ચક્ષુદાન
રાજકોટ:
અનંતભાઇ છોટાલાલ રાજાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. તે જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 820 મું ચક્ષુદાન થયેલ છે.
રાજકોટ:
કારડીયા રાજપૂત રૂપસિંહ અમરસિંહ બારડ તે સ્વ.દેવસિંહ, ભરતસિંહ, સ્વ.રણજીતસિંહના નાનાભાઈ,
દિપ્તીબેન અજયસિંહ, શિલ્પાબેન (રાજકોટ નાગરીક બેંક)ના પિતા, વિજયસિંહ, સુધીરભાઈ, નિલેષભાઈ,
કિશોરસિંહ અને ભવદિપભાઈના કાકાનું તા.6ના અવસાન થયુ છે. બેસણુ તા.9ના 4 થી 6 પંચનાથ
મંદિર રાજકોટ છે
જામકંડોરણા:
જામકંડોરણા નિવાસી હાલ ભાયંદર, મુંબઈ સ્વ.કાતિંલાલ પોપટલાલ મહેતાના પુત્રવધૂ, હસમુખભાઈ
કાંતિલાલ મહેતાના પત્ની મૃદુલાબેન (ઉ.74) તે સ્વ.ગીરધરલાલ ગુલાબચંદ દોશી (જૂનાગઢ)ના
પુત્રી, સ્નેહા વિપુલકુમાર દોશી, શ્વેતા, અંકિતના માતા, સ્વ.િવનોદભાઈ કાંતિલાલ મહેતાના
ભાભી, કેયુર વિનોદભાઈ મહેતા, જલ્પા પુનિતકુમાર મહેતાના કાકીનું તા.6ના અવસાન થયુ છે.
લૌકિક વ્યવહાર બંધ છે.
રાજકોટ:
ભાવિશા ધોળકીયા તે સ્વ.ધીમંત ધોળકીયા (એલ.આઈ.સી)ના પત્નિ, હર્ષ (એલ.આઈ.સી.) તથા ભવ્યાના
માતા, સ્વ.નરેશભાઈ તથા હંસાબેન વસાવડાના પુત્રી, ઝંકૃતિના સાસુ, બીરજુ (ચોલા મંડલમ)ના
બહેનનું અવસાન થયું છે. સદગતની ઈચ્છા અનુસાર લૌકિક ક્રિયા રાખેલ નથી. હર્ષ ધોળકીયા
મો.નં. 78740 51740, મુકેશ ધોળકીયા મો.નં.98252 32670, 99252 06821.
રાજકોટ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ બાબાપુર હાલ અમરેલી આત્મદેવભાઈ ગૌરીશંકર જોષી
(ઉ.9પ) તે પંકજભાઈ જોષી (અમદાવાદ), હિતેશભાઈ જોષી, મનીષાબેન બાલમુકુંદભાઈ મહેતા (ગાંધીનગર),
રેણુકાબેન ધનસુખભાઈ બોદરના પિતા, ગીરાબેન પંકજભાઈ જોશી અને ભાવનાબેન હિતેશભાઈ જોશીના
સસરા, ઉદયભાઈ મનહરલાલ જોશીના કાકાનું તા.7ના અવસાન થયુ છે. બેસણુ તા.9નાં સાંજે 4 થી
6 શ્રી દત્ત મંદિર, ગુરુદત્તાત્રેય હોલ, ચિત્તલ રોડ, અમરેલી ખાતે છે. મો.નં. 99244
96036.
ફલ્લા:
મુળ ગામ મજોઠ હાલ ફલ્લાના રમણીકભાઈ કાનજીભાઈ સંચાણિયા (ઉ.63) તે વિપુલભાઈ (ન્યુઝ પેપર
એજન્ટ-પ્રતિનિધિ), ભાવેશભાઈ, ઈલાબેન, અસ્મિતાબેન, રીટાબેનનાં પિતા, હેતાંસ અને જીયાંસના
દાદાનું તા.6ના અવસાન થયું છે. બેસણુ તા.9ના સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન ફલ્લા
મુકામે છે.
રાજકોટ:
ગુર્જર ક્ષત્રિય કડીયા ચંપાબેન ચંદ્રકાન્તભાઈ ટાંક (ઉ.63) તે ચેતનભાઈ, પ્રકાશભાઈ, દક્ષાબેન
ધર્મેશકુમાર કાચાના માતાનું તા.6ના અવસાન થયુ છે. બેસણુ તા.9નાં સાંજે 4 થી 6 મિલન
હોલ, હરીઘવા મેઈન રોડ, રાજકોટ છે.
સાવરકુંડલા:
હીરૂબેન મેપાભાઈ વાઘેલા (ઉ.94) તે કેશુભાઈ તથા મનુભાઈ અને કનુભાઈના માતાનું તા.પનાં
અવસાન થયુ છે. બેસણુ તા.9નાં સાંજે 4 થી 6 હાથસણી રોડ, નિર્મળ નગર સોસાયટી, સાવરકુંડલા
છે.
રાજકોટ:
ભાનુબેન જયંતિલાલ રાજપરા (ઉ.76) તે શાંતિભાઈ, ગુણવંતભાઈ તથા શરદભાઈ ઝીંઝુવાડીયાના બહેન,
હિતેષભાઈ, અતુલભાઈ, બકુલભાઈ, શલ્પેશભાઈ, રક્ષીતભાઈના ફૈબાનું તા.7ના અવસાન થયુ છે.
બન્ને પક્ષનું બેસણુ તા.9નાં સાંજે 4 થી પ, ગાયત્રી મંદિર, આનંદનગર મેઈન રોડ, રાજકોટ
છે.
ડોળાસા:
મૂળ ગિર ગઢડાવાળા હાલ ડોળાસા કાનાબાર મહેન્દ્રભાઈ અમૃતલાલના પત્ની ભારતીબેન (ઉં.6ર)
તે વિશાલભાઈ, પિયુષભાઈ (િનત્ય સેલ્સ ડોળાસા)ના માતા, સ્વ.બાબુલાલ દેવચંદભાઈ કાનાબારના
પુત્રવધુ, મનસુખભાઈ (વડોદરા)ના નાનાભાઈના પત્ની, જશીબેન રમેશભાઈ કારિયા (કોડીનાર),
રમેશભાઈ કાનાબારના ભાભી, રાજેશભાઈ નાનાલાલ રૂપાભિંડા, રાકેશભાઈ (તળાજા)ના બહેનનું તા.7ના
અવસાન થયુ છે. અંતિમ યાત્રા તા.8નાં સવારે 8.30 કલાકે તેમના નિવાસ સ્થાન, બસ સ્ટેશન
રોડ, ડોળાસા ખાતેથી નિકળશે. પ્રાર્થના સભા, પિયર પક્ષની સાદડી તા.9નાં સાંજે 4 થી
6, કોમ્યુનિટી હોલ, ગોંદરા ચોક, ડોળાસા છે.
રાજકોટ:
ભાનુબેન જયંતિલાલ રાજપરા (ઉ.76) તે સ્વ.જયંતિલાલ હેમચંદ રાજપરાના પત્ની, સ્વ.અશ્વીનભાઈ,
રાજેશભાઈ, વિપુલભાઈના માતા, હિતેષકુમાર, રજનીકાંતના સાસુ, શ્યામલના દાદીનું તા.7ના
અવસાન થયુ છે. બેસણુ તા.9ના સાંજે 4 થી પ, ગાયત્રી મંદિર, આનંદનગર મેઈન રોડ, રાજકોટ
છે.
રાજકોટ:
સાણથલી નિવાસી હાલ રાજકોટ મહારાજ ઘેલા રામજી જ્ઞાતિના સ્વ. પરમાનંદ માધવજી રાજ્યગુરુના
પુત્ર જયેશભાઈનું તા.7ના અવસાન થયુ છે. બેસણુ તા.9ના સાંજે 4.30 થી 6 સુધી રાધા કૃષ્ણ
મંદિર, લાખના બંગલા પાસે, ગાંધીગ્રામ, રાજકોટ છે. મો.નં. 96386 15315.
બોટાદ:
ગામ અલમપર, તા. ઉમરાળા નિવાસી જુવાનસિંહ અમરસિંહ ગોહિલ (ઉં.84) તે મંગળસિંહના મોટાભાઇ,
પૃથ્વીરાજસિંહ, ભગીરથસિંહના પિતા, ભયલુભાના કાકા, ભદ્રેશસિંહના મોટા બાપુ, પિન્ટુભા,
મિતરાજસિંહ, અક્ષયરાજસિંહ તથા પાર્થવિરસિંહના દાદાનું તા.2ના અવસાન થયું છે.
જામનગર:
પદ્માબેન ભાવેશભાઇ વીંછી (પલ્લવીબેન) (ઉં.47) તે સ્વ. ભાવેશભાઇ ધનવંતરાય વીંછીના પત્ની,
પરેશભાઇ ધર્મેન્દુભાઇ, સ્વ. મીતાબેન જીતેન્દ્રભાઇ પડિયાના ભાભી, વિશાલ, યશના માતા,
જય, હર્ષ, ધ્રુવ, રુદ્રાના કાકીનું તા.7ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.8ને રવિવારે
સાંજે 5-30થી 6 સુધી ભાઇઓ તથા બહેનો માટે શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી, ખંભાળિયા
નાકા બહાર, જામનગર છે.
જેતલસર:
હાલ જેતલસર મૂળ અકાળા નિવાસી સ્વ. જીતેન્દ્રભાઇ ઘેલાભાઇ મકવાણા (ઉ.52) તે સાગર, હાર્દિક,
આરતીબેન (જેતપુર)ના પિતા, હિતેશભાઇ, વિનોદભાઇ, અનિલભાઇના મોટાભાઇનું તા.7ના અવસાન થયું
બેસણું તા.9ના 4 થી 6 ગાયત્રીનગર, ડેડરવા રોડ ખાતે તેમના નિવાસસ્થાને છે.