ચક્ષુદાન
ભાવનગર:
વીણાબેન મહેતા તે સ્વ. પ્રાધ્યાપક જ્યોતકુમાર જેષ્ઠાલાલ મહેતા (મૂળ વતન: રાજકોટ)ના
પત્ની, સ્વ. સી.જે. શેઠ (દવાવાળા, ગોંડલ)ના પુત્રી, ડો. હેતલ મહેતા (આચાર્યા, સ્વામી
સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, ભાવનગર), અંજલી મહેતા, ડો. મોહિત મહેતાના
માતુશ્રી, ડો. શંકા મોહિત મહેતાના સાસુનું તા.9ના અવસાન થયું છે. તેઓના ચક્ષુઓનું ચક્ષુદાન
કરેલ છે. લૌક્કિ વ્યવહાર બંધ રાખેલ છે.
ચક્ષુદાન
રાજકોટ:
અરવિંદભાઇ બાબુલાલ વસાણીનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 770 દાન થયેલ છે.
ચક્ષુદાન
રાજકોટ:
હરેશભાઇ વલ્લભદાસ પરમારનું દુ:ખદ અવસાન થતા ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન સમિતિના સક્રિય
કાર્યકર્તા નયનભાઇ ગંધાની પ્રેરણાથી સદગતના પુત્ર ચિરાગભાઇ, પરિવારજનોએ ચક્ષુદાનનો
પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ કલબના માર્ગદર્શક મુકેશભાઇ
દોશી, ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજક, અનુપમભાઇ દોશી અને ઉપેનભાઇ મોદી દ્વારા કરાયું
હતું. ચક્ષુદાન માટે ડો. ધર્મેશ શાહનો સહકાર
મળેલ હતો. સંસ્થાનું આ 173મું ચક્ષુદાન છે.
રાજકોટ:
સ્વ.દામજીભાઈ પોપટભાઈ પરમારના પત્ની વસંતબેન (ઉં.84) તે હિતેષભાઈ, કમલભાઈ (ચેરિટી કમિશનરની
કચેરી), મીનાબેન કિશોરભાઈ ચાવડા (ટાઉન પ્લાનિંગ, નિવૃત્ત)ના માતૃશ્રી, ખુશ્બુ, વૈભવ,
રશ્મિ, કૃણાલ, દિપેશના દાદીનું તા.1રનાં અવસાન થયુ છે. બેસણુ તા.14નાં 4 થી 6 સાંઈનાથ
મહાદેવ મંદિર, રેલનગર પાસે છે.
મોરબી:
પાટડિયા પ્રવિણચંદ્ર જગજીવનદાસ (વિરપરડાવાળા) તે સોની હિતેશભાઈ, રાજેશભાઈના પિતાશ્રી,
સોની શાંતીલાલના મોટાભાઈ, સોની મહિપતભાઈના કાકા, ટીકરવાળા રાણપરા જેઠાલાલ મગનલાલના
જમાઇનું તા.12ના અવસાન થયું છે બંને પક્ષનું બેસણું તા.13નાં સાંજે 4 થી 6 ચંદ્રેશનગર
કોમ્યુનિટી હોલ, શનાળા રોડ, મોરબી છે.
રાજકોટ:
અરવિંદસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.77) (ગામ ખીરસરા (રણમલજી), હાલ રાજકોટ) તે સ્વ.મહિપતસિંહ,
સ્વ.દિલીપસિંહ, ભૂપેન્દ્રસિંહ, હરદેવસિંહ તથા કિરણસિંહના ભાઈ, જીતેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ
તથા અજયસિંહના પિતાશ્રીનું તા.10ના અવસાન થયુ છે. બેસણુ તા.14ના સાંજે 4 થી 6, સદ્ગુરૂનગર,
શેરી નં.7, યુનિવર્સિટી રોડ, રૂડા-રની સામે, રાજકોટ છે.
રાજકોટ:
શાત્રી હરકિશન પી. ત્રિવેદી તે જીતુભાઈ, હર્ષદભાઈ, હેમુભાઈ, ગીતાબેન પ્રકાશકુમાર, લતાબેન
મહેશકુમાર, પદ્માબેન બિપીનકુમારના ભાઈ, અવનિબેન (લંડન)ના પિતા, રામ, પુષ્કર, કવિતા,
ભક્તિનાં કાકાનું તા.11ના અવસાન થયુ છે. સાદડી, બેસણુ તા.13ના સાંજે 4 થી 6 ભક્તિ આશ્રમ,
કાલાવડ રોડ, રાજકોટ છે.
જામનગર:
મૂળ પિંડરાવાળા હાલ જામનગર સાવિત્રીબેન સોનૈયા (ઉ.93) તે સ્વ.વનરાવનભાઈ રૂગનાથ સોનૈયાના
પત્ની, સ્વ.ગીરધરભાઈ, દિનેશભાઈ, સ્વ.કિશોરભાઈ તથા ભરતભાઈના માતૃશ્રીનું તા.11નાં અવસાન
થયુ છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી તા.13ના સાંજે 4 થી 4.30 પાબારી હોલ (સેલરમાં),
તળાવની પાળ, જામનગર છે.
રાજકોટ:
સ્વ.રમેશચંદ્ર પીતામ્બરદાસ લાખાણીના પત્ની નિર્મળાબેન તે પરસોત્તમભાઈ જેઠાલાલ રાડીયાની
પુત્રી, રાકેશભાઈ, ચિરાગભાઈ, પારૂલબેન ઉદયભાઈ ભોજાણીના માતુશ્રી, હર્ષ, ભવ્ય, મિતના
દાદીનું તા.11નાં અવસાન થયુ છે. ઉઠમણુ, પિયરપક્ષની સાદડી બન્ને સાથે તા.13ના સાંજે
4 થી પ મહાકાલેશ્વર મહાદેવ મંદિર, કુવાડવા રોડ, ડી-માર્ટવાળી શેરી, પ0 ફૂટ રોડ, રાજકોટ
છે.
રાજકોટ:
ઠા. અરવિંદભાઈ ભાઈચંદભાઈ પોપટ (ઉં.77) (દડવીવાળા) તે ભાવેશ અરવિંદભાઈ પોપટ (ભાવેશ એજન્સી,
રાજકોટ), મિતેશ (કહાન ઈન્ટરનેશનલ અમદાવાદ)ના પિતાશ્રીનું તા.1રના અવસાન થયુ છે. ઉઠમણુ
તા.13નાં સાંજે 4 થી પ.30 પારસ હોલ, પારસ સોસાયટી શેરી નં.પ, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની
સામે, રાજકોટ છે. સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.
તાલાલા
ગિર: રમેશચંદ્ર બાલકદાસ ટીલાવત (એડવોકેટ)નાં પત્ની ઉષાબેન (ઉ.વ.પર) તે સુરેશભાઈ (ખોરાસા
ગીર)નાં નાનાભાઈનાં પત્ની, મગનદાસ આસારામ નિમાવતની પુત્રીનું તા.1રમીએ અવસાન થયુ છે.
બેસણુ તા.14ના બપોરે 3 થી 6 પંચનાથ પાર્ક, વલ્લભાચાર્ય સ્કૂલની પાછળ તેમના નિવાસ સ્થાન
તાલાલા ગિર ખાતે છે.
રાજકોટ:
કંચનબેન સુરેલિયા તે સુરેશભાઈ કેશવલાલ સુરેલિયાના પત્ની, ચેતન, અંજુબેનના માતુશ્રી,
પૂજાબેનના સાસુ, દિયા, રીવાના દાદી, પૂરબના નાની, હસમુખભાઈ, શશીકાંતભાઈ, પ્રતાપભાઈ,
જયેશભાઈ, રસીલાબેનના ભાભી, સ્વ.જેરામભાઈ વિઠ્ઠલભાઈ અઘારાની દીકરીનું તા.1રનાં અવસાન
થયુ છે. બેસણુ તા.14ના સાંજે 4 થી પ.30 હરિદ્વાર હિલ્સ, અલય પાર્ક, મોકાજી સર્કલ પાસે
છે.
સાવરકુંડલા:
અનિલભાઈ વાલજીભાઈ જયાણી (ઉ.પ6) તે ધવલભાઈના પિતાશ્રીનું તા.9ના અવસાન થયુ છે. બેસણુ
તા.13નાં સવારે 8 થી પ ભુવા રોડ, ખોડીયાર માતાજીના મંદિર પાસે, સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
દીપકભાઈ કાનજીભાઈ મહેતા (ઉ.પ8) તે ઘનશ્યામભાઈ મહેતાના નાનાભાઈ, ઈન્દુબેન મહેતાના દિયર,
મેઘાબેન દર્શનભાઈ મહેતાના કાકાનું તા.10ના અવસાન થયુ છે.
સાવરકુંડલા:
દાઉદી વોહરા મરણ જેતુનબેન ફખરૂદ્દીનભાઈ લોકાટ (ઉ.63) તે હતીમભાઈ ફખરૂદ્દીનભાઈ હિરાણી
(ચિત્તલવાળા)ના પત્ની, હુઝેફાભાઈ, અલીઅસગરભાઈ હિરાણીના માતૃશ્રી, હુસૈનભાઈ, અબ્બાસભાઈ,
મુનિરાબેન (વિસાવદર), નજમાબેન (વિસાવદર), સલમાબેન (રાજકોટ) તથા શમીનાબેન (મુંબઈ)ના
બેનનું તા.11ના અવસાન થયુ છે. ઝિયારત તથા ફતેહા તા.14ના સવારે 11.30 કલાકે ઈઝી મસ્જીદ
સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
રમેશભાઈ વલ્લભભાઈ લાડવા (ઉ.67) તે મેહુલભાઈ, મહેશભાઈના પિતાશ્રીનું તા.11ના અવસાન થયુ
છે. બેસણુ તા.13ના સાંજે 4 થી 6 ‘તીર્થન વિલા’ કંડોલિયા શેરી, ગાંધી ચોક પાસે, સાવરકુંડલા
છે.
પ્રભાસ
પાટણ: હેમલતાબેન (હેમીબેન) જેન્તીલાલ કાનાબાર (ઉ.90) હાલ જાવરા રતલામ મધ્યપ્રદેશ તે
પ્ર.પાટણ નિવાસી સ્વ.વ્રજદાસ હરજીવનભાઈ જીમુલીયાના પુત્રી, વિનોદચંદ્ર (નાનુભાઈ) વ્રજદાસ
જીમુલિયા તેમજ સ્વ.ગોપાલભાઈ તેમજ સ્વ.નવીનભાઈના મોટા બહેનનું તા.10ના જાવરા મુકામે
અવસાન થયુ છે. ટેલિફોનીક સાદડી તા.13ને ગુરૂવારે પ્રભાસ પાટણ મુકામે સાંજે 4 થી 6 છે.
મો.9824811545, 9825232072.
રાજકોટ:
કેશવલાલ કાનજીભાઈ કારેલીયા (ઉ.8ર) તે પરેશભાઈ અને રાજેશભાઈના પિતાશ્રી, મનીષભાઈના કાકા,
તેજશભાઈના દાદાનું તા.10ના અવસાન થયુ છે. બેસણુ તા.13ના સાંજે 4 થી 6 મીરાબાઈ ટાઉનશીપ,
એ-ટુ, 80પ, આસોપાલવ એગ્નીમા પાછળ, મવડી-પાળ રોડ, લાધાબાપા ચોક, રાજકોટ છે.
જેતપુર:
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામ નિવાસી લાભુબેન વ્રજલાલ ચૌહાણ (ઉ.8પ) તે દિલીપભાઈ,
હરેશભાઈના માતૃશ્રી, મિલનભાઈ, રવિભાઈ, રોનકભાઈના દાદીનું તા.11ના અવસાન છે. બેસણુ તા.13ના
બપોરે 3 થી પ પટેલ સમાજ, બોરડી સમઢીયાળા છે.
ધોરાજી:
ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ નિતેશ પંડયા (બકુલ) (ઉ.પ8) તે સ્વ.જયસુખભાઈ પી. પંડયાના પુત્ર,
પન્નાબેન આર.મહેતા (અમદાવાદ), મધુબેન પી. શુકલ, માલાબેન એન. મહેતા, રાજેશભાઈ, પરેશભાઈ,
અતુલભાઈ (ધોરાજી)ના ભાઈ, સોહમ, સૌરભના કાકાનું તા.11ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.13ના
સાંજે 4 થી 6 ‘સત્યમ શિવમ’ વોંકળા કાંઠે, ધોરાજી છે.
રાજકોટ:
ધોરાજી નિવાસી (હાલ રાજકોટ) સ્થાનકવાસી જૈન ચંદ્રપ્રભાબેન પ્રભાકરભાઈ ધ્રુવ (ઉ.90)
તે અશ્વિનભાઈ (એલઆઈસી), સંજયભાઈ ધ્રુવ તેમજ રીટાબેન શેઠના માતુશ્રીનું તા.11ના રોજ
અવસાન થયુ છે. ઉઠમણુ તા.13ને ગુરૂવારે સવારે 10 કલાકે તેમજ પ્રાર્થનાસભા 11 કલાકે અરિહંત
એવેન્યૂ, ‘સી વીંગ’, ‘એ’, જૈન દેરાસર મેઈન રોડ, ભવાની ચોક, નાગેશ્વર, જામનગર હાઈવે
રાજકોટ
ખાતે
છે.
રાજકોટ:
રમેશચંદ્ર વલભદાસ રાચ્છ (રવિ મેટલ ટ્રીટમેન્ટ)ના પત્ની, ભાનુમતીબેન તે સ્વ. ગોવિંદજી
અમરશી ખંધડિયાની પુત્રી, સ્વ. વલ્લભદાસ જસરાજ રાચ્છના પુત્રવધુ, સ્વ. કનૈયાલાલ, સ્વ.
ચંદુલાલ, હેમલતાબેન સેજપાલ અને શ્રીમતી ભગવતીબેન પોપટના બહેનનું તા.12ના અવસાન થયું
છે. પ્રાર્થના સભા તા.13ના સાંજે 4-30 થી 5-30 પીયર પક્ષની સાદડી સાથે જનકલ્યાણ કોમ્યુનીટી
હોલ 3, જનકલ્યાણ સોસાયટી, રેલવે ફાટક પાસે અમીન માર્ગ, રાજકોટ ખાતે છે.