ચક્ષુદાન
ધોરાજી:
જેતપુર તાલુકાના થાણા ગાલોળના કપીલભાઇ કાળુભાઇ ડેરનું અવસાન થતા પરિવારજનોએ સ્વ. કપીલભાઇનાં
ચક્ષુદાન કરવા અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા અને સાગર સોલંકીને
જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજીનાં અધિક્ષક ડો. જયેશ વેસેટીયન અને ડો. વિશાલ દાસ
અને મેડિકલ ટીમે સેવાઓ બજાવી હતી, આ તકે વિવેકભાઇ ડેર, વિનોદભાઇ ડેર, કાળુભાઇ ડેર, જયભાઇ ડેર, સુધીરભાઇ
ડેર, અનીલભાઇ ડેર, દિલીપભાઇ દેવળીયા, જીલુભાઇ ડેર, ભરતભાઇ ડેર અને અશોકભાઇ ઉધાડ વગેરેની
ઉપસ્થિતિ હતી.
ચક્ષુદાન
કુકસવાડા:
માંગરોળ તાલુકાના મૂળ નગીચાણા ગામના વતની અને હાલ માંગરોળ રહેતા નંદકિશોરભાઇ દુર્લભદાસ
કગરાણા (ઉં.64) તે રેણુકાબેન બિહારીલાલ ગૌદાણી, ગીતાબેન શાંતિભાઇ મેરવાણાના ભાઇ, અલ્પેશભાઇ
રણછોડભાઇ કગરાણાના કાકાનું અવસાન થતાં તેમના પરિવારજનોએ ચક્ષુદાન કરવાની ઇચ્છા વ્યકત
કરી હતી. આથી ચક્ષુદાન માટે ભરતભાઇ મેરવાણાએ શિવમ્ ચક્ષુદાન-આરેણા પરિવારનો સંપર્ક
કર્યો હતો.
આથી
શિવમ્ ચક્ષુદાન પરિવાર સાથે જોડાયેલા તેમજ અધ્યારૂ હોસ્પિટલમાં ફરજ બજાવતા હરદીપસિંહ
જેઠવા, તેમની સાથે ક્રિષ્ના સર્જીકલ મેડિકલના મનીષભાઇ સોનારિયાએ સહયોગથી બન્ને ચક્ષુ
સ્વીકાર કરવામાં
આવ્યો
હતો.
રાજકોટ:
નટવરલાલ જીવનલાલ સુબા (ઉં.79) તે શ્રીમતી ભાનુબેનના પતિ, જીજ્ઞેશભાઈ, ક્રિષ્નાબેન,
દિપ્તીબેનના પિતા, કુ.ધ્વનિ, કુ.દર્શીના દાદા, દિનેશભાઈ, પ્રવીણભાઈ, દીપકભાઈના મોટાભાઈ,
શ્રીમતી પ્રીતિબેન, સંજય કોટક તેમજ તેજસ પોપટના સસરાનું તા.13 ના અવસાન થયુ છે. સ્મશાન
યાત્રા તા.14 ને શનિવારે સવારે 10:30 વાગ્યે તેમના નિવાસ સ્થાન 80ર/એ વીંગ્સ ટ્રિનિટી
ટાવર, સેલ્સ હોસ્પિટલની બાજુમાં, રૈયા રોડ, રાજકોટથી નીકળીને રૈયા ગામ સ્મશાન જશે.
બેસણુ તા.14 નાં બપેરે 4:30 થી પ:30 ચંદ્રમૌલેશ્વર મંદિર, ગંગોત્રી ડેરીવાળી ગલી, સાધુ
વાસવાણી રોડ,
રાજકોટ
છે.
કુંઢેલી:
રમાગૌરી જયંતિલાલ જોશી (ઉ.88) તે સોમભાઈ, જીતેન્દ્ર, વાસુદેવ, નિરંજનભાઈ, જનકભાઈ, બાલકૃષ્ણભાઈના
કાકી, યોગેશભાઈ, અનંતરાય, રાજેશભાઈ, શરદભાઈના મોટાબા, ભાવનગર નિવાસી પ્રવીણભાઈ જેઠાલાલ
પંડયાના બહેનનું તા.1ર ના સુરતમાં અવસાન થયું છે. બેસણુ તા.16 નાં બપોરે 3 થી 6, ગાયત્રી
કૃપા, નોકરિયાત સોસાયટી, શિવાજીનગર, તળાજા છે.
પોરબંદર:
108 ચંદ્રગોપાલજી મુરલીધરજી મહારાજશ્રીનું તા.8 ના અવસાન થયું છે.
રાજકોટ:
ભાવનગરના વતની હાલ રાજકોટ સાધુ તુલસીદાસજી પ્રભુદાસજી કાપડી (ઉ.8ર) તે ધીરેન્દ્ર, રાજુભાઈના
પિતાનું તા.13 ના અવસાન થયું છે. બેસણુ તા.16 નાં સાંજે 4 થી 6 મહાદેવ વાડી મેઈન રોડ,
તાત્કાલીક હનુમાનજીના મંદિર સામે, રાજકોટ છે.
ડોળાસા:
બોડીદર (તા.ગિર ગઢડા) મહેશભાઈ હાજાભાઈ ચૌહાણ (ઉં.48) તે હાજાભાઈ વીરાભાઈ ચૌહાણના પુત્ર,
જગદીશભાઈ, જીજ્ઞેશભાઈના પિતાનું તા.13 ના અવસાન થયું છે. બેસણુ તા.16 ના તેમના નિવાસ
સ્થાને સોનપરા રોડ, બોડીદર છે.
બોટાદ:
કિશોરભાઇ વનવાળીભાઇ ધોળકિયા (સોની વોચ કું) તે વૈભવભાઇ, માંડલીયાના માનસીબેન ભાવિનકુમાર
(ગોંડલ)ના પિતા, સ્વ. ઘનશ્યામભાઇ (જૂનાગઢ), રમેશભાઇ, ગુણવંતભાઇ, રાજેન્દ્રભાઇ, બોટાદના
નાનાભાઇ, સુરેશભાઇના મોટાભાઇનું તા.9ના અવસાન થયું છે.
રાજકોટ:
જૂનાગઢ જોષીપુરા નિવાસી હાલ રાજકોટ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જયંતિલાલ લાધારામ
મહેતા (ઉ.93) તે જયેશભાઇ મહેતા, ભાસ્કરભાઇ મહેતાના પિતાશ્રી, નિષ્ઠા, કેવલ, હર્ષ, પંકિતના
દાદા, કિરણબેન, રીટાબેનના સસરા, રાજુભાઇ, પ્રવીણભાઇ, આનંદભાઇ, કિરીટભાઇના કાકા તથા
લક્ષ્મીશંકર (લખુભાઇ) જયંતિભાઇ ખંભોળિયા (નાની કુંકાવાવ- રાજકોટ)ના બનેવીનું તા.11ના
અવસાન થયું છે.
અમરેલી:
મૂળ ખીરસરા (કાલરીયા) નિવાસી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ અનંતરાય છગનલાલ પાઠક (ઉ.83)
તે હંસાબેનના પતિ, હસમુખલાલ (અમરેલી), મનસુખલાલ (ધોરાજી), અરવિંદભાઇ, જગદીશભાઇ (ખીરસરા)ના
મોટાભાઇ, ગીતાબેન, કલ્પનાબેન, પારુલબેનના પિતા,
જીતેન્દ્રભાઇ રતિલાલ ડણાકના સસરાનું તા.13 ના
અવસાન થયું છે. બેસણું તા.16નાં સાંજે 4 થી 6 સુધી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ
બોર્ડિગ, ગર્લ્સ સ્કૂલ સામે, નાગનાથ મંદિર પાછળ, અમરેલી છે.
પોરબંદર:
મૂળ પોરબંદર હાલ અમદાવાદના બ્રહ્મક્ષત્રિય ધવલભાઇ સોનેજી (ઉ.36) તે મનોજભાઇ રસિકલાલ
સોનેજીના પુત્ર, સ્વ. ડો. રસિકલાલ આર. સોનેજીના પૌત્રનું તા.9ના અમદાવાદ મુકામે અવસાન થયું છે. સાદડી તા.14ના સાંજે 4 થી
5 પોરબંદરના ખાખચોક ખાતે આવેલ પોરબંદર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ ભવન ખાતે છે.
જસદણ:
ડો. પ્રવીણભાઇ રતિલાલભાઇ પંડયાના પુત્ર, ડો. અશોકભાઇ (ઉ.37) તે રાજેન્દ્રભાઇ જયંતીભાઇ
દવે (એસબીઆઇ), ભાવનગરના જમાઇ, હરેશભાઇ, સ્વ. મહેશભાઇ, હસમુખભાઇ, સ્વ. ગુણવંતરાય, ઘનશ્યામભાઇ,
અનસુયાબેન પ્રવીણકુમાર દવે (નાગલપર), દમયંતીબેન
રાજેશકુમાર મહેતા (નોલી)ના ભાઇના પુત્ર, અજયભાઇ અને ગોપાલભાઇના નાના ભાઇનું તા.12ના
અવસાન થયું છે. બેસણું તા.15ના સવારે 9 થી સાંજના 5 સુધી તેમના નિવાસસ્થાને રાખેલ છે.
રાજકોટ:
જગજીવનભાઇ ડાયાભાઇ શાહ (કગથરા)ના પુત્ર હિતેશભાઇ તે સ્વ. પ્રફુલભાઇ, નૌતમભાઇ, ઇન્દુબેન,
વિમળાબેન, અનંતભાઇ, સ્વ. અશ્વિનભાઇના નાનાભાઇ, માલતીબેનના પતિ, પ્રિયંકા, હિલોનીના
પિતાનું તા.11ના અવસાન થયું છે. લૌક્કિ વ્યવહાર બંધ રાખેલ છે.
મોરબી:
લાલજી રવજી મણીઆર વાળા, સ્વ. રસિકલાલ રતિલાલ મણીઆરના પુત્ર દિલીપભાઇ (ઉ.65) તે ભરતભાઇ,
પરેશભાઇ, સ્વ. ધર્મેશભાઇના મોટા ભાઇ, હરેશભાઇ,
વિજયભાઇ, ઉમેશભાઇ, ભાવેશભાઇ, કલ્પેશભાઇ, રાજુભાઇના પિતરાઇ ભાઇનું તા.12ના અવસાન થયું છે. સાદડી તા.14નાં સાંજે 4-30
થી 5-30 કુબેરનાથ મહાદેવના મંદિર, કુબેરનાથ
રોડ, ગ્રીન ચોક ખાતે છે.
રાજકોટ:
ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ શકુંતલાબેન (ગીતાબેન) (ઉં.66) તે દિનેશભાઈ રાજારામભાઈ
મહેતા (માહિતી ખાતુ)ના પત્ની, જ્યોતિબેન બળવંતરાય પંડયા, ભારતીબેન જીતેન્દ્રકુમાર દવેના
ભાભી, સ્વ.પ્રાણશંકરભાઈ ચકુભાઈ વ્યાસ (પાળ)ના દિકરી, ચંદ્રકાન્તભાઈ (ભીખુભાઈ પાળ) ના
બહેનનું તા.11 ના અવસાન થયું છે. બેસણુ તા14 ને શનિવારે બપોરે 3:30 થી પ:30 તેમના નિવાસ
સ્થાનની બાજુમાં આવેલા નાગેશ્વર મહાદેવ મંદિરે અયોધ્યાનગર શેરી નંબર-ર, હરિધવા રોડ,
બાબરીયા મેઈન રોડ, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે છે.
પીડીએમ
કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડો. રતુભાઇ શિંગાળાની આજે પ્રાર્થના સભા
રાજકોટ:
પી.ડી.એમ. કોલેજ રાજકોટના પ્રિન્સિપાલ ડો. રતિલાલ (રતુભાઇ) લાલજીભાઇ શિંગાળા તે સ્વ.
વિણાબેનના પતિ, પુર્વેશભાઇ, ગાર્ગીબેનના પિતા, રિમ્પલબેન, રાજેશકુમાર ચગના સસરા, સ્વ.
પ્રભુદાસભાઇ, સ્વ. દિનેશભાઇ, સ્વ. હીરાબેન નારણદાસ ખેતાણીના ભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ
તથા જીલેશભાઇના કાકા, દેવાંશી, હીરના દાદા, ઇશા, આરણાના નાના, નેણસીભાઇ ભલાભાઇ કાથરાણીના જમાઇ, મનસુખભાઇ
નાનજીભાઇ કોટેચાના વેવાઇનું તા.9ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, સસરાપક્ષની સાદડી
તા.14ના સાંજે 5 થી 6 રાષ્ટ્રીય શાળા, મધ્યસ્થ ખંડ, રાજકોટ છે.