• ગુરુવાર, 09 જુલાઈ, 2026

avshan nodh

ચક્ષુદાન, સ્કીન ડોનેશન

રાજકોટઃ તરૂબેન કાંતિભાઇ દોશીનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરાવ્યું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 876મું ચક્ષુદાન, 53મું સ્કીન ડોનેશન થયું છે.

ગાંધીનગરઃ મૂળ ધ્રાંગધ્રા-ભાણવડ હાલ કુડાસણ ગાંધીનગર નિવાસી ઘનશ્યામભાઈ જીવણદાન ઝીબા (લોકસંગીતના સુપ્રસિદ્ધ કલાકાર) તે સ્વ.નટુભાઈ, સ્વ.અરવિંદભાઈ, સ્વ.ડો.કેશુભાઈ, સ્વ.સુરેશદાનનાં નાનાભાઈ, અમિતદાન, સ્વ.ડો.સુમિતનાં પિતાનું તા.7 નાં કુડાસણ ગાંધીનગર ખાતે અવસાન થયુ છે.

જામનગરઃ મંગળાબેન વસંતરાય ગણાત્રા (.90) તે ગિરીશભાઈ ગણાત્રા (પત્રકાર), પરેશભાઈ, નયનાબેન રમેશકુમાર બદીયાણીના પિતા, પાર્થ, વિરાજ, વિભાબેન રામકુમાર ભાયાણી (જામનગર), યેશાબેન સ્વપ્નીલકુમાર ઠક્કર (ઓસ્ટ્રેલીયા)ના દાદીમા, મંગલદાસ દ્વારકાદાસ મોદી (જામખંભાળીયા)ના બહેનનું તા.7 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી તા.9 ના સાંજે 430 થી પઃ30 દરમિયાન લેઉવા પટેલ સમાજ (રણજીતનગર-.સી.હોલ, પ્રથમ માળ), જામનગર છે.

વીરપુર (જલારામ) ચંદ્રીકાબેન જમનાદાસ અસાણી (.8) તે કિરીટભાઈ, હસુભાઈના નાના બહેન, કલ્પેશભાઈના ફઈનું તા.6 ના અવસાન થયુ છે. તા.9 નાં સાંજે થી 6 લોહાણા મહાજનવાડી સાંજે વીરપુર (જલારામ) ખાતે છે.

વેરાવળઃ દાઉદી વોહરા સૈફુદીનભાઈ લુકમાનજી શામ (ધોરાજીવાળા) તે ફાતેમાબેનના શોહર, વાલી મહમદીભાઈ, ઈસુફીભાઈ, અલીફયાબેન (વાંકાનેર)ના બાવાજીનું અવસાન થયુ છે. જેના સિયુમના સિપારા તા.9 ના ગુરૂવારે સવારે 1130 વાગ્યે વેરાવળ મરકઝમાં છે.

અમરેલીઃ મૂળ કુંકાવાવ નિવાસી હાલ અમરેલી રસિકલાલ છોટાલાલ મજીઠીયા (.80) તે યતીનભાઈના પિતાનું તા.7 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.9 નાં સાંજે 4 થી 6 સંઘવી ધર્મશાળા ક્રિષ્ના પેટ્રોલ પંપ પાસે, સ્ટેશન રોડ અમરેલી છે.

જૂનાગઢઃ મુળ થાણાગાલોળ હાલ જૂનાગઢ કલ્પેશ ગુણવંતરાય પુરોહિત (.1) તે સ્વ. ગુણવંતરાય મગનલાલ પુરોહિત, સર્યુબેનના પુત્ર, સ્વ.ઈશ્વરભાઈ, સ્વ.કનકરાય, વિનોદરાય, સ્વ.િદનેશચંદ્રના લઘુબંધુના પુત્ર, સોનલબેન મિલનકુમાર વ્યાસના મોટા ભાઈ, હેત, નિવના પિતા, મુળ નિલાખા હાલ જૂનાગઢ ભુપતરાય મગનલાલ પંડÎાના જમાઈ, ગૌરાંગના બનેવીનું તા. ના અવસાન થયુ છે. કુટુંબ, મોસાળપક્ષ, શ્વસુર પક્ષની સંયુક્ત સાદડી તા.9 ના સાંજે 4 થી 6 સિદ્ધનાથ મહાદેવ, ઝાંઝરડા રોડ, જૂનાગઢ છે.

જામનગરઃ મુળ ગામ ભલસાણ હાલ જામનગર નિવાસી ગુર્જર સુથાર સ્વ.બીપીનભાઈ રતિલાલ વિશરોલીયા (.70) તે મનુભાઈ, અશ્વીનભાઈ, હંસાબેન કિશોરભાઈ છનિયારા, ધીરજબેન મહેન્દ્રભાઈ વાલંભીયા, અનિલાબેન અરવિંદભાઈ જાદવાણી, દિનાબેન બીપીનભાઈ બકરાણીયાના ભાઈ, જયભાઈ, એકતા સુમીતભાઈ ભારદિયા (યુ.કે.) ના પિતા, સ્વ.જમનાદાસ પિતામ્બરભાઈ આમરણીયા (રાજકોટ)ના જમાઈનું તા.6 ના અવસાન થયુ છે. બેસણુ તા.9 નાં સાંજે 4 થી 430 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

રાજકોટઃ મોઢ વણિક સ્વ.હરેશકુમાર જસવંતરાય પારેખ (ઉં.73) (આદિપુર-કચ્છ) તે સ્વ.મંજુલાબેન જશવંતરાય પારેખના પુત્ર, હીનાબેનના પતિ, ભાવિકભાઈના પિતા, સોનિયાબેનના સસરા, જશના દાદા, સ્વ.રમેશભાઈ ટી. કામદારના જમાઈ, જયશ્રીબેન બિમલભાઈ શાહ, રક્ષિતાબેન દીપકભાઈ મહેતા, કમલેશભાઈ, શૈલેષભાઈના ભાઈ, વિજયભાઈ, શૈલેષભાઈ, શોભનાબેન ચેતનભાઈ મહેતા, હેતલબેન કમલેશભાઈ શેઠના બનેવીનું તા.6 ના અવસાન થયુ છે. બેસણુ તા.9 ના સાંજે 430 થી પઃ30 મોઢ વણીક બોર્ડિંગ, રાજપૂતપરા શરી નંબર-, માલવિયા પેટ્રોલ પંપ સામે, રાજકોટ છે. લૌકિક વહેવાર બંધ છે.

ભાટિયાઃ મુક્તાબેન ગોવિંદદાસ દાવડા (.78) તે નાવદ્રા નિવાસી સ્વ.ગોવિંદદાસ ગિરધરદાસના પત્ની, હરજીવનભાઈના ભાભી, સ્વ.જેરાજભાઈ સુંદરજી વિઠલાણી (મોટા આસોટા) ના પુત્રી, જયંતિલાલ, સ્વ.જીતેન્દ્રભાઈ, કાનાભાઈ, મુકુંદભાઈ તથા હર્ષિદાબેન નટવરલાલ થોભણી (દ્વારકા), દીપાબેન જીતેશકુમાર ચંદારાણા (લાંબા)ના માતાનું તા.7 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.9 ના સાંજે 4 થી 430 દુધેશ્વર મહાદેવ મંદિર, ભાટિયા ભાઈઓ તથા બહેનોનું સંયુક્ત છે.


ઇ-પેપરના નવા શુલ્ક