• ગુરુવાર, 19 માર્ચ, 2026

અવસાન નોંધ

રાજકોટ: જૂનાગઢ નિવાસી હાલ રાજકોટ નાથીબેન મોહનભાઇ ફિણવીયા (ઉ.90) તે વિનુભાઇ, હિતેષભાઇના માતા, રોનક, રાહુલ, યશના દાદીનું તા.18ના અવસાન થયું છે. બેસણું જૂનાગઢમાં તા.19નાં બપોરે 4-30 થી 6 ફલેટ નં.203, ચાણકય એપાર્ટમેન્ટ-એ, નહેરૂ પાર્ક સોસાયટી, જૂનાગઢ, (રાજકોટ) ખાતે તા.21ના સવારે 8 થી 10 ફલેટ નંબર-1002, ગ્રાન્ડસન સીટી, ધોળકીયા સ્કૂલ સામે, બાલાજી હોલ પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.

અમરેલી: હર્ષદરાય મોહનલાલ ખીમાણી (ઉ.92) તે વિજયભાઇ, અતુલભાઇ, માલાબેન, દર્શનાબેન અને બીનાબેનના પિતાનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થના સભા/ઉઠમણું તા.20ના બપોરે 4 થી 6 સંઘવી ધર્મશાળા ક્રિષ્ના પેટ્રોલ પંપ પાસે, અમરેલી છે.

પોરબંદર: રમેશચંદ્ર રામશંકર અધ્યારુ (ઉ.92) તે રસીકભાઇ, પ્રદીપભાઇ, કિરીટભાઇ, સ્વ. અશોકભાઇ (અમદાવાદ) તથા ગીતાબેન (મુંબઇ)ના પિતાનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.19નાં સાંજે 4 થી 5  “િહંગુલા કૃપા’’ સાઇબાબા મંદિર પાછળ, પરેશનગર છે.

રાજકોટ: રાજેન્દ્રભાઇ મોહનભાઇ ચૌહાણ (ઉ.65)તે પ્રતિકભાઇ, અમીબેનના પિતા, મુકેશભાઇ, અશોકભાઇ રાઠોડના બનેવીનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 5 થી 6 ભવાની મંદિર, શંકર મંદિર નાગેશ્વર રાજકોટ છે.

વેરાવળ: સારસ્વત બ્રાહ્મણ ઉષાબેન રાડીયા (ઉ.78) તે જાડા મહારાજ સ્વ. પ્રવિણચંદ્ર દુલેરાય રાડીયાના પત્ની, પિયુષભાઇ, ચેતનભાઇ, તેજસભાઇના માતા તથા રાજકોટ નિવાસી સ્વ. શાંતિલાલ જેરામ લહેરૂની પુત્રી, સ્વ. હસમુખભાઇ, રાજુભાઇ, ભુપેન્દ્રભાઇ, નિલમબેનના બહેનનું તા.18ના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી તા.19ના સાંજે 4-30 વાગ્યે નવા રામ મંદિર, કૃષ્ણનગર છે.

રાજકોટ: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મુળ ગામ બગસરા, હાલ રાજકોટ મહેશભાઇ જોષી (ઉ.65) તે સ્વ. અનંતરાય દુલભજી જોષીનાં પુત્ર, સ્વ. કિશોરભાઇ, અરવિંદભાઇ, મનુભાઇ, સ્વ. જયંતિભાઇના ભત્રીજા, ચાંદનીબેન જોષી, નિકિતાબેન જાની, રિધ્ધીબેન પંડયાના પિતા, પ્રશાંતકુમાર જોષી, પ્રદિપકુમાર જાની, હર્દિકકુમાર પંડયાના સસરા, સ્વ. શિવલાલ વાઘજીભાઇ પંડયાના જમાઇ, લલીતભાઇના બનેવીનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4 થી 6 દયાસાગર હનુમાનજી મંદિરે પોપટપરા મેઇન રોડ, રાજકોટ છે.

બગસરા: અસમાબેન મુ. જીવાજી (ઉ.103) તે તાહેરભાઇ મોહમ્મદઅલી વિકડા (ઠાઠીયા)ના પત્ની, સૈફુદીન તાહેરઅલી, ફિજજાબેન તૈયબઅલી (સુરેન્દ્રનગર), ફરીદાબેન ગુ. અબ્બાસ (વિંછીયા), મુનીરાબેન જકયુભાઇ (ઉપલેટા), કુબરાબેન સજજાદભાઇ (રાજકોટ)ના માતા અને હાસીમ, મુસ્તફા વિકડાના દાદી તા.18ના વફાત થયા છે. જિયારતના સીપારા તા.20નાં 11 વાગે બગસરા વજીહી મસ્જિદ ખાતે છે.

મોરબી: કિરણભાઇ અંબાલીયા તે સ્વ. રામજીભાઇ કરશનભાઇ અંબાલીયાના પુત્ર, સરોજબેન વસંતભાઇ પરમાર, રાજેશ રામજીભાઇ અંબાલીયા  (પત્રકાર), પ્રદીપ રામજીભાઇ અંબાલીયાના ભાઇ, દર્શનાબેન અને રેખાબેનના દિયર, વસંતકુમાર જે. પરમારના સાળાનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19નાં સવારના 10 થી 12 તેમના નિવાસસ્થાન 13/મારૂતિ પ્લોટ, સો-ઓરડી, પરમાર પાનવાળી શેરી, મોરબી-2 ખાતે છે.

અમરેલી: નિલેશભાઇ જીવનભાઇ મેજપરા (ઉ.52) તે શૈલેષભાઇ, નીતાબેન ભુંભાણી, દીપાબેન છગના ભાઇ તથા પલક, પૂજનના પિતાનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4 થી 6 ‘શૈલનીલ’ સરદારનગર શેરી-2 ચક્કરગઢ રોડ, અમરેલી છે.

રાજકોટ: મહુવાવાળા હાલ રાજકોટ સ્વ. શશીકાંતભાઇ ખીમચંદભાઇ જગડ (ઉ.78) તે ભાવેશભાઇ, કલ્પેશભાઇના પિતા, સુનિલભાઇ, નરેશભાઇ, અજયભાઇ, કૌશિકભાઇ, મનીષભાઇ, મયુરભાઇના મોટા ભાઇ, શારદાબેન મેર, ભાવનાબેન છાંટબાર, આશાબેન મેર, કાજલબેન લીયાના મોટાભાઇ, હિત, હેત, વીરના દાદાનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.19ના સાંજે 4-30 થી 6  બ્રહ્મક્ષત્રિયની વાડી, પેડક રોડ, રાજકોટ છે.

જેતપુર: જેતલસર ગામના બાબુભાઇ મેપાભાઇ લાખાણીનો પુત્ર રાજેશભાઇ (ઉ.51) તે રોનકના પિતા, કમલેશભાઇના મોટાભાઇનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાને જેતલસર ગામે છે.

પોરબંદર: યુનિયન બેન્કના નિવૃત્ત કર્મચારી શશીકાંત ગોરધનદાસ રાયચુરા (ઉ.82) તે કુંદનબેનના પતિ, ભાવેનભાઇ (એલઆઇસી), વિમલભાઇ, સોનલબેન સુભાષભાઇ જોબનપુત્રા (મુંબઇ)ના પિતા, સ્વ. અમૃતલાલ, સ્વ. તુલસીદાસ, સ્વ. રસીકબાપા રોટલાવાળા, મનુભાઇ (લંડન વાળા), મુકતાબેન મગનલાલ પાઉના ભાઇ, કિશન, ધ્રુવીશાના દાદા, સ્વ. નાલાલાલ દામોદર રૂપારેલના જમાઇનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.19નાં 4-15 થી 4-45 લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલમાં ભાઇ-બહેનોની સંયુકત છે. સસરા પક્ષની સાદડી સાથે છે.

પોરબંદર: ઉત્સવ ભરતભાઇ દત્તાણી (ઉ.22) તે ભરતભાઇ ગોવિંદભાઇ દત્તાણી અને પૂજાબેનના પુત્ર, દિનેશભાઇ, પાયલબેનના ભત્રીજા, રાજ ભરતભાઇ દત્તાણી, અમી દિનેશભાઇ દત્તાણીના ભાઇનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19નાં 5 થી 5-30 દરમિયાન લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોનું સંયુકત છે.

પોરબંદર: કમલેશભાઇ વિઠ્ઠલદાસ યાદવ (ઉ.57) તે રમેશભાઇ, કિશોરભાઇ, સ્વ. જયસુખભાઇ, હરીશભાઇ, નિલેષભાઇ અને રોહિતભાઇના ભાઇનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.19ના 4 થી 5 દરમિયાન વાડીયા રોડ પર ડો. થાનકીના ઘરની સામે, મ્યુનિસિપલ કોલોની ખાતે છે.

ઢસા જંકશન: દશા મોઢ માંડલીયા વણિક ભાનુબેન જયંતિલાલ ગાંગડિયા (ઉ.85) તે વસંતભાઇ, પંકજભાઇ, દીપકભાઇ, કિરણબેન કૌશિકકુમાર શાહ (અમદાવાદ), પ્રફૂલ્લાબેન મુકેશકુમાર પારેખ (જૂનાગઢ)ના માતા, નટવરલાલ શશીકાંત કલ્યાણી (જસદણ), સ્વ. પ્રવિણભાઇ (અમદાવાદ), બળવંતરાય (અમદાવાદ), સ્વ. જગદીશભાઇ (અમદાવાદ), દિલીપભાઇ (જસદણ), કનકબેન મુકેશકુમાર શાહ (અમદાવાદ)ના બેનનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.19નાં સાંજે 4 થી 6 પટેલ વાડી, ઢસા જંકશન છે.

અમરેલી: દામોદરભાઇ મોહનભાઇ અમરેલીયા (ઉ.83) તે અશોકભાઇ, જયસુખભાઇ, સુનિલભાઇ, સુરેશભાઇ, મનીષભાઇના પિતાનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19નાં સાંજે 4 થી 6 સંઘવી ધર્મશાળા, સ્ટેશન રોડ, અમરેલી છે.

ગોંડલ: સ્વ. સોની હરિલાલ ફુલચંદ લાઠીગરાના પુત્ર લલિતભાઇ (ઉ.85) તે સ્વ. હિતેષ, સ્વ. નિલેશ, કલ્પેશના પિતાનું તા.18ના અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા.19ના સવારે 10 થી 11 દરમિયાન છે. મો.નં. 87804 80791/ 81282 96080/ 95867 58873.

જોડિયા: હર્ષાબેન છગનલાલ શિંગાળા (ઉ.83) તે સ્વ. છગનલાલ દામજીભાઇ શિંગાળાના પત્ની, તેજલભાઇ, સચિનભાઇ, ટિંવકલબેન ભરતકુમાર માણેકના માતા, પાર્થ, રીયા, મીત, કશીશના દાદીમા, સ્વ. મગનલાલ રાઘવજીભાઇ ચતવાણીના પુત્રીનું તા.17નાં અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી તા.19ના બપોરે 4 થી 5 લોહાણા મહાજન વાડી, ભાટિયા શેરી. જોડિયા છે.

જામનગર: સ્વ. હીરજી હરિદાસ પોપટના ધર્મ પત્ની ચંપાબેન (ઉ.75) તે સ્વ. ઇશ્વરભાઇ, લીલાધરભાઇ, વિજયભાઇ, ભાવનાબેનના માતા, સ્વ. ધીરજલાલ વી. મજીઠીયાના પુત્રી, સુભાષભાઇ, સ્વ. હરીશભાઇ, ઉમેશભાઇના બહેનનું તા.18ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી ભાઇઓ તથા બહેનોની તા.19ને 4-30 થી 5 માધવ ટાઉનશીપ, સમાજ વાડી, હરીપર, ખંભાળિયા છે.

રાજકોટ: સ્વ. રાજેન્દ્રભાઇ મોહનભાઇ ચૌહાણ, પ્રતિકભાઇ, અમીબેનના પિતા, મુકેશભાઇ, અશોકભાઇના બનેવીનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 5 થી 6 ભવાની મંદિર, શંકર મંદિર, નાગેશ્વર રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક