પક્ષની સાદડી તા.ર6 નાં 4 થી પ તેમના નિવાસ સ્થાન વૃંદાવન એપાર્ટમેન્ટ મોટી પાનેલી છે.

વિસાવદર: વિલાશબેન દિનેશભાઈ ઝાલાવડીયા (ઉ.પ0) તે દિનેશભાઈ રતીભાઈ ઝાલાવડિયાના પત્નીનું તા.ર3 ના અવસાન થયું છે.

વાંકાનેર: ધર્મનગર વાંકાનેર નિવાસી ઘોઘાભાઈ ટપુભાઈ પાટડીયાના પત્ની શારદાબેન (ઉં.69) તે સ્વ.નીતાબેન, વર્ષાબેન, મનિષભાઈ, વિવેકભાઈના માતાનું તા.ર3 ના અવસાન થયું છે.

સાવરકુંડલા: શાંતાબેન નારણભાઈ મોરી (ઉં.90) તે નરેશભાઈ એન. મોરી (પીજીવીસીએલ), વિપુલભાઈ મોરીના માતાનું તા.ર4 ના અવસાન થયું છે. બેસણુ તા.ર6 ના તેમના નિવાસ સ્થાને સાંજે 4 થી 6 મહાકાળી ચોક, હાથસણી રોડ, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: નારણભાઈ અરશીભાઈ વાળા (ઉં.78) તે વિજયભાઈ નારણભાઈ વાળાના પિતાનું તા.ર4 ના અવસાન થયું છે. બેસણુ તા.ર6 ના સાંજે 4 થી 6 જયશ્રી ટોકિઝ પાછળ, રઘુવંશીપરા નેસડી રોડ, સાવરકુંડલા છે.

મેકડા: ભગવાનભાઈ મોહનભાઈ મકવાણા (ઉ.80) તે ગં.સ્વ.ભાવનાબેન પ્રવીણકુમાર ચુડાસમા, લીલીબેન નરેશકુમાર ડોડીયાના ભાઈ, સ્વ.વનમાળીભાઈ મોહનભાઈ મકવાણા, વિઠ્ઠલભાઈ મોહનભાઈ મકવાણા, સ્વ.જાદવભાઈ મોહનભાઈ મકવાણા, શંભુભાઈ મોહનભાઈ મકવાણા, કાંતિભાઈ મોહનભાઈ મકવાણા, રમેશભાઈ મોહનભાઈ મકવાણાના ભાઈ, અશ્વિનભાઈ ભગવાનભાઈ મકવાણા, દિનેશભાઈ ભગવાનભાઈ મકવાણા, જગદીશભાઈ ભગવાનભાઈ મકવાણા, ભુપતભાઈ ભગવાનભાઈ મકવાણાના પિતાનું તા.ર4 નાં અવસાન થયું છે.

રાજકોટ: છારીયા ઉનેવાળ બ્રાહ્મણ મનુપ્રસાદ હરિલાલ ઉપાધ્યાય (ઉં.85) તે સ્વ.હરિલાલ નારાયણ ઉપાધ્યાયના પુત્ર, સ્વ.નરોત્તમ કલ્યાણજી પુરોહિતના જમાઈ, સ્વ.મહેશભાઈ, જીતેન્દ્રભાઈ, રોહિતભાઈના મોટાભાઈ, અનુરાધા, ઋષિકેશ, ચિંતન (કેનેડા) ના પિતાનું તા.ર4 ના અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા.ર7 ને શુક્રવારે સવારે 10 વાગ્યે તેમના નિવાસ સ્થાન ‘ઉર્જા’, પંચવટીનગર, પંચવટી સોસાયટી મેઈન રોડ, રાજકોટ ખાતેની નીકળી મોટા મવા સ્મશાનગૃહે જશે.

રાજકોટ: મુળ કમળાપુર હાલ રાજકોટ પ્રવિણચંદ્ર કાનજીભાઈ શાહ (ઉં.78) (એસ.બી.એસ.વાળા-ટ્રસ્ટી/ખજાનચી, પ્રહલાદ પ્લોટ જૈન સંઘ, રાજકોટ) તે વિજયાબેન કાનજીભાઈ શાહનાં પુત્ર, જ્યોત્સનાબેનના પતિનું તા.ર4 નાં શત્રુંજય મહાતીર્થ (પાલીતાણા) ખાતે અવસાન થયું છે. તા.ર6 ના સવારે 9 કલાકે પ્રહલાદ પ્લોટ જૈન ઉપાશ્રય, ચબુતરા ચોક પાસે, રાજકોટ શત્રુંજય ભાવયાત્રા તા.ર6 નાં સવારે 10:1પ કલાકે મૌઢ વણીક બોર્ડીંગ, પ-રજપૂતપરા, બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ છે.

કાલાવડ (શીતલા): ધોરાજી નિવાસી હાલ સુરત હરીભાઈ વેલજીભાઈ રાણપરીયા (ઉ.78) તે સ્વીટુભાઈ તથા ભોલાભાઈ તથા અંજુબેનના પિતા, બાબુભાઈ, ધીરુભાઈ, દિલિપભાઈ, રમેશભાઈ, શારદાબેન, હંસાબેનના મોટાભાઈનું તા.ર1 ના અવસાન થયું છે.

લીંબડી: લાઠી નિવાસી હાલ લીંબડી સ્વ.ચંદ્રકાંતભાઈના પત્ની અરૂણાબેન (ઉ.85) તે દેવેનભાઈના માતા, ભાર્ગવ, ચિરાગના દાદીનું તા.રર ના અવસાન થયું છે. બેસણુ તા.27 નાં સાંજે 3 થી પ તેમના નિવાસ સ્થાને ગાયત્રી સોસાયટી, બસ સ્ટેશન સામે, લીંબડી છે.

ઇ-પેપરના નવા શુલ્ક