રાજકોટ:
ઔદિચ્ય સહત્ર ચિભડિયા બ્રહ્મસમાજના સ્વ. નટવરલાલ જયશંકર ઠાકર (મૂળ ગામ ગોંડલ)ના પુત્ર,
ડો. જયેશ ઠાકર તે કમલેશભાઇ ઠાકર (એડવોકેટ, રાજકોટ)ના નાનાભાઇ, ધ્રુવા અને બ્રિન્દાના
પિતા, હર્ષિત, જીતના કાકા, સ્વ. અનંતરાય ભાઇશંકરભાઇ ત્રિવેદી (કુંકાવાવ)ના જમાઇ, અંશુમન
એ. ત્રિવેદીના બનેવીનું અવસાન થયું છે. બેસણું
તા.8ના 4 થી 6 અમરનાથ મહાદેવ મંદિર, જગન્નાથ પ્લોટ મેઇન રોડ, બિગ બજાર પાછળ, રાજકોટ
છે.
રાજકોટ:
કુસુમબેન જીતેન્દ્રભાઈ ચોટાઈ (ઉં.71) તે સ્વ.જીતેન્દ્રભાઈ મુળજીભાઈ ચોટાઈના પત્ની,
કમલેશભાઈ, પારૂલબેન ઉપેન્દ્રકુમાર કોટેચા, રીટાબેન પિયુષકુમાર ઠકરારના માતા, બિંદેશભાઈ,
શ્રેયાબેનના દાદી, કરસનદાસ જુઠ્ઠાભાઈ કાનાભાઈ (ખાખીજળિયાવાળા) ના પુત્રીનું તા.6ના
અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.8ના સાંજે 5 થી 6, પંચનાથ મંદિરે, પિયર પક્ષની સાદડી
સાથે છે.
રાજકોટ:
સુમનભાઈ મુળજીભાઈ ચૌહાણનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે 5 થી 6, જાગનાથ
મંદિર, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ છે.
રાજકોટ:
ઉર્વશીબેન વસંતરાય મણીઆર (રેલવે એકાઉન્ટ ઓફિસ રાજકોટ)(ઉં.73) તે સ્વ.વસંતરાય નરસીદાસ
મણીઆરના પુત્રી, સ્વ.શૈલેષભાઈ, રાધિકા પ્રદિપકુમાર સારડા, સ્વ.માલીની બાલકૃષ્ણ શાહના
મોટાબેન, નેહલ, આર્યન, રાજવીના માસી, કૃષ્ણના દાદીનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.8ના સાંજે 5-30 થી 6-30, શિવદૃષ્ટિ, જંક્શન પ્લોટ-15, રાજકોટ છે.
રાજકોટ:
મુળ ગામ રાજ.ખાંભા, તા.લોધીકા હાલ રાજકોટ રાજેન્દ્રબા જયેન્દ્રસિંહ જાડેજા (ઉં.89)
તે વિશ્વરાજસિંહ જાડેજા, અજીતસિંહ જાડેજા, મુકેશસિંહ જાડેજાના માતા, અવિરાજસિંહ, રાજદીપસિંહ,
જયદીપસિંહ, દીપાલીબાના દાદીનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.8ના 4 થી 6, નીલકંઠ
પોડીયમ હોલ, બી.એ.પી.એસ. મંદિર, કાલાવડ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
સ્વ.શામજીભાઈ જીવાભાઈ મકવાણાના પત્ની લાભુબેન તે સ્વ.શૈલેષભાઈ, ઉમાબેન પ્રવીણભાઈ વાઢેર,
લતાબેન અતુલભાઈ એરડા, અરૂણાબેન ધર્મેશભાઈ ગોહીલના માતા, અનીસના દાદી, કાંતિભાઈ વાઘેલા,
સ્વ.જેન્તીભાઈ, બાબુભાઈના મોટા બહેનનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે
5 થી 6, સોરઠીયા રજપુત સમાજની વાડી, દિપક સોસાયટી, ગાંધીગ્રામ, રાજકોટ છે.