• સોમવાર, 01 જૂન, 2026

વિનેશનું એશિયન ગેમ્સમાં ભાગ લેવાનું સપનું તૂટયું

નવી દિલ્હી તા.31: સ્ટાર કુસ્તી ખેલાડી વિનેશ ફોગાટનું એશિયન ગેમ્સ-2026માં ભાગ લેવાનું સપનું તૂટયું છે. એશિયન ગેમ્સની ટ્રાયલમાં 31 વર્ષીય વિનેશ ફોગાટ પ3 કિલો વર્ગમાં સેમિફાઇનલમાં મિનાક્ષી ગોયત વિરૂધ્ધ 4-6થી હારી હતી. જો કે રેફરીના ફેંસલાથી નારાજ વિનેશ ફોગાટે ભારતીય કુસ્તી સંઘ સામે ફરી એકવાર પક્ષપાતના આરોપ લગાવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક