• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: મુકુલભાઇ ભોગીલાલ દોશીનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 338મું ચક્ષુદાન થયેલ છે.

જેતપુર: દ.સો. વણીક સ્વ. રમણીકલાલ અમૃતલાલ વખારિ1યાના પુત્ર નૈનેશ (ઉં.3પ) તે સ્વ. બટુકભાઈ, કિરીટભાઈના ભત્રીજા, રાજેશભાઈ, શીતલબેન અનીલકુમાર દોશી, રશ્મીબેન રોહિતકુમાર રઘાણીના નાનાભાઈનું તા.પના જેતપુરમાં અવસાન થયું છે. બેસણું તા.8ના પથી 6.30 કેશવ એપાર્ટમેન્ટ, બ્લોક નં. 10ર, ક્રિષ્ના નગર, શેરી નં.3, સ્વામીનારાયણ ચોક પાસે, રાજકોટ ખાતે છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

રાજકોટ: કંસારા જગદીશચંદ્ર નંદલાલ પરમાર (ઉં.7પ) તે સ્વ.નંદલાલ ત્રિભોવનદાસ (વંથલી)ના પુત્ર મનોજભાઈ, જીતેન્દ્રભાઈના પિતાશ્રીનું તા.પના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે પથી 6 જગદીશચંદ્ર નંદલાલ પરમાર, બી-401 તુલીપ એપાર્ટમેન્ટ, આલાપગ્રીન સિટી પાસે, રૈયા રોડ રાજકોટ છે.

ઉના: ગિર ગઢડા તાલુકાનાં જૂના ઉગલા ગામના મનુભાઈ મેઘજીભાઈ નાંડોળા (ઉં.7ર) તે શાંતુબેન મનુભાઈના પતિ, બચુભાઈ મેઘજીભાઈ નાંડોળાના ભાઈ, કાંતિભાઈ, જયેશભાઈના પિતાશ્રી, ભૌતિકભાઈના દાદાનું તા.પના અવસાન થયું છે. બેસણું તા.8નાં સવારે 8થી સાંજે 6 સુધી તેમનાં નિવાસસ્થાને જુગા ઉગલા ગામે છે.

રાજકોટ: કોલકી નિવાસી હાલ રાજકોટ, નંદુબહેન જેચંદ ગાંધીના પુત્ર પ્રવિણચંદ્ર ગાંધી (ઉં.8પ) તે મંજુલાબહેનના પતિ, ધીમંતભાઈ, સંદીપભાઈ (હાઉઝેટ સ્પોર્ટ્સ), હીનાબહેન મહેતા અને જયશ્રીબેન શાહના પિતાશ્રી, હર્ષાબહેન, સંગીતાબહેન, ધર્મેશભાઈ મહેતા, રશ્મિનભાઈ શાહના સસરા, હાર્દિક ધીમંતભાઈ, ડોલી યોગ દફતરી, કેશ્મા ધવલ વ્યાસ, સ્વ. મીહિર સંદિપ ગાંધીના દાદાનું તા.6ના અવસાન થયુ છે.

રાજકોટ: ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો જસદણ નિવાસી, હાલ રાજકોટ સ્વ. ગૌરીશંકર ભવાનીશંકર વ્યાસનાં પત્ની, કમળાબેન (ઉં.101) તે સ્વ.િકશોરભાઈ, સ્વ. જગદીશભાઈ (રાજકોટ ડેરી), સ્વ. વિનાયકભાઈ (જસદણ), મુકેશભાઈ (રાજકોટ ડેરી), ભાસ્કરભાઈ (ભાવનગર) તેમજ મંજુબેન રજનીકાંત શુકલનાં માતૃશ્રીનું અવસાન થયું છે. બેસણું તા.8નાં સાંજે 4થી 6 ‘ખંભલાય કૃપા’, શ્યામ પાર્ક, બ્લોક નં.1, શેરી નં.1, ગુજરાત સોસાયટી મેઇન રોડ, આડો પેડક રોડ, બન્ને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

ધોરાજી: સ્વ.લક્ષ્મીબેન ભગવાનદાસ હોતવાણી (ઉં.6ર) તે ભગવાનદાસ તેજુમલ હોતવાણીનાં પત્ની, ધોરાજી સમસ્ત સિંધી સમાજના પ્રમુખ, રાજકોટ જિલ્લા ભાજપ કારોબારી સદસ્ય દિલીપભાઈ હોતવાણી, અશોકભાઈનાં ભાભી, નિલેશભાઈ, રવિભાઈનાં માતૃશ્રીનું તા.પનાં અવસાન થયું છે. બેસણું તા.7નાં સાંજે 4થી 6, પગડીયું તા.7ના સાંજે 6 કલાકે ગાંધી વાડી સ્ટેશન રોડ, ધોરાજી છે.