• શનિવાર, 21 નવેમ્બર, 2026

avshan nodh

ઉપલેટા: શ્રીજી વાસણ ભંડાર વાળા અશોકકુમાર જમનાદાસ કાછેલાના પત્ની તથા કોમલભાઇ તથા જયેશભાઇના માતુશ્રી તથા શિલ્પાબેન (િશવાનીબેન), સેજલબેનના સાસુ તથા અલય, વંશીકા, માહિર તથા વંશના દાદી તથા સ્વ. પરસોત્તમ જાદવજી નથવાણી (જામજોધપુર)ના બહેન, મંજુલાબેન અશોકભાઇ કાછેલા (ઉં.73)નું આજ રોજ અવસાન થયું છે. સ્મશાન યાત્રા: તા.21ના રોજ સવારે 10-30 કલાકે તેમના નિવાસસ્થાન જવાહર સોસાયટી, શેરી નંબર-4થી નીકળશે.

તળાજા : ક્ષત્રિય ઇન્દુબા અનોપસિંહ સરવૈયા  (જૂના સાજાણા હાલ લંડન)

 જે સ્વ. અનોપસિંહ ગુલાબસિંહ સરવૈયાના પત્ની, સ્વ. અજીતસિંહ, સ્વ. રણજીતસિંહ (પૂર્વ ઉપપ્રમુખ, ગોહિલવાડ રાજપુત સમાજ ભાવનગર)ના ભાભી, હંસાબા સુરેન્દ્રસિંહ મહીડા (લંડન), પ્રતિમાબા પ્રદીપસિંહ પરમાર (લંડન)ના માતુશ્રી, નૈમેશકુમારસિંહ અજીતસિંહ સરવૈયા (લંડન), રાજેન્દ્રસિંહ રણજીતસિંહ સરવૈયા  (ડીઆઇએસપી કામરેજ, સુરત), નરેન્દ્રસિંહ રણજીતસિંહ સરવૈયા (િનતુભા) તળાજાના ભાભુમાનું તા.16મીએ લંડન મુકામે અવસાન થયું છે. બેસણું તા.23ને સોમવારે સવારે 9 વાગ્યાથી અમારા નિવાસ સ્થાને 10, ગાયત્રી કૃપા, ગાયત્રીનગર, ક્ષત્રિય કન્યા છાત્રાલય રોડ, તળાજા ખાતે રાખવામાં આવેલ છે.

રાજકોટ: વાલમ બ્રાહ્મણ કિરણભાઇ કાંતિલાલ પંડયા (ઉ.80) (િકરણ પ્રિન્ટિંગ પ્રેસ તેમજ યોગદા સત્સંગ કેન્દ્ર, રાજકોટના સ્થાપક) તે નીતાબેનના પતિ, સ્વ. ડો. જશુબેન પંડયા (સંજીવની હોસ્પિટલ), સ્વ. અરૂણભાઇ (અરુણ કલરલેબ), સ્વ. અનિરૂધ્ધભાઇ (યુએસએ)ના ભાઇ, તે યોગધર (કેનેડા) અને યજ્ઞા દોશીના પિતા, વ્રિન્દા અને દેવાંશુ દોશી (કેનેડા)ના સસરા, તે ધ્યાનમ અને આત્મનના દાદા અને યશસ્વી અને આશ્કાના નાનાનું તા.20ના રોજ રાજકોટ ખાતે અવસાન થયું છે. અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાન લોટસ એપાર્ટમેન્ટ, ન્યુએરા સ્કૂલની બાજુમાં, રૈયા રોડથી તા.22ને રવિવારે સવારે 9 કલાકે રૈયા સ્મશાનગૃહ જશે. પ્રાર્થના સભા-બેસણુ: રવિવારે સાંજે 5 થી 7 રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ હોલ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: મોઢ માંડલિયા વણિક મૂળ જેતપુર નિવાસી વિનોદરાય પ્રભુદાસભાઈ પટેલ (શાહ) તે પંકજભાઈ, મનીષભાઈ, કેયુરભાઈના પિતાનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.21ને શનિવારે સાંજે 5 થી 6, મોઢ વણિક વિદ્યાર્થી ભવન, 5-રજપુતપરા, માલવીયા પંપની સામે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: લુહાર ધનલક્ષ્મી એન્જી.વાળા શાંતિભાઈ પ્રેમજીભાઈ વાઘેલા (ઉ.84) તે હિતેષભાઈ, અશ્વિનભાઈ, હીનાબેન તથા હેતલબેનના પિતાનું તા.19ના અવસાન

થયું છે.

બોટાદ: બાબર ગૌતમભાઈ જીવણભાઈ ગોહીલ (ઉં.58)નું તા.19ના રોજ અવસાન થયું છે. બેસણું તા.21ના રોજ અમારા નિવાસ સ્થાને બોટાદ મુકામે રાખેલ છે.

રાજકોટ: ગુજરાતી લોહાણા સ્વ.પ્રદીપભાઈ એલ.સૂચકના પત્ની મંજૂલાબેન પી.સૂચક (ઉં.79, ભૂતપૂર્વ શિક્ષિકા, શાળા નં.68), તે પ્રમોદભાઈ એલ.સૂચક, કિર્તિદાબેન વિનોદરાય પોપટના ભાભી તથા સ્વ.મનીશા હેમંતકુમાર મોદી, રૂપલ કમલેશ સાકરીયા અને સંદીપ પ્રદિપભાઈ સૂચકના માતુશ્રીનું તા.18ના રોજ અવસાન થયું છે. બેસણું તા.23ને સોમવારે સાંજે 5 થી 6, સાંઈબાબા સોસાયટી, શેરી નં.2, રેલનગર, સાંઈનાથ મહાદેવના મંદિર પર રાખેલ છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.

રાજકોટ: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ મુળ કાલાવડ નિવાસી હાલ રાજકોટ સ્વ.મુળશંકર મોરારજી ઠાકરના પુત્ર રમેશચંદ્ર ઠાકર તે રવિન્દ્ર ઠાકર (આરડીસી બેંક), હીના જયદીપકુમાર પારેખના પિતા તથા પ્રિયમ અને દેવમના દાદાનું તા.19મીએ અવસાન થયું છે.

રાજકોટ: મૂળ ધ્રોલ હાલ રાજકોટ નિવાસી કિશોરચંદ્ર મગનલાલ શેઠ (ઉં.83) તે નીતિનભાઈ શેઠ, નીલેશભાઈ શેઠ, પારસભાઈ શેઠ અને શિતલબેન ઉંચાટના પિતાનું તા.18ના રોજ અવસાન થયું છે. પ્રાર્થનાસભા, ઉઠમણું સવારે 10 થી 10-30 ત્યારબાદ પ્રાર્થનાસભા તા.23ને સોમવારે સદર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, 15-પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક