મેઘરજના પૂર્વ
ધારાસભ્ય અને
પૂર્વ
શિક્ષણમંત્રી હીરાજી
ડામોરનું નિધન
હૃદયરોગનો હુમલો
જીવલેણ નીવડÎો
મોડાસા,અમદાવાદ
તા.16 ઃ
અરવલ્લી જિલ્લાના
મેઘરજ તાલુકાના
કાલિયાકુવા ગામના
વતની, મેઘરજના
પૂર્વ ધારાસભ્ય
અને રાજ્યના
પૂર્વ શિક્ષણ
મંત્રી હીરાજી
વાલાજી ડામોર
(ઉં.વ.
73)નું હૃદયરોગના
હુમલાથી દુઃખદ
નિધન થયું
છે. તેમના
અવસાનના સમાચાર
વાયુવેગે પ્રસરતા
સમગ્ર અરવલ્લી
જિલ્લાના રાજકીય,
સહકારી અને
સામાજિક વર્તુળોમાં
ઘેરા શોકની
લાગણી વ્યાપી
ગઈ છે.
હીરાજી ડામોર
વર્ષ 1995માં
મેઘરજ વિધાનસભા
બેઠક પરથી
ભારતીય જનતા
પાર્ટી (ભાજપ)ના
ધારાસભ્ય તરીકે
ચૂંટાયા હતા
અને ત્યારબાદ
તેઓ અન્ય
પાર્ટીમાં જોડાઈને
રાજ્યના શિક્ષણ
મંત્રી તરીકે
પણ મહત્વની
જવાબદારી નિભાવી
હતી. રાજકારણ
ઉપરાંત સહકારી
ક્ષેત્રે પણ
તેમનું પ્રદાન
અવિસ્મરણીય રહ્યું
છે, જેમાં
તેમણે મેઘરજ
એપીએમસી (અઙખઈ)માં
લાંબા સમય
સુધી ચેરમેન
પદે રહીને
ખેડૂતોના હિતમાં
સેવાઓ આપી
હતી તેમજ
મેઘરજ તાલુકા
સંઘ સહિતની
અનેક સહકારી
સંસ્થાઓમાં સક્રિયપણે
કાર્યરત રહ્યા
હતા. સામાજિક,
શૈક્ષણિક અને
ધાર્મિક પ્રવૃત્તિઓમાં
પણ તેમનું
નોંધપાત્ર યોગદાન
રહ્યું છે.
ચક્ષુદાન
રાજકોટઃ ઉદયનભાઈ
ગજેન્દ્રભાઈ ઉપાધ્યાયનું
અવસાન થતા
પરિવારની ઈચ્છા
અનુસાર તથા
જનકલ્યાણ સાર્વજનીક
ચેરીટેબલ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન
કરાવેલ છે.
જનકલ્યાણ સાર્વજનિક
ચેરીટેબલ ટ્રસ્ટથી
અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન,
દેહદાન જાગૃતિ
અભિયાનમાં કુલ
914મું ચક્ષુદાન
થયેલ છે.
વધુ માહિતી
માટે ઉમેશ
મહેતા 94285 06011નો
સંપર્ક કરવા
જણાવ્યું છે.
અમરેલીઃ સરંભડા
નિવાસી વિપુલભાઈ
છગનભાઈ કાનપરિયા
(ઉ.41) તે
વિક્રમભાઈના ભત્રીજા,
મેહુલભાઈના ભાઈનું
તા.15ના
અવસાન થયું
છે.
ઉપલેટાઃ વ્રજલાલ
નથવાણી (ઉ.76)
તે શૈલેશભાઈ,
સંજયભાઈ, સાધનાબેન
રાજેશભાઈ રાજાણીના
પિતા તથા
રાજેશભાઈ મંગલદાસ
રાજાણીના સસરા,
સ્વ. બોઘાભાઈ
જુઠાભાઇ ઉનડકટના
જમાઈ, સ્વ.િચમનભાઈ
બોઘાભાઈ ઉનડકટના
બનેવીનું તા.15ના
અવસાન થયું
છે. બેસણું
તા.19ને
ગુરુવારે સાંજે
4 થી 5 દરમિયાન
લોહાણા મહાજન
વાડી, મોટી
પાનેલી ખાતે
રાખેલ છે.
અગતરાઈઃ કેશોદ
નિવાસી ભીખાલાલ
જમનાદાસ તકવાણીનું
તા.15ના
અવસાન થયું
છે. બેસણું
તા.19ના
4 થી 6 દરમિયાન
નહેરુ નગર,
વ્રજ ભવન
હવેલી પાછળ,
સિધેશ્વર એપાર્ટમેન્ટ,
બ્લોક નં.501,
કેશોદ ખાતે
રાખેલ છે.
રાજકોટઃ ગોમતીબેન
માવજીભાઈ પીપળીયા
તે ધારાસભ્ય
ઉદય કાનગડનું
કાર્યાલય સંભાળતા
મનસુખભાઈ તેમજ
ખોડાભાઈ, રણછોડભાઈના
માતાનું તા.16ના
અવસાન થયું
છે. બેસણું
તા.19ને
ગુરુવારે સાંજે
4 થી 6 દરમિયાન
જાળિયા ગામે
રાખેલ છે.
ધારીઃ જુના
વાઘણીયા નિવાસી
લલીતાબેન કરસનભાઈ
સંઘાણી (ઉ.95)
તે સ્વ.પ્રવીણભાઈ,
સ્વ.રમેશભાઈ,
જગદીશભાઈ અને
કિશોરભાઈ સંઘાણીના
માતાનું તા.16ના
અવસાન થયું
છે. બેસણું
તા.19ને
બપોરે 3 થી
5 ભીડ ભંજન
મહાદેવ મંદિર
જુના વાઘણીયા
ખાતે રખેલ
છે.
તાલાલાઃ તાલાલા
તાલુકાનાં માધુપુર
ગીર ગામના
ડો.મગનલાલ
ગોપાલદાસ કુબાવત
(ઉ.85) તે
સ્વ.હરેશબાપુ
(ભીખુબાપુ) ના
પિતા તથા
આદિત્ય (કાનાબાપુ)
ના દાદાનું
તા.16 ના
અવસાન થયું
છે. બેસણુ
તા.19 ને
ગુરૂવારે બપોરે
3 થી 6 તેમના
નિવાસ સ્થાને
રાખેલ છે.
ચલાલાઃ લલિતાબેન
કરસનભાઈ સંઘાણી
(ઉ.95) તે
સ્વ.પ્રવિણભાઈ,
સ્વ.રમેશભાઈ,
જગદીશભાઈ (ધારી)
અને કિશોરભાઈ
સંઘાણીના માતાનું
તા.16 ના
અવસાન થયું
છે. બેસણુ
તા.19 ના
બપોરે 3 થી
પ ભીડભંજન
મહાદેવ મંદિર,
જુના વાઘણીયા
(તા.બગસરા)
ખાતે રાખેલ
છે.
જૂનાગઢઃ સાંખડાવદર
નિવાસી બંસીદાસ
કહાનદાસ નિમ્બાર્ક
(ઉ.98) તે
ભૂપતભાઈ મનસુખભાઈ,
રતીલાલ નિમ્બાર્કના
પિતા, પિનાક,
નિષાધ, કુલદીપ
તથા કીશનના
દાદા, મગનલાલ
એમ. દેવમુરારી
(જૂનાગઢ), લાલદાસ
અગ્રાવત (જસાધાર)
ના સસરાનું
તા.1પ
ના અવસાન
થયું છે.
બેસણુ તા19
ના સાંજે
4 થી 6 ભૂતનાથ
સત્સંગ હોલ,
ભૂતનાથ મંદિર,
જૂનાગઢ ખાતે
રાખેલ છે.
રાજકોટઃ યશેશ્વર
સ્વાદીયા (ઉં.48)
તે સ્વ.ઈન્દુભાઈ
મુકુંદરાય સ્વાદીયાના
પૌત્ર, શશીવદન
(િનવૃત્ત, બેંક
ઓફ ઈન્ડીયા),
હેમાંગીનીબેનના પુત્ર,
અંબિકાબેનના પતિ,
મહેશ્વરીના પિતા,
હેમાંશુ, નિરંજન,
ઉપેન્દ્રના ભત્રીજા,
પ્રફુલચંદ્ર રમાકાંત
બુચના જમાઈનું
તા.16ના
અવસાન થયું
છે. સ્મશાનયાત્રા
તા.17ના
મંગળવારે સવારે
8-30 કલાકે ગિરીરાજ
એપાર્ટમેન્ટ, ફ્લેટ
નં.401, 15-મનહર
પ્લોટ, મંગળા
રોડથી નીકળશે.