• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

જૂ. એશિયા કપમાં ભારત-જાપાનનો મેચ 3-3 ગોલથી ડ્રો

મોકી (ચીન) તા.6: ભારતીય જૂનિયર પુરુષ હોકી ટીમે એશિયા કપમાં પૂલ એના મેચમાં પોતાના બીજા મેચમાં જાપાન સામેનો મેચ 3-3 ગોલથી ડ્રો રહ્યો હતો. ઇન્ડોનેશિયા વિરૂધ્ધના પહેલા મેચમાં 14-0ની મોટી જીત બાદ ભારતીય જૂનિયર ટીમ જાપાન સામેના ડ્રો મેચથી પૂલ એમાં ટોચ પર છે. જાપાન સામેના મેચમાં ભારત તરફથી કપ્તાન અનમોલ એક્કા, આશુ મૌર્ય અને મેચની આખરી મિનિટ બાકી હતી ત્યારે ફરી એકવાર કપ્તાન અનમોલ એક્કાએ બરાબરીનો ગોલ કરી જાપાનને જીતથી વંચિત રાખ્યું હતું. ભારતીય જૂ. ટીમ હવે મંગળવારે દ. કોરિયા ટીમનો સામનો કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

દ્વારકા જન્માષ્ટમી ઉત્સવ-2026 : ભીડનો લાભ લઈને ચોરી કરતી બે કુખ્યાત ટોળકી ઝડપાઇ September 07, Mon, 2026