અમરાપુરમાં આયોજિત કોળી સમાજનું સંમેલન સંપૂર્ણ રાજકીય હતું, સમાજ સાથે કંઈ લેણા-દેણા નથી : અગ્રણી પ્રવીણ કોળી
રાજકોટ,
તા.13
:
ગુજરાત
વિધાનસભાની
ચૂંટણીના
આગમન
પૂર્વે
જ
ફરી
એક
વખત
સૌરાષ્ટ્રનું
રાજકારણ
ગરમાયું
છે.
રાજકોટમાં
કેબિનેટ
મંત્રી
કુંવરજી
બાવળિયાના
સ્નેહમિલન
કાર્યક્રમમાં
પૂર્વ
સાંસદ
દેવજી
ફતેપરાએ
બાવળિયાની
આગામી
ચૂંટણીની
ટિકિટ
અને
મંત્રીપદ
અંગે
મોટો
દાવો
કરતા
ખળભળાટ
મચી
ગયો
છે.
જસદણ
બેઠક
પર
ભાજપના
આંતરિક
જૂથવાદ
વચ્ચે
અમરાપુર
ખાતે
આયોજિત
કોળી
સમાજના
શક્તિપ્રદર્શનમાં
પૂર્વ
સાંસદ
દેવજી
ફતેપરાએ
સ્ટેજ
પરથી
જાહેરાત
કરી
હતી
કે,
અમારા
સમાજમાંથી
આવા
નેતા
ક્યારેય
આવ્યા
નથી
અને
કુંવરજી
બાવળિયા
જ
આગામી
વિધાનસભા
ચૂંટણી
લડશે
અને
ફરી
મંત્રી
પણ
બનશે.
વિરોધીઓ
ઉપર
કટાક્ષ
કરતા
તેઓએ
ઉમેર્યુ
હતું
કે,
એવા
ઘણા
લોકો
છે
જે
સરપંચ
બનવાને
લાયક
પણ
નથી
અને
વિધાનસભાની
ચૂંટણી
લડવા
માટે
ટિકિટો
માગી
રહ્યા
છે.ફતેપરાના
નિવેદન
બાદ
કોળી
સમાજના
અગ્રણી
પ્રવીણ
કોળીએ
પણ
આકરા
પ્રહારો
કર્યા
હતાં
તેઓએ
જણાવ્યું
હતું
કે,
જસદણમાં
યોજાયેલું
સ્નેહમિલન
સંમેલન
સંપૂર્ણપણે
રાજકીય
બની
ગયું
હતું
અને
તેને
સમાજ
સાથે
કોઈ
લેવાદેવા
નથી
કુંવરજી
બાવળિયા
સામે
નિશાન
સાધતા
તેઓએ
ઉમેર્યુ
હતું
કે,
હવે
તેઓએ
રાજકારણમાંથી
સન્યાસ
લઈ
લેવો
જોઈએ
કારણ
કે,
દેશ
હવે
યુવાનોના
હાથમાં
જઈ
રહ્યો
છે
અને
ભાજપ
પણ
જેન-ઝી
યુવા
નેતાઓને
ટિકિટ
આપવામાં
રૂચિ
દાખવી
રહ્યો
છે. તેઓએ
આક્ષેપ
કર્યો
હતો
કે,
બાવળિયા
માત્ર
સમાજના
નામે
ટિકીટ
લડે
છે
પરંતુ
સમાજને
આપતા
વાયદાઓ
પૂર્ણ
કરતા
નથી,
તેઓએ
કોળી
સમાજનું
વિદ્યાર્થીભવન
બનાવવાનો
વાયદો
કર્યો
હતો,
સાત
વર્ષ
થયાં
હજુ
તે
બન્યું
નથી.