• સોમવાર, 15 જૂન, 2026

avshan nodh

રાજકોટ: મુળ ગામ ધોરાજી હાલ રાજકોટ શારદાબેન વિરમગામા (ઉં.84) તે સ્વ.મગનભાઈ ઓધવજીભાઈના પત્ની, કિર્તીભાઈ, નયનાબેન, જયશ્રીબેન, માયાબેન, ગીતાબેન, દક્ષાબેનના માતા, સ્વ. લાઘાભાઈ કેશવજીભાઈ વડગામાના દીકરીનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 5 થી 6-30, પિયર પક્ષનું બેસણું સાથે શ્યામલ સ્કાયલાઈફ (ક્લબ હાઉસ), આર્યલેન્ડની સામે, જીવરાજ પાર્ક, રાજકોટ છે.

રાજકોટ: જય સુરેશભાઈ રાવલ (ઉં.45) (ઔદીચ્ય સહત્ર સત્તર તાલુકા ઝાલાવાડી વતન વઢવાણ હાલ રાજકોટ) તે સ્વ.સુરેશભાઈ રાવલ (આઈ.ઓ.સી.), સ્વ.જ્યોતિબેન રાવલના પુત્ર, પૂજાબેનના પતિનું તા.10 ના અવસાન થયુ છે. બેસણુ તા.1ર નાં સાંજે પ થી 6 સીતારામ છાત્રાલય હરિનગર રોડ, રવિરત્નપાર્ક પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.

રાજકોટ: ખાંટ રાજપૂત વિજયાબેન વાગડીયા (ઉં.8પ) તે સ્વ.સવજીભાઈ વાલાભાઈ વાગડીયાના પત્ની, દિપકભાઈ, રાજેશભાઈ, વિજુબેન, કુસુમબેન, દક્ષાબેન, દયાબેન વાગડીયાના માતા તથા કિશોરભાઈ રામજીભાઈ, બકુલભાઈ નાનજીભાઈ, ભરતભાઈ વાગડીયાના કાકી, રાહુલ, જયેશ, દર્શન, જયદિપ, ઉર્વી, હેત્વીના દાદીનું તા.10 ના અવસાન થયુ છે. તેમનું બેસણુ તા.1ર ના 4 થી 6 કુવાવાળી ખોડીયાર મંદિર, લક્ષ્મીવાડી ક્વાર્ટર ખાતે છે.

રાજકોટ: બ્રહ્મક્ષત્રિય માણેકલાલ આશરા (ઉ.86) તે સ્વ.મનસુખલાલ મોહનલાલ આશરાના પુત્ર, ભાઈલાલ સુંદરજી લીયા (વેરાવળ) ના જમાઈનું તા.11 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.1ર નાં સાંજે પ થી 6 બ્રહ્મક્ષત્રિયની વાડી, પેડક રોડ ખાતે છે. લૌકિક પ્રથા બંધ છે.

જોડીયા: લોહાણા સમાજના અગ્રણી સ્વ.મૂળજીભાઈ ગાંડાલાલ ગણાત્રાના પત્ની વનીતા તે જીતેન્દ્રભાઈ, ભરતભાઈ તથા કિરણબેનના માતા અને સ્વ.જમનાદાસ રાચ્છ, સ્વ.કાંતિલાલના બહેન, વિવેક અને અક્ષરના દાદીમાનું તા.1 ના અવસાન થયું છે.

વાંકાનેર: કાંતીલાલ રતીલાલ કોટકના પત્ની કંચનબેન (ઉં.78) તે દિપકભાઈ (મુનાભાઈ), વિપુલભાઈ (ટીકાભાઈ) તથા હિતેષભાઈના માતા, હર્ષિતભાઈ, હર્ષભાઈ, રીષીભાઈ તથા નિરાલીબેનના દાદીમા, વાંકાનેર નિવાસી જોબનપુત્રા નારણદાસ અંદરજીભાઈની દીકરીનું તા.11 ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.1ર નાં સાંજે પ થી 6 લોહાણા મહાજનવાડી, દિવાનપરા વાંકાનેર ખાતે ભાઈઓ-બહેનોનું સાથે છે.

જામનગર: ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ.હિંમતલાલ કરશનજી જાનીના પુત્ર વિરેન્દ્રભાઈ હિંમતલાલ જાની (એસ.ટી.જામનગર) (ઉ.પપ) તે લતાબેન જાનીના પતિ, આયુષી, શિવાની, જતનના પિતા, હરેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ, અશ્વિનભાઈ, મહેશભાઈ (એસ.ટી.), ભાવનાબેન, સુશીલાબેન, વસંતબેનના નાનાભાઈ, સૌરભ, હર્ષના કાકા, સ્વ.ચમનલાલ રણછોડભાઈ જોષી (લતિપર) ના જમાઈ, રમેશભાઈ, અરંિવંદભાઈના બનેવીનું તા.9 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.1ર ના સાંજે પ થી 6 દરમિયાન મોઢ બ્રાહ્મણ નાતની વાડી, ડીવાઈન હોસ્પિટલવાળી શેરી, રાધાકૃષ્ણ પાર્ક, જામનગર-રાજકોટ હાઈવે છે.

માળિયા હાટીના: સ્વ.નીતિનભાઈ મૂળરાજભાઈ ગાંધી (ઉં.66) તે મૂળરાજભાઈ છગનલાલ ગાંધીના પુત્ર, રોહિતભાઈ, રાજુભાઈ, સ્વ.પરેશભાઈ ગાંધીના મોટાભાઈનું તા.પ ના મુંબઈ મુકામે અવસાન થયુ છે. સાદડી તા.1પ ના સાંજે 4 થી 6 જૈન ઉપાશ્રય ગીર દરવાજા માળીયા હાટીના છે.

જેતપુર: બિહારીદાસ (બીપીનભાઈ) પ્રેમદાસ કાપડી (ઉ.6પ) તે નિખિલેષભાઈ, અભિલેષભાઈના પિતાનું તા.11 નાં અવસાન થયું છે. બેસણુ તા.1ર ના સાંજે 4 થી 6 બી-1, એસ.કુમાર રેસીડેન્સી, ફાટક પાસે, જૂનાગઢ રોડ, જેતપુર છે.

ઇ-પેપરના નવા શુલ્ક