રાજકોટ:
સવિતાબેન જયંતીલાલ પાડલીયા (ઉ.વ.78) તે ભરતભાઈના માતાનું તા.15 ના અવસાન થયું છે. ઉઠમણુ
તથા પિયરપક્ષનું બેસણુ તા.20 ને શુક્રવારે સાંજે 4 થી 6, ઉદયનગર-1, શેરી નં.ર6 નો ખુણો,
ચંપારણ્યધામ હવેલી પાસે, મવડી ચોકડી, રાજકોટ ખાતે છે.
મોરબી:
કૌશિકભાઈ ત્રિભોવનભાઈ વિઠ્ઠલાપરા (ઉ.વ.72) તે રાજુભાઈ, ધમાભાઈ, મનસુખભાઈ, ભૂપતભાઈના
પિતાનું તા.15 ને રવિવારે અવસાન થયું છે. બેસણુ તા.19 ને ગુરૂવારે સાંજે 4 થી 6, વાણંદ
સમાજની વાડી, ઝવેરી શેરી, વાંકાનેર દરવાજા પાસે, મોરબી ખાતે છે.
રાજકોટ:
નિમુબેન (ઉ.વ.74) તે બ્રહ્મક્ષત્રિય પ્રીતમલાલ ભાઈલાલ મેરના પત્ની, હરકાંતભાઈ, શિરીષભાઈ,
અશોકભાઈ, મુકેશભાઈ અને નવનીતભાઈના ભાભી તેમજ શૈલેષભાઈ, ભારતીબેન પડીયા, બિન્દુબેન ગરાચ,
પિન્કીબેન ધાંધા, સ્વ.મેઘાબેનના માતા, ભારતીબેન શૈલેષભાઈ મેરના સાસુ, સ્વ.ઓધવજી મોહનલાલ
બોસમીયા (બગસરા)ના દીકરીનું તા.17 ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી અને પ્રાર્થના
સભા તા.19 ને ગુરુવારે સાંજે 4 થી 6, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતીની વાડી, વિભાગ નં.3, પેડક
રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
પંકજભાઈ પંડયા (ઉ.વ.60) તે સ્વ.ભવાનીશંકર જયશંકર પંડયાના પુત્ર, સોનલબેનના પતિ, નૈસર્ગીબેનના
પિતા, સ્વ.વસંતભાઈ હરિશંકર પંડયા, સ્વ.ચંદ્રકાન્તભાઈ હરિશંકર પંડયા તથા ડો.અરવિંદભાઈ
હરિશંકર પંડયાના ભાઈ, સ્વ.ચંપાબેન, સ્વ.સવિતાબેન, કોકિલાબેન (મુન્નીબેન) બિપિનભાઈ પંડયા,
જ્યોતિબેન જયેન્દ્રભાઈ સંઘાણી અને અલ્કાબેન બાલમુકુંદભાઈ નથવાણીના ભાઈ તથા રાજેન્દ્રભાઈ
ત્રિવેદી (વડોદરા) ના જમાઈનું તા.18 ના અવસાન થયું છે. બેસણુ તા.20 ને શુક્રવારે સાંજે
4 થી 6 કોમ્યુનિટી હોલ, પામ યુનિવર્સ, ગંગોત્રી પાર્ક મેઈન રોડ, બી.ટી.સવાણી કીડની
હોસ્પિટલની સામે, રૈયા સ્મશાનની બાજુમાં, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
પ્રેમીલાબેન દામાણી (ઉ.વ.83) તે દશા મોઢ માંડલીયા (વેરાવળ નિવાસી) હાલ રાજકોટ સ્વ.વિનોદચંદ્ર
રતિલાલ દામાણીના પત્નીનું તા.17 ને મંગળવારે અવસાન થયું છે. ટેલિફોનીક બેસણુ તા.19
ને ગુરુવારે સવારે 10 થી 12 છે.
જાફરાબાદ:
વાસોજ નિવાસી કપીલભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ.પપ) તે સ્વ.કાળુભાઈ મોહનભાઈ પરમાર તથા ગીતાબેન
રમેશકુમાર ભટ્ટી (ભાવનગર) ના નાનાભાઈ તથા અરવિંદભાઈ નાનજીભાઈ પરમાર (રાજુલા), સ્વ.ભાસ્કરભાઈ
નાનજીભાઈ પરમાર, અશોકભાઈ લલ્લુભાઈ પરમાર અને ઘનશ્યામભાઈ લલ્લુભાઈ પરમારના ભાઈ, મનોજભાઈ
કાળુભાઈ પરમાર, હિરેનભાઈ અને નિતીનભાઈના કાકા, ઓમ કપીલભાઈ પરમાર, રોશનીબેન સાગરકુમાર
મારૂ (ઉના), જાનવી ભાગ્યેશકુમાર ગોહીલ (તડ) તેમજ રિદ્ધિ અને સંધ્યાબેનના પિતા, જગુભાઈ
કાનજીભાઈ સોલંકી (વાસોજ) ના જમાઈનું તા.16 ના અવસાન થયું છે. બેસણુ તા.ર1 શનિવારે વાળંદ
શેરી, મોટા ઉચાણીયા, જાફરાબાદ મુકામે છે.
સાવરકુંડલા:
પુષ્પાબેન તન્ના (ઉં.વ.8પ) તે સ્વ.શાંતિલાલ હરગોવિંદદાસ તન્નાનાં પત્ની, સ્વ.ઉમેશભાઈના
માતા, જયના દાદીનું તા.17 ના અવસાન થયું છે. ઉઠમણુ તા.19 ને ગુરુવારે 6 શ્રી લોહાણા
વિદ્યાર્થી ભવન, મહુવા રોડ, સાવરકુંડલા ખાતે છે.
જામનગર:
યુકે લેસ્ટર નિવાસી દિપેશકુમાર લાલજીભાઈ મશરૂ (ઉ.વ.6ર) તે ગૌ.વા.વિઠલદાસ નેણસી દત્તાણીના
જમાઈ, સ્વ.સુરેશભાઈ દત્તાણી (અનિલકુમાર કાંતિલાલ એન્ડ કું.) જગદીશભાઈ દત્તાણી (પ્રતિક
એન્ટરપ્રાઈઝ), અનિલભાઈ દત્તાણી (સિવિલ એન્જીનીયર), રમેશભાઈ દત્તાણી (જલારામ સેવા ટ્રસ્ટ,
હાપા) (સુમુખ હોટલ)ના બનેવી તથા ચિરાગ એસ. દત્તાણી (સીવીલ એન્જીનીયર), પ્રતિક જે. દત્તાણી
(આર્કિટેક-અમદાવાદ), વિશ્વેશ એ. દત્તાણી (આર્કિટેક) તથા જેનીશ આર. દત્તાણીના ફૂવાનું
તા.1ર ને ગુરુવારે અવસાન થયું છે. સસુર પક્ષની સાદડી અને પ્રાર્થનાસભા તા.ર0 ને સાંજે
4:30 થી પ કેશવ સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ઓશવાળ સેન્ટર, સાત રસ્તા પાસે, જામનગર ખાતે છે.
અમદાવાદ:
કિરીટકુમાર ત્રિવેદી (ઉ.વ.75) તે ગુજરાતી હાલારી સમવાય ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ સ્વ.હરિશંકર
મોહનલાલ ત્રિવેદી તથા સ્વ.મનહરબેનના પુત્ર, ગં.સ્વ.વીણાબેનના પતિ, દીપ તથા મીરાબેન
હિરેનકુમાર શુકલા, મેઘાવીબેન વિવેકકુમાર શુકલાના પિતા, નીરજા દીપ ત્રિવેદી, હિરેનકુમાર
બી. શુકલા, વિવેકકુમાર જી. શુકલાના સસરા, ધ્યેય, ધ્યાનના દાદા તથા મોકસાર્થ, શિવાંશી,
સલોની, હંશલના નાના, ઈન્દ્રવદન, સ્વ.નયનકુમાર, ગજેન્દ્રભાઈ તથા સ્વ.હર્ષાબેન વિપીનકુમાર
ત્રિવેદીના ભાઈનું તા.1પ ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.19 ને ગુરુવારે
સવારે 9 થી 11 સ્વસ્તિક હોલ, 51/1 ડ્રાઈવિન સિનેમાની બાજુમાં, પેટ્રોલ પંપની બાજુમાં,
અમદાવાદ ખાતે છે.
રાજકોટ:
પ્રભાબેન પંડયા તે સ્વ.ભગવતીપ્રસાદ અયોધ્યાપ્રસાદ પંડયા તથા સ્વ.મુક્તાબેનના પુત્રવધુ,
સ્વ.વિનોદરાય ભગવતીપ્રસાદ પંડયા (જિ.પંચાયત)ના પત્ની, પ્રવીણચંદ્ર, સ્વ.બિપિનચંદ્ર
અને શારદાબેન, કુંદનબેન, ઉષાબેનના મોટાભાભી, માલિનીબેન, હેમાબેન તથા કેયુરભાઈ (ગેલેક્સી
સ્વિમિંગ પૂલવાળા) ના માતા, પ્રિયાંશુ અને હિયાના દાદી તેમજ હેમલકુમાર તથા અવનીબેનના
સાસુ, તનિષ તથા જીયાંશના નાની, સ્વ.રામેશ્વરપ્રસાદ બદરીપ્રસાદ અગ્નિહોત્રીના દિકરીનું
તા.17 ને મંગળવારે અવસાન થયું છે. બેસણુ તા.19 ને ગુરુવારે સાંજે 4:30 થી 6 ધ્યાનશંકર
પ્રગટેશ્વર મહાદેવ મંદિર, પ્રકાશ સોસાયટી શેરી નં.ર, નિર્મલા રોડ, રાજકોટ ખાતે છે.