• મંગળવાર, 16 જૂન, 2026

ફીફા વર્લ્ડ કપમાં જર્મનીનો 7-1 ગોલથી જબરદસ્ત વિજય

સ્વીડનનો ટયૂનિશિયા સામે 5-1થી જોરદાર વિજય

અમાદ ડિયાલોના 90મી મિનિટના ગોલથી આઇવરી કોસ્ટનો ઇક્વાડોર વિરુદ્ધ 1-0 ગોલથી વિજય થયો હતો જ્યારે અન્ય એક મેચમાં સ્વીડને ટયૂનીશિયાને પ-1 ગોલથી સજ્જડ હાર આપી હતી. હાફ ટાઇમ સુઘી સ્કોર 2-1 હતો. બીજા હાફમાં સ્વીડન ટીમે આક્રમક રમતનું પ્રદર્શન કરી ટયૂનીશિયાની રક્ષાહરોળ છિન્નભિન્ન કરી વધુ 3 ગોલ કરી અંતમાં પ-1થી જોરદાર જીત નોંધાવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક