ચક્ષુદાન
પોરબંદરઃ
ચંપાબેન શૈલેષભાઈ બદિયાણી તે ડો.જય બદિયાણી તથા કૃપાબેન રોનકભાઈ કારિયાના માતુશ્રી
તથા પ્રવીણભાઈ અને હરીશભાઈ બદિયાણીના ભાભી, ડો.યશસ્વીની બદિયાણી (જલારામ હોસ્પિટલ)ના
સાસુ તથા સુંદરજી કાલિદાસ લાખાણીના પુત્રી તથા ચુનીભાઈ, પ્રવીણભાઈ અને સુભાષભાઈ લાખાણીના
બહેનનું તા.5ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.6ને શુક્રવારે 4-15થી 4-45 પોરબંદરની
લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત રાખેલ છે. પિયર પક્ષની
સાદડી પણ સાથે રાખેલ છે. સદ્ગતનું ચક્ષુદાન કરવામાં આવ્યું છે.
ચક્ષુદાન
રાજકોટઃ
દિવ્યાંગ અનીલકુમાર સોલંકીનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 803 ચક્ષુદાન થયું છે. જાન્યુઆરી 26માં
પંદરમું (15) ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની
વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મેહતા 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું
છે.
ચક્ષુદાન
રાજકોટઃ
રશ્મીબેન શાહ તે નીખીલ શાહના પત્ની, તે સિદ્ધેશ, પૂજા, નેહલના માતુશ્રી, તે સિદ્ધેશ
શાહના સાસુ તથા કાવ્ય શાહના દાદીનું તા.5ના અવસાન થયું છે. સદ્ગતનું ચક્ષુદાન કરાયું
છે.
કુંઢેલીઃ
શિ.સં.ઔ.અ. બ્રાહ્મણ શોભાવડ નિવાસી હાલ સુરત ભટ્ટ હસમુખરાય અમૃતલાલ (ઉં.68) તે ભટ્ટ
કિરીટભાઈ, મનીષાબેન વિશાલકુમાર જોષી (સુરત)ના પિતા, નરેશભાઈ અમૃતલાલ, પ્રકાશભાઈ, પરેશભાઈ,
સ્વ.નયનાબેન પ્રવીણકુમાર ભટ્ટ (ડોંબીવલી), ગં.સ્વ.તારાબેન કિશોરભાઈ વ્યાસ (ઘોઘા), રંજનબેન
નવનીતરાય ભટ્ટ (ભાવનગર)ના મોટાભાઈ તેમજ સ્વ.કાલિદાસ જીવરામભાઈ વ્યાસ (સાજણાસર)ના જમાઈ
તેમજ ગાયત્રી કિરીટભાઈ ભટ્ટના સસરા તેમજ કુંજન, ખુશીના દાદાનું તા.4ના રોજ અવસાન થયું
છે. બન્ને પક્ષની સાદડી (બેસણુ) તા.6ને શુક્રવારે રાત્રે 8થી 10, ગીતાનગર-2ની વાડી,
સીતાનગર રોડ, પુણા ગામ ખાતે રાખેલ છે.
માધવપુરઃ
નરેન્દ્રભાઈ દેવચંદભાઈ દેવાણી (ભીખુભાઈ)(ઉં.73) તે અલ્પેશભાઈ, અમિતભાઈ અને જલ્પાબેનના
પિતા તથા અક્ષયભાઈ કાનાબારના સસરા તેમજ સ્વ.સુનીલભાઈ તથા અશોકભાઈના મોટાભાઈનું અવસાન
થયું છે. ઉઠમણું અને પિયર પક્ષની સાદડી તા.6ના શ્રી રામ મંદિર, આઝાદ ચોક, સાંજે 4થી
5 માધવપુર મુકામે રાખેલ છે.
વિસાવદરઃ
મુનીરાબેન તાહેરભાઈ ઠાઠિયા તે સાદિકભાઈ અહેમદઅલી હિરાણીના બૈરો, શબ્બીરભાઈ, તુરાબભાઈ,
મ.અનવરભાઈ (બગસરા)ના બહેન અને ફાતેમાબેન નજમુદીન (વઢવાણ)ના મા વિસાવદર મુકામે વફાત
થયા છે. ફાતેહા તા.7ના રોજ ઈઝઝી મસ્જિદમાં સવારે 11-30 વાગે વિસાવદર મુકામે રાખેલ છે.
જૂનાગઢઃ
ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ જૂનાગઢ નિવાસી ભરતભાઈ ગોકળદાસ રાવલ (પૂર્વ ઉપપ્રમુખ, મેનેજીંગ
ટ્રસ્ટી, ઔ.ગ.બ્રહ્મ સમાજ, જૂનાગઢ) તેમજ (પૂર્વ પ્રમુખ, ઓલ ઈન્ડિયા ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ
સમાજ ફેડરેશન), (પૂર્વ પ્રમુખ અસાવલા રાવલ પરિવાર સમિતિ) તે પરેશભાઈ રાવલ (િશવાલિક
ડ્રેસીસ) તથા રાજેશભાઈ રાવલ તથા કવિતાબેનના પિતા તેમજ અનિકેત તથા પર્વના દાદાજીનું
તા.5ના રોજ અવસાન થયું છે.
રાજકોટઃ
રાજકોટ નિવાસી વાળંદ દિલીપભાઈ વિઠ્ઠલભાઈ ઝાલા (ઉ.વ.7ર) તે અલ્પેશભાઈના પિતા તથા સ્વ.િવજયભાઈના
નાનાભાઈ તેમજ સુરેશભાઈના મોટાભાઈ, સ્વ.િકશોરભાઈ ગોરધનભાઈ ગાલોરિયાના બનેવીનું તા.પના
રોજ અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.7ને શનિવારે બપોરે 3 થી સાંજે 6 કષ્ટભંજન
હનુમાનજી મંદિર, ન્યુ રાજદીપ સોસાયટી, શેરી નં.3, ઓમનગર, 40 ફૂટ રોડ, મવડી પ્લોટ, રાજકોટ
ખાતે રાખેલ છે.
તાલાળા
ગીરઃ તાલાલા તાલુકાનાં ઉમરેઠી ગીર ગામના રહીશ નારણભાઈ જેઠાભાઈ જોટવાનાં પત્ની ધાનીબેન
(ઉ.60) તે જશુભાઈ તથા અર્જુનભાઈનાં માતુશ્રીનું તા.1ના રોજ અવસાન થયું છે. બેસણુ તા.7ને
શનિવારે ઉમરેઠી ગીર ખાતે રાખેલ છે.
વેરાવળઃ
નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ કાંતિભાઈ હિરજીભાઈ મહેતા (ઉ.77) તે પિયુષભાઈ, ભાવનાબેન પિયુષકુમાર
જોષી (કેશોદ), નિમિષાબેન ભાર્ગવકુમાર જોષી (રાજકોટ)ના પિતા તથા મહેન્દ્રભાઈ, હર્ષદભાઈ,
મહેશભાઈના મોટાભાઈનું અવસાન થયું છે. ઉઠમણુ તા.6ના રોજ સાંજે 4 થી 6 બિલેશ્વર મહાદેવ
મંદિર, વેરાવળ ખાતે રાખેલ છે.
મોરબીઃ
ચંપાબેન ભાડેસિયા (ઉં.વ.86) તે શાંતિલાલ રાઘવજીભાઈ ભાડેસિયાના પત્ની, નારણભાઈ, ડો.જયંતીભાઈ
આરએસએસના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક), ડો.હરેશભાઈ, રંજનબેન પાટડિયા, સ્વ.ભાનુબેન ઘોરેચા,
ઉષાબેન મણિયારના માતાનું તા.પને ગુરુવારે અવસાન થયું છે. બેસણું તા.6ને શુક્રવારે સવારે
8.30થી 10 વિભૂતિ હોલ, સરદારબાગ સામે, શનાળા રોડ, મોરબી ખાતે છે.
મોરબીઃ
પ્રફુલ્લસિંહ (ઉં.વ.79) તે સ્વ.િનમચંદ રાઘવજી મહેતાના પુત્ર, વકીલ વિરેન્દ્રભાઈ જયવંતભાઈ
મહેતા તથા મિલન જયવંતભાઈ મહેતાના કાકાનું તા.પને ગુરુવારે અવસાન થયું છે. બેસણુ તા.6ને
શુક્રવારે સવારે 10 વાગ્યે તથા પ્રાર્થનાસભા સવારે 11 કલાકે શ્રી દશાશ્રીમાળી વણિક
જ્ઞાતિની વાડી, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે છે.
રાજકોટઃ
રમાગૌરી તન્ના તે સ્વ.િગરીશભાઈ જેઠાલાલ તન્નાના પત્ની રિદ્ધિ અને તેજસ (િડસ્ટ્રિક્ટ
કોર્ટ, રાજકોટ)ના માતા, ધીરેન શાહ અને કિન્નરીના સાસુ, કલ્યાણજી કાનાણીના પુત્રીનું
અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા.6ને શુક્રવારે સવારે 7.30 વાગે 1ર/બી, પાવન પાર્ક,
સાંઈ હોસ્પિટલ રોડથી નીકળશે. પ્રાર્થનાસભા તા.6ને શુક્રવારે સાંજે પથી 6 શ્રી અમરનાથ
મહાદેવ મંદિર, 3-જગન્નાથ પ્લોટ, બિગ બજાર પાછળ, રાજકોટ ખાતે છે.