• સોમવાર, 06 એપ્રિલ, 2026

avshan nodh

દેહદાન

રાજકોટ: જયાબેન ઝુંઝાભાઇ મેરનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા દેહદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 831 ચક્ષુદાન તથા 67મું દેહદાન થયું છે. આ ચક્ષુદાન, દેહદાન ડો. પંડયાભાઇના સહયોગથી થયું છે.

ઉપલેટા: બ્રહ્મક્ષત્રિય સ્વ.ધનજીભાઈ મૂળજીભાઈ કકૈયાના પત્ની જસવંતીબેન (ઉ.વ.77) તે સ્વ.ચીમનભાઈ, અશોકભાઈ, સ્વ.અશ્વિનભાઈ અને ભરતભાઈના ભાભી, હેમેન્દ્રભાઈ મયુરભાઈ (કકૈયા બ્રધર્સ), રેખાબેન, હીનાબેનના માતાનું તા.4 ના અવસાન થયું છે. બેસણુ તા.6 નાં સાંજે 4 થી 6 લોઢીયાવાડી, ડો.ટોલિયા રોડ, કન્યા શેરી સામે, ઉપલેટા છે.

ઉપલેટા: મૂળ ઉપલેટા હાલ રાજકોટ નીતિનભાઈ બાલુભાઈ માંડલિયા (ઉ.પ9) તે બાલુભાઈ લીલાધરભાઈ માંડલીયાના પુત્ર, મહેન્દ્રભાઈના નાનાભાઈ, મુકેશભાઈ,  દીપકભાઈના મોટાભાઈ, ભાવિન, પ્રશાંતના પિતાનું તા.3 ના અવસાન થયું છે.

આટકોટ: ઠા.શશીકાંતભાઈ બાબુલાલ સોમૈયા (નટુભાઈ) (ઉ.76) તે સ્વ.બાબુલાલ કેશવજીભાઈ સોમૈયાના પુત્ર, કાંતિભાઈ, ચંદુભાઈ, અશોકભાઈ, બીપીનચંદ્ર (ભોલેબાબા), ગૌતમભાઈ, ભાનુબેનના મોટાભાઈ, દિલીપભાઈ, શૈલેષભાઈ, શીલાબેન તથા શોભનાબેનના પિતાનું તા.3 અવસાન થયુ છે. ઉઠમણુ, પિયર પક્ષની સાદડી તા.6 ના સાંજે 4.30 થી 6 ગ્રામ પંચાયત ઓફિસ,

આટકોટ છે.

સાવરકુંડલા: ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી સાડાચારસો બ્રાહ્મણ મીનાબેન કાંતિલાલ આચાર્ય (ઉ.7ર) તે સ્વ.કાંતિલાલ શિવશંકર આચાર્ય (પાડરશીંગા) હાલ સાવરકુંડલાની પુત્રી, ભાસ્કરભાઈ, મંજુલાબેન, ઈન્દુબેન, કૈલાસબેનના બહેન, ચિરાગભાઈ આચાર્ય, જાગેનભાઈ આચાર્યના ફૈબાનું તા.4 ના અવસાન થયુ છે. સાદડી તા.6 ના સાંજે 4 થી 6.30 બ્રહ્મપુરી, કાણકિયા કોલેજ સામે, સાવરકુંડલા છે.

ઉપલેટા: કંસારા કિશોરભાઈ તુલસીદાસ (ચામુંડા ફરસાણ) તથા કાર્તિકભાઈ છત્રાળાના નાનાભાઈ મયુરભાઈ કિશોરભાઈ છત્રાળાના પુત્રી આયુષી મયુરભાઈ છત્રાળા (ઉં.ર) નું તા.ર ના અવસાન થયું છે.

અંજાર: મનન ઉર્ફે નિશાંત પલણ (સુડી ચપ્પુવાળા) તે દમયંતીબેન વૃજલાલ દામજી પલણના પુત્ર, અર્પિતાબેનના પતિ, મહેર, ધ્યાનિના પિતા, કુસુમબેન અરવિંદભાઈ પરબીયાના જમાઈ, પ્રિયાબેન બિમલકુમાર ઉદવાણીના બનેવી, ફાલ્ગુનીબેન નેહલભાઈ હરિશભાઈ ગણાત્રા (માંડવી) ના ભાઈ, પ્રથમ, ચિંતનના નાનાભાઈ, કાવ્યા, પલકના કાકા, સ્વ.ભગવાનભાઈ, સ્વ.જયસિંહભાઈ, પ્રતિમાબેન રાજેશભાઈ જોબનપુત્રા (ભુજ), કિશોરભાઈના ભત્રીજાનું તા.3 ના અવસાન થયુ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.પ ના સાંજે પ થી 6 લોહાણા બોર્ડિંગ, ડી.વી.હાઈસ્કુલની સામે, લૌકિક વ્યવહાર બંધ છે.

રાજકોટ: નરેન્દ્રકુમાર રતિલાલ કડેચા તે દલસુખભાઇ મગનલાલ રાજપરાના જમાઇ, કૈલાસભાઇના  બનેવી, ધ્રુવિનના ફૂવાનું તા.3 ના અવસાન થયું છે. સાદડી તા.6નાં સાંજે 4-30 થી 6 કલ્યાણજીભાઇ નરસિંહભાઇ જાની કોમ્યુ. હોલ (મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી) સરકારી કર્મચારી સોસાયટી, ચંદન પાર્ક, મેઇન રોડ, રૈયા ચોકડી પાસે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ છે.

રાજકોટ: મોઢ વણિક વીણાબેન ઘનશ્યામભાઇ પારેખ (ઉ.69) તે સ્વ. ઘનશ્યામભાઇ ઠાકરશીભાઇ પારેખના પત્ની, નીરવ તથા બેલાના માતા, જીજ્ઞાબેન, ધવલભાઇના સાસુ, દક્ષના દાદી, અજયભાઇ, મહેન્દ્રભાઇના ભાભી, ભાર્ગવ અને પાયલના ભાભુ, કાંતિલાલ ભક્તિદાસ મહેતા (સિહોર)ની પુત્રીનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4 થી 6 ભોમેશ્વર પ્લોટ શેરી નંબર 7/10, ખોડીયાર મંદિર

પાસે છે.

ઇ-પેપરના નવા શુલ્ક