ચક્ષુદાન
રાજકોટ:
જયંતીલાલ હરગણ દોઢિયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી
ચક્ષુદાન-દેહદાન કરાવેલ છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 896મું ચક્ષુદાન થયું છે.
સ્કીન
ડોનેશન, ચક્ષુદાન
ધોરાજી:
નિતેશભાઇ બાવનજીભાઇ અંટાળાનું અવસાન થતા પરિવારજનોને ચક્ષુદાન અને સ્કીન ડોનેશન કરવા
અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા અને સાગર સોલંકી પરિવારજનોને સમજ આપતાંએ
ચક્ષુદાન અને સ્કીન ડોનેશન માટે સહમતી આપતા સરકારી હોસ્પિટલ ધોરાજીનાં અધિક્ષક ડો. જયેશ વેસેટીયન,
ડો. ક્રિષ્નાબેન ભારાઇ, મેડિકલ ટીમે સેવાઓ બજાવી હતી. આ તકે બાવાજીભાઇ અંટાળા, હિરેનભાઇ
અંટાળા, ભગવાનજીભાઇ વાગડીયા, વિજયભાઇ અંટાળા
(ભગવાન), ભગવાનજી અંટાળા, મેહુલભાઇ અંટાળા, વલ્લભભાઇ કોયાણી, સુરેશભાઇ ભુવા,
વલ્લભભાઇ હિરપરા, રાકેશભાઇ સોજીત્રા, રાકેશભાઇ સોરઠિયા, ચેતનભાઇ બાબરીયા વગેરે ઉપસ્થિત
હતા.
રાજકોટ:
મૂળ કુંડની નિવાસી, હાલ રાજકોટ જીતેન્દ્ર પ્રતાપરાય જાની (ઉં.64) તે પ્રતાપરાય પ્રેમશંકરભાઇ
જાનીના પુત્ર, ઋષિકેશ પ્રતાપરાય જાનીના મોટા ભાઇ, એડવોકેટ સાગર જીતેન્દ્રભાઇ જાની,
જાહ્નવી જીતેન્દ્રભાઇ જાનીના પિતા, રીટાબેનના પતિનું અવસાન થયું છે. બેસણું તા.26ને
શનિવારે સાંજે 4થી 6 રામેશ્વર મહાદેવ મંદિર, જ્ઞાન જીવન સોસાયટી-1, અનિલ સ્કૂલ વાળી
શેરી, બ્રહ્મસમાજ ચોક, રૈયા રોડ, રાજકોટ છે.
જામનગર:
પ્રતાપરાય મથુરાદાસ રાચાણી (મેવાસાવાળા) (માધવ પ્રોવિઝન સ્ટોર્સ) તે પુષ્પાબેનના પતિ,
ધીરજલાલ, ઈશ્વરભાઈ, જેન્તિભાઈ, મહેન્દ્રભાઈ, રમેશભાઈના ભાઈ, નવીનભાઈ, દિલીપભાઈ, રશ્મિબેન
હિતેશભાઈ દત્તાણીના પિતા, સીમાબેન, પૂજાબેનના સસરા, જીયા, વંશી, બંશી, અંશના દાદા,
સ્વ.ગોરધનદાસ રણછોડદાસ રૂઘાણીના જમાઈનું તા.ર4 ના અવસાન થયું છે. બન્ને પક્ષની સાદડી
તા.26 ના સાંજે 4 થી પ દરમ્યાન ઓશવાળ સેન્ટર, કેશવ સ્પોર્ટસ ક્લબ, જામનગરમાં છે. લૌકિક
ક્રિયા રાખેલ નથી.
પોરબંદર:
જેઠાલાલ પરસોતમ દત્તાણી (ઉ.95) તે દિલીપભાઈ (વેરાવળ), રાજુભાઈ (વડોદરા), અજયભાઈ (પોરબંદર)
તથા રક્ષાબેન દેવાણી (પોરબંદર)ના પિતા, કિરીટભાઈ દેવાણીના સસરાનું તા.ર4 ના અવસાન થયું
છે.
જૂનાગઢ:
રમણીકલાલ ગોકળદાસ અનડા (િનવૃત્ત મામલતદાર) ના પત્ની વનીતાબેન (ઉ.80) તે જયેશભાઈ (િનવૃત્ત
ના. મામલતદાર), પરેશભાઈ, જ્યોતિબેન કૃષ્ણકાંત તન્ના (મુંબઈ)ના માતા, વ્રજલાલ જાદવજી
સોમૈયા (અજાબવાળા)ના પુત્રીનું તા.ર4 ના અવસાન થયું છે. બેસણુ, સાદડી તા.ર6 ના સાંજે
પ થી 6 લોઢીયાવાડી, ગ્રાઉન્ડ ફ્લોર જલારામ સોસાયટી પાસે, જૂનાગઢ છે.
અંજાર:
પાર્વતીબેન (ઉ.85) તે સ્વ.પ્રાગજીભાઈ બેચરદાસ નીંગાળીયાના પત્ની, બેચરદાસ હીરજીભાઈના
પુત્રવધુ, બચુબેન ભગવાનજી રામજીભાઈ પરબીયાની મોટી પુત્રી, સ્વ.દમયંતીબેન માધવજી રાયચના,
જયાબેન નવીનચંદ્ર ગંદા (તુણા) ના મોટાબેન, સ્વ.િદનેશભાઈ, સ્વ.દમયંતીબેન, સુરેશભાઈ,
ચંદ્રેશભાઈ (વાંસણવાળા) તથા માલતીબેન, હિનાબેનના માતા, સ્વ.માધવજીભાઈના નાનાભાઈના પત્ની,
સ્વ.મુળજીભાઈ, સ્વ.ઝવેરબેન ચત્રભુજ (મુંબઈ)ના ભાભી, મંજુલાબેન, સ્વ.કુસુમબેનના કાકીનું
તા.ર4 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર6 ના સાંજે પ થી 6 મોટા દરીયાસ્થાન
મધ્યે
છે.
રાજકોટ:
ભરતભાઈ મગનભાઈ રાઠોડ (પૂર્વ નાયબ મામલતદાર) (ઉ.65) નું તા.ર4 ના અવસાન થયું છે. બેસણુ
તા.ર6 ના સાંજે 4 થી 6 કુવાવાળી ખોડિયાર મંદિર, લક્ષ્મીવાડી, રાજકોટ ખાતે છે.