• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

avshan nodh

ત્વચાદાન

રાજકોટઃ ગુણવંતભાઈ હિરજીભાઈ ચાવડાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર સ્કીન ડોનેશન કરેલું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 56મું સ્કીન ડોનેશન થયેલું છે. ગુજરાતમાં ચક્ષુદાન-સ્કીન ડોનેશન-દેહદાન માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા (94285 06011)નો સંપર્ક કરવા જણાવાયું છે.

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા મૂળ શાપુર હાલ રાજકોટ લાલજીભાઈ મોહનભાઈ ટાંક (ઉ.વ.78) તે ભાવેશભાઈ (પીજીવીસીએલ) ના પિતા તથા મગનભાઈ અને ગોપાલભાઈના મોટાભાઈનું તા.17 ના અવસાન થયું છે. બેસણુ તા.20 ના બપોરે 4 થી 6 તેમના નિવાસ સ્થાન ‘વ્રજપ્રિય’ 31, તિરુપતિ પાર્ક, વેદાંત એપાર્ટમેન્ટની બાજુમાં, નાના મવા મેઈન રોડ, રાજકોટ

ખાતે છે.

રાજકોટઃ વિજયાબેન ચોટલીયા (િનવૃત્ત શિક્ષક ગઢકા પ્રા.શાળા) તે સ્વ.દામજીભાઈ જાદવજીભાઈ લાડવાના પત્નિ, કિરીટભાઈ, સ્વ.પ્રકાશભાઈ, અલ્કાબેન, ગીતાબેન, મીરાબેનના માતા, કેયુરભાઈ, હિરેનભાઈ, રવિભાઈ અને સાક્ષીબેનના દાદીનું તા.17 ના અવસાન થયું છે. બેસણુ તા.ર0 ને શુક્રવારે સાંજે 4 થી 6 અંબર પાર્ટી પ્લોટ, સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ રોડ, રાજકોટ

ખાતે છે.

રાજકોટઃ મુકેશભાઈ રમણીકલાલ રૂપારેલીયા (ઉ.વ.67) તે શૈલેષભાઈના મોટાભાઈ, રીનેશભાઈ અને અમીબેનના પિતા, આશિષભાઈ પંકજભાઈ કાચાના સસરા, અરૂણભાઈ અને શશીભાઈ મશરૂના બનેવીનું તા.19 ને ગુરૂવારે અવસાન થયું છે. બેસણુ તા.20 ને શુક્રવારે સાંજે 4 થી પ, 80 ફૂટ રોડ, નાગેશ્વરધામ, રાજકોટ ખાતે છે.

રાજકોટઃ ગુણવંતીબેન તે વ્રજલાલભાઈ જમનાદાસ દેસાઈના પત્ની, પ્રદીપભાઈ, નયનાબેન અતુલભાઈ પારેખ, હીનાબેન હિરેનભાઈ અજમેરાના માતા, રાજુલબેનના સાસુ, જિમીતભાઈ, માનસી કેયુરભાઈ દોશીના દાદી, પંક્ષિતાના દાદી સાસુ, પ્રિયંકા, પ્રતિક, ભાવિન, વિધીના નાનીનું તા.19 ને ગુરૂવારે અવસાન થયું છે. ઉઠમણુ અને પ્રાર્થના સભા તા.ર1 ને શનિવારે સવારે 10 વાગ્યે સવન સીગ્નેટ કોમ્યુનિટી હોલ, તુલસી સુપર માર્કેટ સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે છે.

રાજકોટઃ ઔદીચ્ય ઘેલારામજી બ્રાહ્મણ રાજુલાબેન જાની (ઉ.વ.78) તે સ્વ.દુષ્યંતકુમાર ભાયશંકરભાઈ જાનીના પત્ની, રોહિત અને કવિતાના માતા, કેવલના દાદી, રક્ષાબેન નિરંજનભાઈ રાજ્યગુરૂ (આનંદ આશ્રમ-ઘોઘાવદર), કુસુમબેનના સાસુનું તા.18 ને બુધવારે અવસાન થયું છે. ઉઠમણુ તા.ર1 ને શનિવારે સાંજે 4 થી 6 શ્રી ઘેલારામજી મહારાજ બ્રાહ્મણ બોર્ડીંગ, જયંત કે.જી.મેઈન રોડ, મવડી પ્લોટ, રાજકોટ ખાતે છે.

રાજકોટઃ નાથાભાઈ (રોહીત) વિઠલભાઈ જોટંગિયા (ઉ.વ.63) તે રંજનબેનના પતિ, અરવિંદભાઈના નાનાભાઈનું તા.18 ને બુધવારે અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.21 ને શનિવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાને સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનશીપ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, રાજકોટ ખાતે છે.

જેતપુરઃ જયશ્રીબેન કિશોરભાઈ મેર (આણંદ) (ઉં.વ.65) તે વ્રજલાલ ડાયાલાલ પડીયાના પુત્રીનું તા.16 ના સોમવારે અવસાન થયું છે. સાદડી તા.ર0 ને શુક્રવારે સાંજે 4ઃ30 થી 6 જેતપુર, બ્રહ્મક્ષત્રિયવાડી, ફૂલવાડી, ભાદર રોડ ખાતે છે.

ગોંડલઃ હાતીમભાઈ મુલ્લા અકબરઅલી સદીકોટ (જનતાવાલા) તે મરહુમ મોહમ્મદભાઈ, મરહુમ અબ્દુલ્લાભાઈ, મરહુમ કુતબુદિનભાઈના ભાઈ, રશીદાબેન (બગસરા)ના શોહર, હકીમુદીનભાઈ, મુફદલભાઈ, શબ્બીરભાઈ, અલીઅસગરભાઈ, હુસેનીભાઈ, અબ્બાસભાઈના કાકાનું તા.19 ને ગુરૂવારે અવસાન થયું છે. જીયારતના સીપારા તા.ર1 ને શનિવારે સવારે 11ઃ30 કલાકે કદીમ મસ્જિદ આંબલી શેરી, ગોંડલ મુકામે છે.

જીવાપરઃ મનસુખભાઈ (બટુકભાઈ), પ્રાગજીભાઈ સોમૈયા (ઉ.વ.83) તે ગુણવંતભાઈ (કાળુભાઈ), દિનેશભાઈ, કેતનભાઈ અને રીટાબેન હસમુખભાઈ ગણાત્રાના પિતા, પ્રભુદાસભાઈ અને અનિલભાઈ બાબુલાલ સાગલાણી (કુકાવાવ) ના બનેવીનું તા.19 ના અવસાન થયું છે. બેસણુ અને પિયર પક્ષની સાદડી તા.21 ને શનિવારે જીવાપર (તા.જસદણ) મુકામે તેમના નિવાસ સ્થાને છે.

પોરબંદરઃ યોગેશભાઈ સામાણી (ઉ.વ.56) (પ્રસંગ ફર્નિચરવાળા) તે સ્વ.જેઠાલાલ દયાળજી સામાણી (રાતિયાવાળા) ના પુત્ર, ડિમ્પલબેનના પતિ, કેનીના પિતા જીતેન્દ્રભાઈ, મુકેશભાઈ, ઉષાબેન ચીમનલાલ અને જીજ્ઞેશભાઈના ભાઈ, રાજકોટવાળા સ્વ.પ્રવીણચંદ્ર જમનાદાસ મહેતાના જમાઈ, ભાવેશભાઈ, અંજનાબેન કિરીટભાઈ સવજાણી, બિંદુબેન સંજયભાઈ પાબારીના બનેવી, પોરબંદરવાળા મોહિતભાઈ અને સુરતવાળા દેવાંશીબેન દેવાણીના કાકાનું તા.19 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા અને સસરા પક્ષની સાદડી તા.ર0 ને શુક્રવારે બપોરે 3ઃ30 થી 4 પોરબંદરની લોહાણા મહાજનવાડીના પ્રદર્શન સભા હોલ ખાતે સદગતનું ચક્ષુદાન કરવામાં આવ્યું છે.

ખંભાળીયાઃ જયેન્દ્રભાઈ કોટક (ઉ.વ.63) તે અ.િન. જગજીવન જીવરાજભાઈ કોટકના પુત્ર, ઘનશ્યામભાઈના નાનાભાઈ, સ્વ.શાંતિલાલ ખીમજીભાઈ અભાણીના જમાઈ, જગદીશભાઈ તેમજ ધર્મેન્દ્રભાઈના બનેવીનું તા.19 ને ગુરુવારે અવસાન થયું છે. બેસણુ તથા સસરા પક્ષની સાદડી તા.20 ને શુક્રવારે સાંજે 4ઃ30 થી 6 મોરબી બી.એ.પી.એસ. મંદિર, સામે કાંઠે છે.

ઇ-પેપરના નવા શુલ્ક