અમરેલી:
હસમુખરાય કાન્તિલાલ ઠાકર (િનવૃત્ત તલાટી કમ મંત્રી) જે દામનગરવાળા (ઉ.76) તે મનીષભાઈ
ઠાકર (ડી.વાય.એસપી ભાવનગર) સંદીપભાઈ, અમિતભાઈ (અ.જી.મ.બેંક કર્મચારી)ના પિતાનું તા.21ના
અવસાન થયું છે. બેસણું તા.30ના બપોરે 4 થી 7, જડેશ્વર નગર સોસાયટી, હનુમાન પરા, અમરેલી
છે.
અંજાર:
ચંદ્રકાંત હરિલાલ ઠક્કર (નથવાણી) મુળ ભચાઉ હાલ અંજાર (ઉ.74) તે સ્વ.ગોદાવરીબેન હરિલાલ
નાથાણીના પુત્ર જયાબેનના પતિ, દક્ષાબેન (િદયોદર), અનિરૂદ્ધ, ભાવિનના પિતા, સ્વ.પ્રાગજી
કાનજી ઠક્કર (અંજાર)ના જમાઈ, સ્વ.શારદાબેન પરસોત્તમ ઠક્કર, સ્વ.અમૃતલાલ (આણંદ), સ્વ.નટવરલાલ,
દિનેશભાઈ, જગદીશભાઈ (ભચાઉ), જયંતિલાલ (ભુજ), સ્વ.રમેશભાઈ (આદિપુર)ના ભાઈ, ઠક્કર ચંપકલાલ
મહાદેવલાલ (િદયોદર) તથા નેહાબેનના સસરા, જાન્યાના દાદાનું તા.29ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા
બંને પક્ષની સાથે તા.31ના મંગળવારે સાંજે 4-30 થી 5-30, લોહાણા મહાજન વાડી, અંજાર છે.
લૌકિક વ્યવહાર બંધ છે.
રાજકોટ:
ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ સ્વ.ઈશ્વરલાલ ડાયાલાલ ત્રિવેદીયાના પુત્ર ઉદયભાઈ ઈશ્વરલાલ
ત્રિવેદી (ઉ.56) તે સંજયભાઈ, પદમાબેન, રક્ષાબેન, કામિનીબેનના નાનાભાઈ, હાર્દિક, હર્ષિતના
પિતા, રાજેશ્રીબેનના પતિ, કિશન, હર્ષ, કરણના કાકાનું તા.29ના અવસાન થયું છે. બેસણું
તા.30ના સાંજે 4 થી 6, પંડિત દિનદયાલનગર, બ્લોક-પી, ફ્લેટ નં.703, રંગોલી પાર્કની પાછળ,
રાજકોટ છે.
રાજકોટ:
દર્શનભાઈ નરેન્દ્રભાઈ આડેસરા તે નરેન્દ્રભાઈ વનમાળીદાસ આડેસરાના પુત્ર તે રાજેશ્વર
તથા દિપાલીના મોટાભાઈનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.30ના બપોરે 3-30થી 5 સુધી
કોઠારીયા નાકા, સોનીબજાર, ખીજડાવાડી યુનિટ નં.1માં છે.
રાજકોટ:
હળવદ નિવાસી હાલ રાજકોટ કંચનબેન કનૈયાલાલ દવે (ઉં.88) તે કનૈયાલાલ ગૌરીશંકર દવેનાં
પત્ની તે નીતિનભાઈ, અશોકભાઈ, યોગેશભાઈ (આરએનએસબી) તેમજ યોગીનીબેનનાં માતા, હસુભાઈ દવે
(બીએમએસ), દિનેશભાઈ દવે, મુરલીભાઈ દવે, સ્વ.િનરંજનભાઈ દવે, નરેન્દ્રભાઈ દવે (ટ્રસ્ટી,
વી.વી.પી. કોલેજ) તથા લલીતભાઈ દવેનાં ભાભીનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.30ના
બપોરે 4-30થી 6, દેવી હોલ, પોપટપરા નાળાની સામે, ગુરુદ્વારા પાસે, રાજકોટ છે.
રાજકોટ:
નટવરભાઈ જેરાજભાઈ ચંદારાણા (ઉં.84) તે હસમુખભાઈના મોટાભાઈ, સ્વ.પારૂલબેન, તૃપ્તિબેન,
સ્વાતિબેન, ભાવિકાબેનના પિતાનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી તા.30ના
સાંજે 5 કલાકે પંચનાથ મંદિરે, રાજકોટ છે.
ભાટિયા:
સ્વ.પ્રભુદાસ ગોકલદાસ પાબારીના પુત્ર ભરતભાઈ (ઉં.65) તે કિશોરભાઈના નાનાભાઈ, સ્વ.ગુલાબભાઈ
(હસુભાઈ)ના મોટાભાઈ, ગોવિંદ પાબારીના કાકાનું તા.28ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.30ના બપોરે 4થી 4-30, આહીર સમાજ વાડી, ગૌશાળાની સામે, જામ ગઢકા છે.
રાજકોટ:
અરવિંદભાઈ ઓધવજીભાઈ પોપટ (ઉં.75) તે ચેતનભાઈ (જામનગર), હિમાંશુભાઈ (રાજકોટ)ના પિતા,
નવનીતભાઈના નાનાભાઈ, મહેન્દ્રભાઈ, લલીતભાઈ, નીતિનભાઈ, નીલમબેન (અમદાવાદ), સ્વ.ઉષાબેનના
મોટાભાઈ, ખોડીદાસભાઈના કાકા, સ્વ.પરષોત્તમભાઈ દેવજીભાઈ સેજપાલના જમાઈ (મુંબઈ)નું તા.29ના
અવસાન થયું છે. પ્રાર્થનાસભા, સ્વસુર પક્ષની સાદડી તા.30ના સાંજે 5થી 6, પંચનાથ મહાદેવ
મંદિર, રાજકોટ છે.
ખોપાળા:
ગઢકા તાલુકાના ખોપાળા નિવાસી ઘનશ્યામભાઈ રૂપસંગભાઈ ચૌહાણનાં દીકરી ગોપીબા (ઉં.25) તે
કિશોરભાઈ, જોરસંગભાઈનાં ભત્રીજી, કલ્પેશ, અક્ષય, પાર્થ, ધાર્મિક (કાનો)નાં બહેનનું
તા.28ના અવસાન થયું છે. બેસણું ખોપાળા મુકામે 31 માર્ચ અને 1 એપ્રિલે બે દિવસ છે.
સાવરકુંડલા:
વાંઝા દરજી રસીકભાઈ ગોકળદાસ ભરખડા (ઉં.88) તે રજનીભાઈ, કિશોરભાઈ, અખિલભાઈ, ઈલાબેનના
પિતાનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4થી 6, વાંઝા જ્ઞાતિની વાડી,
પોસ્ટ ઓફિસ રોડ, નાવલી પોલીસ ચોકી પાસે, ઉપરનો વિભાગ, સાવરકુંડલા છે.
રાજકોટ:
દિલીપભાઇ જયવંતભાઇ વોરા (રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જન્મ મરણ શાખાના નિવૃત્ત કર્મચારી)
તે સ્વ. શારદાબેન જયવંતભાઇ વોરાના પુત્ર, સોનલબેનના પતિ, હાર્દિકભાઇ વોરાના પિતા, રમાબેન
રમેશભાઇ ખોખાણીના જમાઇ, રંજનબેન અગ્રવાલ, હંસાબેન વોરા, સ્વ. કોકીલાબેન શાહના ભાઇનું
અવસાન થયું છે. ઉઠમણું તા.30ને સોમવાર બપોરે 4 થી 5 મણિયાર દેરાસરના હોલમાં, ચૌધરી
હાઇસ્કૂલની સામે છે.