• રવિવાર, 15 માર્ચ, 2026

અવસાન નોંધ

ઉપલેટા: ભાણવડ તાલુકાના ભરતપુરના ઘોડેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ત્રિકમગીરીબાપુ તે ચંદુગીરી (એસબીઆઈ ઉપલેટા)ના નાનાભાઈ, મુળુગિરિ એસબીઆઈના મોટાભાઈ, અતુલગીરીના પિતા, ડોક્ટર દિલીપગીરી, જીજ્ઞેશગીરી જામજોધપુર નગરપાલિકા પ્રમુખ કંચનબેનના કાકાનું તા.13 અવસાન થયું છે.

રાજકોટ: જૂનાગઢ નિવાસી હાલ રાજકોટ સ્વ.જયંતભાઈ બાબુલાલ ગાંધીના પુત્ર મયુરભાઈ (ઉ.47) તે હેતલબેનના પતિ, નિખિલભાઈ ગાંધીના નાનાભાઈ, આરવ, આહાનના પિતા, જામનગર નિવાસી સ્વ.ભુપતભાઈ મહેતાના જમાઈ, કેતનભાઈના બનેવી, શ્રેયા અને શુભના કાકાનું તા.14ના અવસાન થયુ છે. બેસણુ તા.16નાં સવારે 10 કલાકે, શેઠ ઉપાશ્રય, ચિત્રાલય એપાર્ટમેન્ટ પાસે, કે.કે.વી.ચોક પાસે, 1પ0 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.

રાજકોટ: સ્વ.વૃજલાલ અમૃતલાલ મહેતા (અમૃતલાલ વાલજી એન્ડ સન્સ)નાં પત્ની પુષ્પાબેન (ઉ.86) તે નિતાબેન ચેતનભાઈ શાહ (બરોડા) તથા મનીષભાઈ, સંજયભાઈ મહેતાનાં માતાનું તા.14નાં અવસાન થયું છે. અંતિમયાત્રા તા.1પને રવિવારે સવારે 9.00 કલોક અમી એપાર્ટમેન્ટ, ગીરનાર સિનેમા સામે, રાજકોટ ખાતેથી નિકળી રામનાથપરા સ્મશાન ગૃહ જશે. ઉઠમણુ-પ્રાર્થનાસભા તા.16ને સોમવારે સવારે 9.30 કલાકે, પ્રાર્થનાસભા સવારે 10.30 થી 1ર કલાકે શ્રી મહાવીર ભુવન, માલવીયા ચોક, ગોંડલ રોડ, રાજકોટ છે.

કોડીનાર: ચંદ્રસિંહ કનુજીભાઈ રાઠોડ (બાબુડીભાઈ) (ઉં.60) તે સ્વ.િવક્રમસિંહજી (અમરેલી), ભરતસિંહ, કૃષ્ણસિંહ (કેતનભાઈ એસટી)ના નાનાભાઈ, ઋષિરાજ સિંહના પિતા, યુવરાજસિંહ, અંકિતસિંહના કાકાનું તા.14ના અવસાન થયું છે. બેસણુ તા.16ના સાંજે 4 થી 6 બ્રહ્મપુરી, કોડીનાર ખાતે છે.

રાજકોટ: હંસાબેન (ઉં.57) તે નરેન્દ્રભાઈ કેશુભાઈ શીશાંગીયાના પત્ની, દર્શનના માતા, સ્વ.થોભણભાઈના પુત્રી, ભરતભાઈ, બીપીનભાઈ ભટ્ટીના બહેનનું અવસાન થયું છે. બેસણુ તા.14ના 4 થી 6 ‘આશાપુરા મંદિર’, ખોડીયારનગર શેરી નં.1, એસ.ટી.વર્કશોપની પાછળ, ગોંડલ રોડ, રાજકોટ છે.

રાજકોટ: દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન મોટી મોણપરી નિવાસી હાલ જૂનાગઢ સ્વ.વૃજલાલ દુર્લભજીભાઈ નાગવદરીયાના પત્નિ કંચનબેન (ઉ.80) તે વિમલભાઈ (જે.એમ.સી. જૂનાગઢ), રાકેશભાઈ, રીયાબેન કેયુરભાઈ જાટકીયા (અરિહંત ફેબ્રીક અમદાવાદ), પૂર્વીબેન વિપુલભાઈ પંચમીયા (સંઘાણી પબ્લીસીટી રાજકોટ), ચાર્મિબેન પારસભાઈ દોમડીયા (પારસ સ્ટીલ, ગેંડલ)નાં માતા, સ્વ.ભવાનીભાઈ હિરાચંદના પુત્રી, યોગેશભાઈ (લંડન), મીનુબેન તથા દિનેશ્રીબેનના બેનનું તા.14ના અવસાન થયુ છે. ઉઠમણુ, પ્રાર્થનાસભા તા.16ના ઉઠમણુ સવારે 10 કલાકે, પ્રાર્થનાસભા સવારે 11 કલાકે વિજયાવાડી, ઉપરકોટ પાસે, જૂનાગઢ છે.

માંડવી: ચંદ્રિકાબેન વાસુદેવભાઈ અગ્રાવત (ઉં.84) તે સ્વ.ઈશ્વરદાસ ગોરધનદાસ વૈષ્ણવ (નખત્રાણા)ના પુત્રી, સ્વ.વાસુદેવ રામચંદ્ર અગ્રાવતના પત્ની, નીતાબેન કે. વૈષ્ણવ (માંડવી), સ્વ.મુકેશભાઈ અગ્રાવત, નીલેશભાઈ અગ્રાવત (માજી કારોબારી ચેરમેન-માંડવી નગરપાલિકા)ના માતા, ડો.કે.જી.વૈષ્ણવ, પારુલબેન, મીનાબેનના સાસુ, અભિમન્યુ, સિદ્ધાર્થ, તમન્ના, ઋતુરાજના દાદી, ડો.ભીષ્મ, ડો.શૈલજા, ડો.કલ્યાણી, કર્ણના નાનીનું તા.13ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.16ના સાંજે 4 થી 6, સુંદરમ સિટી, મોરબી રોડ, રાજકોટ છે.

રાજકોટ: ભાનુમતીબેન વનેચંદભાઈ મહેતા (ઉ.87) તે અશોકભાઈ, હિતેષભાઈ, શૈલેષભાઈ મહેતાના માતુશ્રી અને ડો.વંદનાબેન મહેતાના સાસુનું તા.14ના અવસાન થયુ છે. બેસણુ તા.19ના ગુરૂવારે સવારે 11 કલાકે બાવન જીનાલય, મિલાપનગર મેઈન રોડ, પંચાયત ચોક, યુનિ. રોડ ખાતે રાખેલ છે.

અમરેલી: વાલમ બ્રાહ્મણ સતી માતાજી પરિવારના શેડુભાર નિવાસી અને હાલ અમરેલી રહેતા વાસંતીબેન (ઉ.83) તે સ્વ.મનસુખલાલ કે. ઉપાધ્યાયના પત્ની, આશિષભાઈ, પારુલબેન બી. પંડયાના માતા, જયના દાદી, વિભૂતિબેન તથા ભરતભાઈ એમ. પંડયાના સાસુનું તા.13ના અવસાન થયું છે. બેસણુ તા.16ને સાંજે 4 થી 6, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, ઓમનગર, ચિતલ રોડ, અમરેલી છે.

રાજકોટ: કોઠારિયા નિવાસી સોરઠિયા દરજી ગોરધનભાઇ ધનજીભાઇ ડાભી (ચરખડી વાળા)તે રેનીશભાઇ, જલ્પાબેન, એકતાબેન, જ્યોતિબેનના પિતા, દિવ્યેશ, આયુષીના દાદાનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4થી 6 તેમના નિવાસસ્થાને છે.

માલગામ: મૂળ પાંચ પીપળવા, હાલ માલગામ (તા. કોડીનાર) નિવાસી લક્ષ્મીબેન રામભાઇ વાળા (ઉં.83) તે મનુભાઇ (િનવૃત્ત આચાર્ય પ્રાથમિક શાળા પાંચ પીપળવા, તા.કોડીનાર), ભુપતભાઇ (િનવૃત્ત શિક્ષક જમનવાડા પ્રાથમિક શાળા), જીતુભાઇ, ભવસિંહભાઇના માતા, ડો. કૃપાલી અતુલભાઇ ડોડિયા (વેરાવળ), મયુરભાઇ, નીતિનભાઇ, ભગીરથ, વૈભવ, વૈદિક, કર્મદીપના દાદીનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.16ના માલગામ મુકામે તેમના નિવાસસ્થાને છે.

રાજકોટ: મુકુંદરાય જયંતીલાલ ગાંધી (મહાવીર પ્રીન્ટીંગ પ્રેસ) (ઉં.76) તે ગૌતમ, પૂર્વિના પિતા, ચારૂલતાબેનના પતિ, પુનીતાના સસરા, વિવાનના દાદા, રાકેશકુમાર દોશીના સસરા, કેશ્વી, પ્રીયંકાના નાના, સ્વ. ત્રિલોચન એ. દોશીના જમાઇ અને સ્વ. જશવંતરાય ગાંધી, સ્વ. ડોલરભાઇ ગાંધી, સ્વ. જગદીશચંદ્ર ગાંધી, સ્વ. ચંદ્રકાંત ગાંધીના ભાઇનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણુ: તા.16ના સવારે 10-30થી 11 ભક્તિનગર સ્થાનકવાસી જૈન કોઠારી ઉપાશ્રય, એચડીએફસી બેંક વાળી શેરી, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ છે.

જામનગર: ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ હળબટયાડી હાલ જામનગર જયેશભાઈ દિનેશભાઈ દવે (ઉં.43) તે સ્વ.િદનેશભાઈ પ્રભાશંકર દવે તથા સ્વ.નીરંજનાબેન દિનેશભાઈ દવેના પુત્ર, જીજ્ઞાસાબેનના પતિ, ધૈર્યભાઈના પિતા, ધર્મિષ્ઠાબેન નરેશભાઈ પંડયા (રાજકોટ), જીજ્ઞેશભાઈ દિનેશભાઈ દવેના નાનાભાઈ, સ્વ.મહેન્દ્રભાઈ ભીખાલાલ પંડયાના જમાઈ, અક્ષય મહેન્દ્રભાઈ પંડયાના બનેવીનું તા.14ના અવસાન થયુ છે. બેસણુ તા.16ના સાંજે 4થી 4.30 સુધી પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક