• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

avsan nondh

ભાવનગર: હરપાલસિંહજી વખતસિંહજી ઝાલા (િરયાર્ટ એઇઇ રેલવે) (કરમડ/ મોરબી)હાલ ભાવનગર (ઉ.85) તે ધ્રુપદબા ઝાલા (િરટાયર્ડ ટીચર-ફાતિમા કોન્વેન્ટ), દેવયાનીબા જાડેજા (ખાખડાબેલા), દુર્ગેશસિંહ ઝાલા (મુંબઇ), નીલાદેવી ઝાલા (ડીસીએમ રેલવે- ભાવનગર)ના પિતાશ્રી, લખધીરસિંહજી જાડેજા (િરટાયર્ડ માહિતી અધિકારી-ખાખડાબેલા)ના સસરાનું તા.21ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.24ના સાંજે 4 થી 6 રેલવે કમ્યુનિટી હોલ, ડીઆરએમ ઓફિસ સામે, ભાવનગર પરા ખાતે છે.

માણાવદર: સતવારા શાંતાબેન મનજીભાઇ નકુમ (ઉ.85) તે જેન્તીભાઇ, સ્વ. નિતેષભાઇ, જયેશભાઇ, ભાવેશભાઇ (ભારત બુક સ્ટોર)ના માતુશ્રીનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.24નાં સવારના 8 થી સાંજે 5 સુધી સતવારા સમાજ, બસ સ્ટેન્ડ પાસે, માણાવદર છે.

પોરબંદર: નવીનચંદ્ર કાલીદાસ ખોડા (ઉ.69) તે મનોજભાઇ, રીનાબેન મુકેશભાઇ સામાણી, સોનલબેન પ્રદીપભાઇ દામાણી, શોભનાબેન ભાવેશભાઇ લુક્કા, સુમનબેન સંજયભાઇ ધોકાઇના પિતાશ્રી, સ્વ. ડાયાભાઇ, સ્વ. વલ્લભભાઇ અને સ્વ. કેશુભાઇના ભાઇનું તા.21ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.23ના સાંજે 5 થી 5-30 લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલમાં ભાઇ-બહેનોની સંયુકત છે.

પોરબંદર: કિશોરભાઇ વલ્લભદાસ પાઉ (ઉ.65)તે રસિકભાઇ, પ્રવીણભાઇના ભાઇ, સમીકભાઇ, મિતેનભાઇ, નેહાબેન અલ્કેશભાઇ કોટડીયા (જૂનાગઢ), માનસીબેનના પિતાશ્રીનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.23ના 3-30 થી 4 લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલમાં ભાઇ-બહેનોનું સંયુકત છે.

 

જૂનાગઢ: મંજુલાબેન માથુકિયા (ઉ.90) તે હરિભાઇના પત્ની, હરેશભાઇ અને હિતેષભાઇના માતુશ્રીનું તા.20ના અવસાન થયું પ્રાર્થના સભા તા.24ના સાંજે  4 થી 6 અશોકનગર કોમ્યુનિટી હોલ, બસ સ્ટેન્ડ પાસે, જૂનાગઢ છે.

જામખંભાળિયા: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જેન્તીભાઇ પી. જોષી (જ્ઞાન જ્યોત સ્કૂલના મેનેજીંગ ડાયરેક્ટર) (ઉ.89) તે સ્વ. લાલજીભાઇ, સ્વ. શાંતિભાઇ, સ્વ. કાંતિભાઇ, સ્વ. ડાહ્યાલાલના ભાઇ તેમજ બિમલભાઇ, રૂપેશભાઇ, ભાષાબેન એન્ડ ભાવિનભાઇ જોષીના પિતાશ્રી તેમજ ભુવનેશ, જૈમિન પિનાકીનના દાદાનું તા.21ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.24ના સાંજે 5 થી 5-30 ભાઇઓ, બહેનો માટે શરણેશ્વર મહાદેવના  મંદિરે છે.

પોરબંદર: છાયાના હાલાઇ લોહાણા કમલેશભાઇ નારણદાસ દાસાણી (ઉ.61) તે સ્વ. નારણદાસના પુત્ર, જય અને શ્વેતાના પિતાશ્રી,  પન્નાબેન, કુમુદબેન, માલતીબેન, સ્વ. કોકિલાબેન, સ્વ. દિનેશભાઇના ભાઇ, સંદીપભાઇ ઠકરારના સસરા,  ખુશ્બુ, પાર્થ તથા હેમાંગીના કાકાનું તા.21ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, બન્ને પક્ષની સાદડી તા.24ના 4-15 થી 4-45 લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોની સંયુકત છે.

માણાવદર: લક્ષ્મીદાસ (ચુનીભાઇ) છગનલાલ મશરૂ (ઉ.84)તે સંજયભાઇ, કિરણબેન, હસ્મીતાબેન, શિલ્પાબેનના પિતાશ્રીનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.24ના સાંજે 4 થી 5-30 લોહાણા મહાજનવાડી, માણાવદર છે.

રાજકોટ: વાળંદ પ્રતાપભાઇ બચુભાઇ ગોંડલીયા તે સ્વ. બચુભાઇ (કાપડ મીલ)ના પુત્ર, સ્વ. વાલજીભાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. જગદીશભાઇ, સ્વ. ભુપતભાઇ, સ્વ. નરેન્દ્રભાઇના ભાઇ, ભાવેશભાઇ, ચિરાગના પિતાશ્રી, સ્વ. હીરાભાઇ રવજીભાઇ રાવરાણી (ઉમરાણી)ના જમાઇનું તા.21ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.25ના સાંજે 4 થી 6 વાળંદ સમાજની વાડી, લક્ષ્મીનગર શેરી નં.2, રાજકોટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક