સુરતના
ફૂલછાબના એજન્ટ અંકુરભાઇનું અવસાન
સુરતઃ
ફૂલછાબના સુરતના એજન્ટ અંકુરભાઇ ડપકાવાળા (ઉ.45)તે અરવિંદભાઇ બી. ડપકાવાળાના પુત્ર,
ધ્રુવના પિતા, હેતલબેનના પતિ, મલ્લિકાબેનના ભાઇ તથા સ્વ. મનીષકુમાર શશીકાંત મહેતાના
સાળાનું તા.4ના અવસાન થયું છે. બેસણુઃ તા.5ને ગુરૂવારે સવારે 9 થી 11 કૌશલ્ય વિકાસ
કેન્દ્ર, શુભમ્ હાઇટ્સની પાસે, મહાવીર માર્કેટની ગલી, શુભ રો હાઉસ પાસે, પુણા કુંભારીયા
રોડ, પર્વત પાટીયા, સુરત ખાતે છે.
--------------
ચક્ષુદાન
રાજકોટઃ
સોનલબેન રાણાભાઇ ગઢવીનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરાયું છે.
જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 802 ચક્ષુદાન થયેલું છે.
રાજકોટઃ
કાન્તિલાલ કેશવલાલ ઉનડકટ (ઉં.90) તે કમળાબેન ઉનડકટના પતિ, સ્વ.મનસુખભાઈ, દયાળજીભાઈ,
ભાઈલાલભાઈ, સ્વ.લક્ષ્મીબેન નાગ્રેચાના ભાઈ, જયેશભાઈ (આઈઓબી), વિપુલભાઈ (એલઆઈસી)ના પિતાશ્રી,
સ્વ.િગરધરદાસ જીવનદાસ રાજાણી (જામજોધપુરવાળા)ના જમાઈનું તા.3ના અવસાન થયું છે. બેસણું
તા.5ના સાંજે 5 થી 6, સાંઈનાથ મહાદેવ મંદિર, અલય રેસીડેન્સી-1ની સામે, મારૂતિ ચોક પાસે,
રાજકોટ
ખાતે
છે.
સાવરકુંડલાઃ
બાબુભાઈ જીવનજીભાઈ બોરીસાગર (ઉં.87) તે ચુનીભાઈના ભાઈ, મનોજભાઈના પિતાનું તા.2ના અવસાન
થયું છે. બેસણું તા.5ને ગુરૂવારે સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન, સહજાનંદનગર, જુનો
કાનાતળાવ રોડ, ઘંટીની સામે, સાવરકુંડલા ખાતે છે.
રાજકોટઃ
કંચનબેન રસીકલાલ મહેતા (ઉં.87) તે સ્વ.રસીકલાલ ભગવાનજીભાઈ મહેતાના પત્ની, સ્વ.લીલાધર
હરખચંદ સંઘવીના દીકરી, રાજેશભાઈ, ધીરેનભાઈ, ઈલાબેન, હીનાબેનના માતુશ્રી, કોકીલાબેન,
ફાલ્ગુનીબેન, શૈલેષકુમાર, અજયકુમારના સાસુનું તા.3ના અવસાન થયું છે. ઉઠમણું તા.5ને
ગુરૂવારે સવારે 10 કલાકે શાંતિનાથ જૈન સંઘ ઉપાશ્રય, રૈયાહિલ, શાંતિનગર ગેઈટ પાસે તેમજ
પ્રાર્થનાસભા સવારે 11 કલાકે, સન સિટી હેવન સોસાયટી હોલ, રૈયા હિલ પાણીના ટાંકાની સામે,
રાજકોટ ખાતે છે.
રાજકોટઃ
ઈલાબેન નરેન્દ્રભાઈ ચાવડા (ઉં.58)નું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.5ના ગુરૂવારે
સાંજે 4 થી 6, ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધર્મનગર સોસાયટી, રવિ રેસીડેન્સી પાસે, ગાંધીગ્રામ
સામે, રાજકોટ
ખાતે
છે.
જામનગરઃ
પ્રસન્નબેન જગજીવનભાઈ ચોટાઈ તે જગજીવનભાઈ રવજીભાઈ ચોટાઈના પુત્રી, સ્વ.વલ્લભદાસ, સ્વ.મણિલાલ,
અમૃતલાલના બહેન, સ્વ.રામકુવરબેન ગોપાલદાસ પોપટ, સ્વ.કાંતાબેન વલ્લભદાસ સુચક, ગં.સ્વ.નર્મદાબેન
રતનશીભાઈ મજીઠીયાના નાના બહેનનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.5ના ગુરૂવારે સાંજે
4 થી 5, જડેશ્વર મહાદેવ મંદિર, 5/4 પટેલ કોલોની, બીએસએનએલ ઓફિસની સામે, જામનગર ખાતે
છે.
રાજકોટઃ
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ કાંતિભાઈ વિદ્યારામ (ઉં.91 - નિવૃત્ત ડેવલપમેન્ટ ઓફિસર
ભારતીય જીવન વીમા નિગમ વિકાસ અધિકારી) તે બ્રિજનભાઈ દવે (ઊના નિવૃત્ત વિકાસ અધિકારી),
બિરેન કાંતિભાઈ દવે (રાજકોટ)ના પિતાશ્રી, ઉષાબેન કાંતિભાઈ દવેના પતિ, રીધમ, મૌલિક,
મિલન દવેના દાદાનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.6ને સાંજે 4 થી 6, ધૂમકેતુ હોલ,
રોયલ પાર્ક, શેરી નં.4, રાજકોટ ખાતે છે.
રાજકોટઃ
જાનકીબેન મનોજભાઈ જસાણી (ઉં.52) તે મનોજભાઈ શાંતિભાઈ જસાણી (િશવશક્તિ કિરાણાવાળા)ના
પત્ની, શાંતિભાઈ મુળજીભાઈ જસાણી (શાંતિબાપુ)ના પુત્રવધુ, જયેશભાઈ, સંજયભાઈના ભાભી,
રૂદ્ર, મનનના માતુશ્રી, પ્રભુદાસભાઈ જમનાદાસભાઈ કાછેલા (જામનગર)ના પુત્રી, બકુલભાઈ,
મનોજભાઈ, મયુરભાઈના બહેનનું તા.3ના અવસાન થયું છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.5ને
ગુરૂવારે સાંજે 5 થી 6, રંગીલા હનુમાનજી મંદિર, વિવેકાનંદનગર, 40 ફૂટ રોડ, કોઠારીયા
રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટઃ
ધર્મનુરાગી કાંતાબેન મગનલાલ ટાંક તે દિલીપભાઈ મગનલાલ ટાંકના માતુશ્રી, નિર્મલ દિલીપભાઈ
ટાંકના દાદીનું તા.2ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.5ના ગુરૂવારે સાંજે 4-30 થી
6, બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટઃ
લલિતાબેન પ્રવિણભાઈ ટંકારીયા તથા પ્રવિણભાઈ પ્રેમજીભાઈ ટંકારીયા તે સ્વ.ગુણવંતભાઈના
ભાઈ/ભાભી, સ્વ.બીનાબેન મહેશકુમાર ફુમકીયા, કેતનભાઈ તથા મનીષભાઈના માતા-િપતા અને ધ્રોલવાળા
ભગવાનજીભાઈ સવજીભાઈ સોલંકીના પુત્રી / જમાઈનું અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે
4 થી 6, પિયર પક્ષની સાદડી સાથે, નીલકંઠ મહાદેવ મંદિર, ભારતીનગર-4 કોર્નર, રાજકોટ ખાતે
છે.
પોરબંદરઃ
સુશીલાબેન માધવજી ઠકરાર (ઉં.75) તે માધવજી નારણદાસ ઠકરારના પત્ની, તે સંજયભાઈ, અલ્પેશભાઈના
માતુશ્રી, છગનલાલ, હિંમતલાલ, જગદીશભાઈના ભાભીનું તા.4ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.5ને ગુરૂવારે 3-30 થી 4, લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઈ-બહેનોની
સંયુક્ત
રાખેલ
છે.
રાજકોટઃ
ગુર્જર સુથાર વ્રજલાલ જેઠાલાલ ગજ્જર (વસાણીયા) તે જીતેન્દ્રભાઈ, હિરેનભાઈ, નિશાબેન
નિલેશકુમાર અધેડા (જામનગર)ના પિતાશ્રી, હસમુખભાઈ, સ્વ.પ્રભાબેન રામજીભાઈ અઘેરા, મંજુલાબેન
બલદેવભાઈ ધ્રાંગધરીયાના મોટાભાઈ તથા સ્વ.લખુભાઈ કુવરજીભાઈ ધ્રાંગધરીયાના જમાઈનું તા.4ના
અવસાન થયું છે. બેસણું તા.6ને શુક્રવારે સાંજે 4-30 થી 6, શિવ મંદિર, શિવનગર, શેરી
નં.6, પી.ડી.માલવીયા કોલેજની બાજુમાં, ગોંડલ રોડ, રાજકોટ ખાતે છે.
પોરબંદરઃ
લીલાધરભાઈ ધનજીભાઈ બાપોદરા (ઉં.90) તે હેમેન્દ્રભાઈ, રાજુભાઈ, રમેશભાઈના પિતાશ્રીનું
તા.3ના અવસાન થયું છે. ઉઠમણું તા.6ને શુક્રવારે સાંજે 4 થી 5, ભોજેશ્વર પ્લોટ શેરી
નં.7, એચ.ડી.એફ.સી બેંક સામેના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે.
રાજકોટઃ
તેજાભાઈ મોહનભાઈ સરધારા (ઉં.85) તે છગનભાઈ, ચંદુભાઈ (એસ્ટ્રોન એન્જી.વર્કસ)ના પિતાશ્રીનું
તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ના શુક્રવારે સાંજે 4 થી 6, રેઈનબો એવન્યુ-4, બોલબાલા
માર્ગ, રાધે ચોક, રાજકોટ
ખાતે
છે.
જામકંડોરણાઃ
રસીલાબેન રસીકભાઈ ગોટેચા (ઉં.66) તે રસીકભાઈ ગોટેચાના પત્ની, સંજયભાઈ, સમીરભાઈના માતુશ્રી
તથા સ્વ.નારાયણદાસ પરસોત્તમભાઈ પોપટ (જામજોધપુર)ના દીકરી, ભદ્રેશભાઈના બહેનનું તા.4ના
અવસાન થયું છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.5ને ગુરૂવારે સાંજે 4 થી 5, લોહાણા
મહાજન વાડી વિભાગ-1, જામકંડોરણા ખાતે છે.
આદિત્યાણાઃ
લીલાધરભાઈ ધનજીભાઈ બાપોદરા (ઉં.90) તે હેમેન્દ્રભાઈ, રાજુભાઈ, રમેશભાઈના પિતાશ્રીનું
તા.3ના અવસાન થયું છે. ઉઠમણું તા.6ને શુક્રવારે સાંજે 4 થી 5, ભોજેશ્વર પ્લોટ શેરી
નં.7, એચડીએફસી બેંક સામેના નિવાસ સ્થાને
રાખેલ
છે.
ચિતલઃ
ગિરાસદાર સરવૈયા ભારતીબા (ઉં.56) તે સુરૂભા (બદુભા) દાનુભા સરવૈયાના પત્ની, રિલીપસિંહ
(રીપુભા)ના લઘુબંધુ, રવિરાજસિંહ, વિશ્વજીતસિંહના માતૃશ્રી, ગીરીરાજસિંહ કિરીટસિંહ જાડેજા
(લાલપુર)ના મામીનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.5ના ગુરૂવારે તેમના નિવાસ સ્થાને,
રાજવાડી શેરી ખાતે રાખેલ છે.
રાજકોટઃ
મથુરભાઈ ચુનીલાલ વાઘેલા તે જીતેન્દ્રભાઈ, વિજયભાઈ, અજયભાઈ (એડવોકેટ)ના પિતાશ્રીનું
તા.3ના અવસાન થયું છે. બેસણું તા.5ને ગુરૂવારે સાંજે 4 થી 6, શ્રી રામેશ્વર સોસાયટી
પ્લોટ નં.6, શેઠનગરની બાજુમાં, નવી કોર્ટ રોડ, જામનગર રોડ, રાજકોટ ખાતે છે.
મોરબીઃ
જયસુખલાલ મોહનલાલ ઝીંઝુવાડીયા તે સ્વ.સોની મોહનલાલ ખુશાલચંદ ઝીંઝુવાડીયા (જોડીયાવાળા)ના
પુત્ર, અજીતભાઈ, હિતેષભાઈ, હીનાબેન, ચેતનાબેનના પિતાશ્રી, હિંમતલાલ કરસનદાસ વાગડીયાના
જમાઈનું તા.4ના અવસાન થયું છે. બેસણું (બંને પક્ષનું) તા.5ના ગુરૂવારે સાંજે 4 થી
5-30, વાઘેશ્વરી માતાજી મંદિર, દરબારગઢ, મોરબી
ખાતે
છે.
રાજકોટઃ
જીતેન્દ્રભાઈ ભગવાનજીભાઈ સોનછાત્રા (ઉં.72) તે જયભાઈ, દીપાબેન અલ્પેશભાઈ મશરૂના પિતા
તેમજ સાવિત્રીબેન રામચંદ્ર ગણાત્રાના બનેવીનું તા.4ને બુધવારે અવસાન થયું છે. બેસણું
તા.5ને ગુરુવારે સાંજે 4થી 5, તેમના નિવાસ સ્થાન, કેવડાવાડી, શેરી નં.2, રાજકોટ ખાતે
છે.
રાજકોટઃ
નિશાબેન (ઉં.33) તે વલ્લભભાઈ આડતિયાની પુત્રી, પ્રીતભાઈ, કિંજલબેન, કાજલબેન, બિંદીયાબેનના
બહેન, ધૈર્યના માતાનું તા.4ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.5ને ગુરુવારે સાંજે
4થી 5, મહાદેવ મંદિર, બાપાસીતારામ ચોક, રૈયા
રોડ, રાજકોટ
મુકામે
છે.
રાજકોટઃ
હીનાબેન તે સ્વ.ભાણજીભાઈ ગોકળદાસ આડતિયાના પુત્ર હરેશભાઈના પત્ની, સ્વ.ભગવાનજીભાઈ ચત્રભુજ
કારિયાની પુત્રી, હરદેવભાઈ, દિપ્તીબેન ભાર્ગવકુમાર પુજારાના માતા, સ્વ.િગરીશભાઈ, જીતેનભાઈના
બહેનનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.5ને ગુરુવારે સાંજે 4-30થી 5-30, તેમના નિવાસ
સ્થાન, અખીલ એપાર્ટમેન્ટ-2, તિરૂપતિ પાર્ક, રાજકોટ ખાતે છે. પિયર પક્ષની સાદડી સાથે
છે.
રાજકોટઃ
ધીરજલાલ તે સોની ચુનીલાલ મહાદેવભાઈના પુત્ર, જયંતીલાલના મોટાભાઈ, કલ્પેશભાઈ, સંદીપભાઈ,
બિંદીયાબેન, રીનાબેનના પિતા, રિશી, હિતના દાદા, ચંપકલાલ મગનલાલ પારેખ (રીબડાવાળા)ના
જમાઈનું તા.2ને સોમવારે અવસાન થયું છે. બેસણું તા.5ને ગુરુવારે સવારે 10-30થી 12, શ્યામકુંવરબાઈ
વાડી, દરબારગઢ, સોનીબજાર, રાજકોટ ખાતે છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઉપલેટાઃ
સુરેશભાઈ (ઉં.62) તે ગૌભક્ત સ્વ.વલ્લભભાઈ ગોરધનભાઈ માકડિયાના પુત્ર, પીયૂષભાઈ, મહેશભાઈ,
કિરીટભાઈના ભાઈ, ઉપલેટા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ધવલભાઈના પિતા તથા કિશનભાઈ, યશભાઈના
કાકાનું સોમવારે અવસાન થયું છે. બેસણું તા.5ને ગુરૂવારે સવારે 9થી 11, જેઠાભાઈ મૂળજીભાઈ
કંટેસરિયા વાડી, ઉપલેટા ખાતે છે.
જૂનાગઢઃ
હુસેનભાઈ અબ્દુલ કરીમ (તસદુકભાઈ)(ઉં.75) તે અબ્બાસભાઈ, શબીરભાઈ (રાજકોટ)ના ભાઈ તથા
હોજેફાભાઈ, હમઝાભાઈ અને મોહમદભાઈના પિતાનું તા.4ના અવસાન થયું છે. જિયારતના સીપારા
તા.6ને બપોરે 12 કલાકે, બુરહાની મસ્જિદ, જૂનાગઢ ખાતે છે.