• મંગળવાર, 07 એપ્રિલ, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: સરોજબેન ભીખુભાઇ ગણાત્રાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 832 ચક્ષુદાન થયેલું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશભાઇ મેહતા: મો. 94285 06011નો સંપર્ક કરવા જણાવ્યું છે.

રાજકોટ: કચ્છી ગુર્જર ક્ષત્રિય કડિયા મનોજભાઇ રામજીભાઇ રાઠોડ (ઉં.64) તે મહેશભાઇ, રાજેન્દ્રભાઇ, સ્વ. કલ્પનાબેન મુકુન્દરાય ગોહિલ, જ્યોતિબેન મોહનલાલ ખોડિયાર તથા સ્વ. જયશ્રીબેન ચંદ્રકાંત શાહના નાના ભાઇ, પ્રશાંત, અંકિત તથા ચિરાગના કાકાનું તા.5ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.9ને ગુરુવારે ચંદ્રમૌલેશ્વર મંદિર, ચંદન પાર્ક મેઇન રોડ રાજકોટ ખાતે સાંજે 5-30થી 6-30 છે.

ઇ-પેપરના નવા શુલ્ક