રાજકોટ:
મોઢ વણિક કિશોરભાઈ જમનાદાસ ગાંધી (ઉં.85) તે નીલાબેનના પતિ, મોનાબેન (િનર્મલા કોન્વેન્ટ),
પૂર્વીબેન (કેન્સર હોસ્પિટલ)ના પિતાનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે
4થી 5, પંચનાથ મંદિર, રાજકોટ છે.
પોરબંદર:
રમણીકલાલ હરીલાલ દાસાણી (ઉં.88) તે મનીષભાઈના પિતા, લક્ષ્મીદાસભાઈ, મગનભાઈ, કાંતિભાઈ,
ભગવાનજીભાઈ, અમૃતલાલભાઈ, નટવરભાઈ, પ્રવિણભાઈ, સ્વ.શાંતાબેન રમણીકલાલ ઘેલાણીના ભાઈ,
આનંદ તથા અવનીના દાદાનું તા.10ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.11ના બપોરે 3-30થી
4 દરમિયાન લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલમાં ભાઈઓ તથા બહેનોની સંયુક્ત છે.
જેતપુર:
ભુપતભાઈ પરસોત્તમભાઈ સરવૈયા (ઉં.74)(સરવૈયા સીટ કવર) તે પરેશભાઈ, અનીલભાઈના પિતાનું
તા.10ના અવસાન થયું છે. બેસણું તા.11ના સાંજે 4થી 6, નવી લોહાણા મહાજન વાડી, નવાગઢ
મેઈન રોડ, જેતપુર છે.
જામખંભાળિયા:
સ્વ.ઝીણાભાઈ સામજીભાઈ દાવડાના પુત્ર નાનાલાલ (નાનુભાઈ કટલરીવાળા) (ઉં.90) તે નરેશભાઈ
(દાવડા હોઝીયરી)ના પિતા, સ્વ.છોટુભાઈ (આર.સી.ટ્રેડલિંક), સ્વ.વલ્લભભાઈ દાવડા (મુંબઈ)ના
ભાઈ, અંકિત, રોમીલના દાદા, અતુલભાઈ, અશોકભાઈ રાકેશભાઈના કાકા, સ્વ.મથુરાદાસ જાદવજી
બરાઈ (દ્વારકા)ના જમાઈનું તા.10ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.11ના 5 થી 5-30,
જલારામ મંદિર, ભાઈઓ-બહેનો માટે શ્વસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે.
જૂનાગઢ:
મુળ મેઘપુર હાલ મુંબઈ બોરીવલી નિવાસી જેન્તીભાઈ (જનાભાઈ) ભગવાનદાસભાઈ કેલૈયા (ઉં.88)
તે સ્વ.ભગવાનજીભાઈના પુત્ર, ડો.પ્રવીણભાઈ (લંડન), ભોગીનભાઈ (બરોડા), ડો.સતીષભાઈ (નવી
મુંબઈ), કંચનબેન મધુભાઈ લખલાણી, પુષ્પાબેન નરેન્દ્રભાઈ લખલાણી, સ્વ.નીરૂબેન સુરેશભાઈ
ઘેડીયાના મોટાભાઈનું તા.9ના મુંબઈ ખાતે અવસાન થયું છે.
પોરબંદર:
હરિશકુમાર દામોદરભાઈ રૂપાભીંડા (ઉં.65) તે સ્વ.દામોદરભાઈ મોહનલાલ રૂપાભીંડાના પુત્ર,
જેનીશ (આઈ.ટી.આઈ), મનન (પી.એમ.સી)ના પિતા, ચારૂબેનના પતિનું તા.10ના અવસાન થયું છે.
પ્રાર્થનાસભા, શ્વસુર પક્ષની પ્રાર્થનાસભા બંને તા.11ના સાંજે 4-15 થી 4-45, લોહાણા
મહાજન વાડી, પ્રાર્થના હોલ, ભદ્રકાળી રોડ, પોરબંદર છે.
રાજકોટ:
પરજીયા પટ્ટણી સોની મેંદરડા નિવાસી વિજયભાઈ ગોરધનભાઈ થડેશ્વર (ઉં.60) તે જાગૃતિબેનના
પતિ, નીલભાઈ અને મુસ્કાનબેનના પિતા, વિનુભાઈના નાનાભાઈ, કોડીનારવાળા છોટુભાઈ તુલસીદાસ
ધકાણના જમાઈનું તા.9ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.11ના સાંજે 4 થી 6, જલારામ મંદિર,
આઝાદ ચોક, મેંદરડા છે.
જામનગર:
સ્વ.રજનીકાંત ચુનીલાલ શેઠના પુત્ર પારસભાઈ (ઉં.52) તે ધારાબેનના પતિ, અલ્પા વિમલ શાહ,
રિતેશ રજનીકાંત શેઠ, દીપા જીગ્નેશ સંઘવીના ભાઈ, સ્વ.ભોગીલાલ ભાઈચંદ ઠક્કરના જમાઈ, હૃષિ
અને વીરેનના કાકા, પરીન, બીરવા, ધાર્મીના મામાનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણું તા.11ને
શનિવારે સવારે 9-30 કલાકે વારીયા ડેલા ઉપાશ્રય, ચાંદી બજાર પાસે છે.
અમરેલી:
અમરેલી નિવાસી હાલ અમદાવાદ કુરજી માધવજી એન્ડ સન્સવાળા ગુણવંતરાય લક્ષ્મીદાસ વિઠ્ઠલાણી
(ઉં.85) તે સ્વ.લક્ષ્મીદાસ ભીમજીભાઈ વિઠ્ઠલાણીના પુત્ર, સ્વ.રજનીભાઈ, ધીરૂભાઈના ભાઈ,
મીરાબેનના પતિ, હિરેનભાઈ તેમજ માધવીબેન, મમતાબેન વિક્રમભાઈ ઠક્કર, રૂપલબેન કેતનભાઈ
ગઢીયા, ફાલ્ગુનીબેન કમલેશભાઈ હાલાણી, મીલીબેન ભાવેશભાઈ ગણાત્રાના પિતા, કિંજલબેનના
સસરા, દેવશીભાઈના દાદાનું તા.10ના અમદાવાદ મુકામે અવસાન થયું છે. ઉઠમણું તા.11ના સાંજે
4 થી 6, એ-604, ટ્રીમોન્ટ એપાર્ટમેન્ટ, ટ્રાગડ અંડરપાસ, એસ.પી.રીંગ રોડ, વૈષ્ણોદેવી
સર્કલ, ખોરજ, અમદાવાદ છે.
આદિત્યાણા:
મુળ અડવાણાના અને હાલ અમદાવાદ ઈલેશભાઈ દિનબંધુ થાનકી (ઉં.67) તે સુધાબેનના પતિ, ઓમ,
અંકિતા, ધારાના પિતા, પ્રણવભાઈ, દિવ્યેશભાઈના મોટાભાઈ, જયશ્રીબેન રામકૃષ્ણ બાપોદરા,
હીનાબેનના ભાઈનું તા.9ના અમદાવાદ ખાતે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.13ના બપોરના
4 થી 5, વાઘેશ્વરી રોડ, બી-17, નયનરમ્ય એપાર્ટમેન્ટ, સર્વોદય સ્કૂલ સામે, કે.કે.નગર
ચાર રસ્તા, ઘાટલોડીયા, અમદાવાદ છે.
ગોંડલ:
લુહાર મુક્તાબેન નરશીભાઈ રાઠોડ તે જગદીશભાઈ, સ્વ.િગરીશભાઈ, સંજયભાઈ, સરોજબેન કવૈયા,
ભાવનાબેન કવૈયાના માતાનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.11ના સાંજે 4 થી 6, લોહાણા
મહાજન વાડી, 24-9 ભોજરાજપરા, ગોંડલ છે.
લોઢવા:
માલીબેન મેણસીભાઈ ભોળા (ઉ.104) તે સ્વ.લખમણભાઈ, ભીમભાઈ, રામભાઈના માતાનું તા.10 ના
અવસાન થયુ છે. બેસણુ સોમવારે તા.13 ના છે.
બોટાદ:
ભરતભાઈ સોમનાથભાઈ પંડયાના પત્ની ઉષાબેન (ઉ.6ર) તે મહેન્દ્રભાઈના નાનાભાઈના પત્ની, દિલીપભાઈ,
નરેશભાઈ, સ્વ.િકરીટભાઈ, અશોકભાઈના ભાભી, ધવલભાઈ અને જલ્પાબેનના માતાનું તા.4 ના અવસાન
થયું છે.