રાજકોટ:
જયાબેન રામસિંહ ગોહિલ તે સ્વ.રામસિંહ માનસિંહ ગોહિલના પત્નિ, જસવંતસિંહ, નરેન્દ્રસિંહ,
હંસાબેન રાઠોડ, મંજુલાબેન ડોડીયા, મીતાબેન ડોડીયાના માતા તથા જલ્પા, અંકિતા, નિરજ,
અંજલી, અર્જુનના દાદીનું તા.1ના અવસાન થયું છે. બેસણુ તા.રના સાંજે 4 થી 6 એસ્ટ્રોન
સોસાયટી કોમ્યુનીટી હોલ, પટેલ કન્યા છાત્રાલય પાસે, અમીન માર્ગ, રાજકોટ ખાતે છે.
માંગરોળ:
હરસુખરામ દયારામ કુબાવત (ઉ.વ.7પ) તે મિતેષભાઈ તથા જીજ્ઞેશભાઈના પિતાનું તા.30ને શુક્રવારે
અવસાન થયું છે.
ભુજ:
ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ ભાસ્કરરાય મનસુખલાલ રાવલ (ઉં.93-િનવૃત્ત સી.ઓ.સી. એન્ડ
નાઝિર ડિસ્ટ્રીક્ટ કોર્ટ ભુજ-કચ્છ) તે કુસુમબેનના પતિ, સ્વ.લલિતાબેન મનસુખલાલ રાવલના
પુત્ર, સ્વ.પ્રકાશભાઈ (એફ.સી.આઈ.) કિરણભાઈ (િનવૃત ડિસ્ટ્રીક્ટ કોર્ટ ભુજ-કચ્છ), ડો.િનરંજનભાઈ
(િનવૃત સીવીલ સર્જન), સંજયભાઈ (એડવોકેટ એન્ડ નોટરી)ના પિતા તથા કલ્પનાબેન પ્રકાશભાઈ,
મીનાબેન કિરણભાઈ, મીનાબેન નિરંજનભાઈ, હેતલબેન સંજયભાઈના સસરા તથા કૃણાલ, નિશીથ, ડો.ઉદિત
(સ્ટર્લિંગ હોસ્પીટલ ગાંધીધામ), હિમાની વિપીન બસિતાના દાદા તથા ઉપાસના કૃણાલભાઈના દાદા
સસરાનું તા.30ને શુક્રવારે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.રને સોમવારે સાંજે 4.30
થી પ.30 ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી, શીવકૃપાનગર, ભુજ કચ્છ મધ્યે છે.
ખંભાળીયા:
ગંગાબેન દત્તાણી (ઉ.96) તે સ્વ.હરીદાસ વીરજી દત્તાણીના પત્ની, તરુણભાઈ (ધરમશીભાઈ),
વ્રજલાલ, અરવિંદ, દીપક, જીતેશ, ઈન્દીરાબેન મનસુખલાલ ઠકરાર, ભાવનાબેન કિરીટકુમાર વિઠ્ઠલાણીના
માતા, જેનીસ, હેમાંગી, તેજસ્વી (સીમા)ના દાદી, સ્વ.ગોરધનદાસ જેરામ મામતોરાના બહેનનું
તા.1ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.રને સોમવારે સાંજે પ થી પ.30 પિયર પક્ષની સાદડી
સાથે જલારામ મંદિર, આશાપુરા ચોક, જામખંભાળિયા ખાતે છે.
રાજકોટ:
ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ મુળવંતભાઈ જોશી (ઉં.6પ) તે સ્વ.મૂળશંકર પ્રભાશંકર જોશીના પુત્ર,
વિનોદરાય (િનવૃત એલઆઈસી અને એડવોકેટ), મુકેશભાઈ, ધનલક્ષ્મીબેન જયસુખલાલ પંડિત, ગીતાબેન
મહેશભાઈ યાજ્ઞીકના નાનાભાઈ તથા નિધિપ વિનોદરાય જોશી (એચડીએફસી બેંક)ના કાકાનું અવસાન
થયું છે.
રાજકોટ:
કુસુમબેન સોલંકી (િનવૃત સરકારી શિક્ષક) તે સ્વ.િવજયસિંહ (બાલકિશોર વિદ્યાલયના આચાર્ય)ના
પત્નિ, રવિભાઈ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય કાર્યકર), કશ્યપભાઈના માતા, વિજયાબેન
નકુમ, મહેન્દ્રસિંહ ગોહેલ (િનવૃત ઘર ધિરાણ ઈન્સ્પેક્ટર)ના બહેન, ઈન્દિરાબેન ગોહેલ
(િનવૃત બીએસએનએલ અધિકારી)ના નણંદ, જ્યોત્સનાબેન નકુમ (િનવૃત દોશી હોસ્પિટલ), શોભનાબેન
નકુમ (ગાયત્રી પરિવારના સક્રિય કાર્યકર), ઉષાબેન વાઝાના મોટા બહેન તથા ધર્મેશભાઈ નકુમ
(પીજીવીસીએલ, ડી.વાય.એસ.ઓ.), મિનાબેન ચૌહાણ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટીવાળા)ના માસીનું
તા.31ના અવસાન થયું છે. બેસણુ તા.રને સોમવારે 4 થી 6 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર
સર્કલ પાસે, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
જયસુખલાલ બોસમિયા (ઉ.72) તે સ્વ. રતિલાલ નાથાલાલ બોસમિયા (રતીબાપા વૈદ્યરાજ)ના પુત્ર
તથા સ્વ. મહેશભાઇ, ચંદ્રકાન્તભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ, વિજયભાઇ, અનસુયાબેન ઉમેશકુમાર
પડિયા તથા સ્વ. ચંદ્રિકાબેન કિર્તીકુમાર મામતોરાના ભાઇનું તા.1ને રવિવારે અવસાન થયું
છે. બેસણું તા.2ને સોમવારે પટેલ વાડીની સામે, શીતળા માતાના મંદિરે સાંજે 4-30 થી 5
છે.
વેરાવળ:
કિરીટકુમાર કોટેચા તે સ્વ. મણીલાલ, સ્વ. કાંતાબેનના પુત્ર, દમયંતીબેન, હિમતલાલ, અરૂણાબેન,
સવીતાબેન, જોસનાબેનના ભાઇ, માનસીબેનના પતિ, સ્વ. રમણીકલાલ જગજીવન માણેક (જામનગર વાળા)ના
જમાઇ તથા મહેન્દ્રભાઇ, બિપુલભાઇના બનેવીનું અવસાન થયું છે. ઉઠમણું તથા પિયર પક્ષની
સાદડી તા.2ના સાંજે 4 થી 5 આનંદેશ્વર મહાદેવ મંદિર, ગોલારાણા ચોક પાસે વેરાવળ ખાતે છે.
ભલગામ
મોટા: ભાસ્કરભાઇ (ઉ.70) તે હરેનભાઇના પિતા તથા વિનુભાઇના નાનાભાઇ, ચીમનભાઇ, શૈલેષભાઇ,
અશોકભાઇ, મુકેશભાઇ, સંજયભાઇના મોટા ભાઇ તથા મયુરકુમાર ભીખુભાઇ સુચક (પાનેલી મોટી)ના સસરાનું તા.1 ને રવિવારે અવસાન થયું છે. ઉઠમણું
તા.2 ને સોમવારે 3 થી 5 તેમના નિવાસસ્થાને ભલગામ મોટા ખાતે છે.
રાજકોટ:
સવિતાબેન પાબારી (ઉ.84) તે ગૌ.વા. ચુનીલાલ ગોરધનદાસના પત્ની, ભરતભાઇ, અનિલભાઇ, શોભનાબેન,
જયશ્રીબેન, સોનલબેનના માતા, ચંદુલાલ કાનાણી,
અતુલકુમાર વિઠલાણી અને હિતેશકુમાર રાજદેવના સાસુનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.2ને
સોમવારે સાંજે 4 થી 6 શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર, રવિ રત્ન પાર્ક મેઇન રોડ, રવિ રત્ન
પાર્ક પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે છે.
જામનગર:
રોહિતભાઇ (ઉ.78) તે સ્વ. હરિલાલ વાઘજીભાઇ વોરાના પુત્ર, પ્રતિભાબેનના પતિ, ભાવેશભાઇના
પિતા, ભાવિનિબેનના સસરા, હીત અને પ્રાચીનના દાદા, ચંદનબેન ધનવંતરાય શાહ, સ્વ. નરેશભાઇ,
યોગેશભાઇ અને દિપેશભાઇના ભાઇ તેમજ મનસુખલાલ લાલચંદભાઇ વોરાના જમાઇનું તા.31ના અવસાન
થયું છે. ઉઠમણું તા.2 ના સવારે 9-30 કલાકે જ્યોતિ વિનોદ ઉપાશ્રય, પોસ્ટ ઓફિસ સામે,
ચાંદી બજાર, જામનગર ખાતે છે.
રાજકોટ:
તરૂલતાબેન મંકોડી (ઉ.81) તે સ્વ. હર્ષવદન અનંતરાય મંકોડીના પત્ની, દેવાંગ (આકાશવાણી
રાજકોટ)ના માતાનું તા.31ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.3ને મંગળવારે સાંજે 5 થી
6 નાગર બોર્ડિગ, ટાગોર રોડ, વિરાણી હાઇસ્કૂલ સામે રાજકોટ ખાતે છે. સદગતનું ચક્ષુદાન
કરવામાં આવ્યું છે.
રાજકોટ:
રેણુકાબેન પારેખ તે જસવંતરાય પિતામ્બરદાસ પારેખ ટંકારાવાળાના પત્ની, ગો.વા. ચંપકભાઇ, સુરેશભાઇ, પ્રભુદાસભાઇ તેમજ ગુણવંતભાઇ,
ગિરીશભાઇના ભાઇના પત્ની, ગોપાલભાઇના ભાભી, સુનિલભાઇ, એકતાબેનના માતા, નુપુર, સોહમના
દાદી, ગો.વા. લાલજીભાઇ છગનલાલ રાણપરા (િવંછીયા વાળા)ના પુત્રી, હસમુખભાઇ, વિનુભાઇ,
ધીરૂભાઇ તથા હરેશભાઇના બહેનનું તા.31ને શનિવારે અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું
તા.2 ને સોમવારે બપોરે 3-30 થી 5 પારેખવાડી,
પારેખ શેરી, ખત્રીવાડ રાજકોટ ખાતે છે.
રાજકોટ:
કુસુમબેન તે ડો. વી.એસ. ચંદારાણાના પત્ની, ડો. ધર્મેન્દ્ર, પારૂલ મયુર ભીમજીયાણી તથા
ધર્મિષ્ઠા ચંદારાણાના માતા, સ્વ. નંદલાલ ઠાકરસી
કાનાણીના પુત્રીનું તા.31ના અવસાન થયું છે. પ્રાર્થના સભા: તા.2ને સોમવારે સાંજે 4
થી 6 નૂતનગર કોમ્યુનિટી હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે છે. પિયર પક્ષની સાદડી પણ સાથે
છે.
સાવરકુંડલા:
જયકુમાર ભરતભાઈ દંગી તે વિનયકાંત મનવંતરાય કડવાણી, અશ્વિનકુમાર મનવંતરાય કડવાણી તથા
કૌશિકકુમાર મનવંતરાય કડવાણીના જમાઇનું અમદાવાદ મુકામે તા.31ને શનિવારે અવસાન થયું છે.
સાદડી તા.2ને સોમવારે સાંજે 4થી 6-30 તેમનાં નિવાસસ્થાન શ્રીજીનગર કોલેજ રોડ, સ્વામીનારાયણ
ગુરુકુળ સામે, સાવરકુંડલા ખાતે છે.
કેશોદ:
ભારતીબેન રતનધાયરા (ઉં.69) તે માળિયા હાટીના વાળા લખુભાઇનાં પત્ની, ગિરધરદાસ હરિદાસ
સુબા (કરેણીવાળા)નાં પુત્રી, દીપકભાઇ (િશવમ ટ્રેડર્સ) અને ભાવિનભાઇ (અમદાવાદ)નાં માતા
તેમજ (માળિયાવાળા) હિતેશભાઇ, રાજુભાઇ, ઇલાબેન નીતિનકુમાર કાનાબાર અને ગીતાબેન રાજેશકુમાર
રૂપારેલિયાનાં કાકીનું તા.31ને શનિવારે અવસાન થયું છે. ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી
તા.2 સોમવારે સાંજે 4થી 6 લોહાણા મહાજન વાડી, આંબાવાડી કેશોદ ખાતે છે.
ખંભાળિયા:
જયંતીલાલ મજીઠિયા (જેનુભાઇ) (ઉં.73) તે સ્વ. તુલસીદાસ મેઘજી મજીઠિયાના પુત્ર, સ્વ.
રમેશભાઇના નાનાભાઇ, દિલીપભાઇ, સ્વ. જયેન્દ્રભાઇ તથા જયેશભાઇના મોટાભાઇ તેમજ રમાબેન
મુકુંદભાઇ રૂપારેલ (જામનગર)ના ભાઇ, આનંદ, પાર્થ અને કરણના અદા તેમજ સ્વ. સવજી મૂળજી,
સ્વ. ગીરધરલાલ મૂળજી, સ્વ. હેમતલાલ મૂળજી જટણિયાના ભાણેજનું અવસાન થયું છે. પ્રાર્થના
સભા તથા સાદડી તા.2ને સોમવારે 4 થી 4-30 જલારામ મંદિર, જામખંભાળિયા ખાતે છે.
બોટાદ:
ઔદિત્ય બ્રાહ્મણ ઉમેશભાઇ (ઉં.32) તે સ્વ. શશીકાંતભાઈ નાનાલાલ જોષી અને મંગળાબેનના પુત્ર,
હરેશભાઇના ભાઇ, નયનભાઇ તથા ભરતભાઇના કાકાના દીકરા, ચેતનાબેન દિનેશભાઇ પંડિતના ભાઇ તેમજ
હેતાંશી, ખુશીના કાકા, હિત, હિતાર્થ અને તનિષાના પિતા, ડિમ્પલબેન જોશીના પતિનું તા.31ના
અવસાન થયું છે. બેસણું તા.2 ને સોમવારે કટુડિયા શેરી જૂના રામજી મંદિર બોટાદ ખાતે છે.
રાજકોટ:
મનસુખલાલ યાદવ (મનુભાઇ) તે સ્વ. વીણાબેનના પતિ, સ્વ. મેઘજીભાઇ લીલાધરભાઇ યાદવના પુત્ર,
ધર્મેશભાઇ, નિલેશભાઇ, જલ્પાબેન, હેતલબેનના પિતાનું તા.31ને શનિવારે અવસાન થયું છે.
બેસણું તા.2ને સોમવારે રાષ્ટ્રીય શાળા, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
અમરશીભાઇ હંસરાજભાઇ કવા (ઉં.78) તે નિલેશભાઇના પિતાનું તા.1 ને રવિવારે અવસાન થયું
છે. બેસણુ: તા.2 ને સોમવારે સાંજે 4થી 6 તેમનાં નિવાસ સ્થાન કોઠારીયા સોલ્વન્ટ શેરી
નંબર-6 બ્લોક નંબર 178 રાજકોટ ખાતે છે.
રાજકોટ:
મનીષભાઇ વિનોદરાય મકવાણા (ઉં.48) તે સુનિલભાઇ તથા બિપીનભાઇના મોટા ભાઇનું તા.31ના અવસાન
થયું છે. બેસણું તા.2ને સોમવારે સાંજે 4થી 6 સુધી જી-106 શહીદ ઉધમસિંહ ટાઉનશીપ, ડી
માર્ટવાળી શેરી, કુવાડવા રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
જયેશભાઇ (ઉ.53) તે સ્વ. વ્રજલાલ વિરજીભાઇ વઢવાણા (અનીડા વાળા) અને ગં.સ્વ. હંસાબેનના
પુત્ર, વર્ષાબેનના પતિ, કુંજલબેનના પિતા, કૌશિકભાઇ, જયશ્રીબેન, સંધ્યાબેન (માનસીબેન)ના
મોટાભાઇનું તા.31ના અવસાન થયું છે. સોમવારે સાંજે 3 થી 5 લાઇટ હાઉસ કોમ્યુનીટી હોલ,
જીજાબાઇ ટાઉનશીપ રૈયા ગામની પાછળ રાજકોટ ખાતે છે.
મોરબી:
ચંદ્રેશભાઇ (ઉ.53) તે ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ સ્વ. વસંતરાય ગૌરીશંકર શુકલ અને સ્વ.
પ્રવિણાબેનના પુત્ર, સોનલબેનના પતિ, કૃપાબેન તથા રાધાબેનના પિતા, માધવકુમારના સસરા,
સ્વ. બળવંતરાય, સ્વ. નવીનભાઇ તથા ભરતભાઇ, અનિલભાઇ, જીવાભાઇ, શશીકાંતભાઇ, હિતેષભાઇના
ભત્રીજા, પરેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, દર્શનભાઇના ભાઇ, બીહારીભાઇ, મનુભાઇ, બીપીનભાઇ જાનીના
જમાઇ, વિરેન્દ્રભાઇ અને પિયુષભાઇના બનેવીનું તા.31ના અવસાન થયું છે. બન્ને પક્ષનું
બેસણું તા.2ને સોમવારે 3-30 થી 4-30 એકે કોમ્યુનિટી હોલ, ન્યુ હાઉસિંગ બોર્ડ મેઇન રોડ,
પેટ્રોલ પમ્પવાળી શેરી, શનાળા રોડ, ઉમિયા સર્કલ પાસે, મોરબી ખાતે છે.