રાજકોટ:
મિતેશભાઈ બચુભાઈ પટેલનું તા.16 ના અવસાન થયું છે. બેસણુ તા.19 નાં સાંજે 4 થી 6 ભીડભંજન
મહાદેવ, તિરુપતિનગર, શેરી નં.4, રૈયા રોડ, રાજકોટ છે.
રાજકોટ:
મનુભાઈ આંબાભાઈ પરસાણાના પત્ની લાભુબેન તે પ્રવીણભાઈ, ચંદુભાઈ પરસાણા તથા સુશીલાબેન
ડોબરીયાના માતાનું તા.17 ના અવસાન થયું છે. બેસણુ તા.19 નાં 8:30 થી 10:30 પર્ણકુટીર
કોમ્યુનીટી હોલ, પર્ણકુટીર સોસાયટી, એસ્ટ્રોન સોસાયટી સામે, રાજકોટ છે.
વાંકાનેર:
સ્વ.ઠા. ચુનિલાલ જસરાજભાઈ મજીઠીયાના પત્ની સવિતાબેન (ઉ.95) તે સ્વ.મહેન્દ્રભાઈ, જયસુખભાઈ,
હસમુખભાઈ, પ્રવિણભાઈના માતાનું તા.16 ના અવસાન થયું છે. બેસણુ તા.19 નાં સાંજે પ થી
6 લોહાણા મહાજનવાડી, દિવાનપરા, વાંકાનેર ખાતે બન્ને પક્ષનું
સાથે
છે.
ધારગણી:
લાભુબેન ભીખાભાઈ વેકરીયા (ઉ.95) તે કરશનભાઈના માતા, હરસુખભાઈ (લાલો), મેહુલભાઈના દાદીનું
તા.16 ના અવસાન થયુ છે. બેસણુ તા.19 નાં ધારગણી મુકામે છે.
જામનગર:
શ્રી ગોડ મેડતવાડ બ્રાહ્મણ જામનગર નિવાસી સરોજબેન શશિકાંત ત્રિવેદી (ઉ.60) તે સ્વ.શશિકાંત
રવિશંકર ત્રિવેદીના પત્ની, મનીષાબેન (રાજકોટ), અજયભાઈ (જામનગર)ના માતા, કંચનબેન ટી.
ત્રિવેદીના પુત્રીનું તા.16 ના અવસાન થયું છે. ઉઠમણુ તા.19 ના સાંજે પ થી પ:30 દરમિયાન
કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કે.વી.રોડ, જામનગર છે.
જામનગર:
અશોકકુમાર જગદીશચંદ્ર ટોલીયા (ઉ.વ.75) તે શિલ્પાબેનના પતિ, વિરલ, કૃણાલના પિતા, નંદુરબાર
નિવાસી છબીલભાઈ ગોસલીયાના જમાઈ, ડો.કીર્તિભાઈ જગદીશચંદ્ર ટોલીયા, રેખાબેન મહેન્દ્રભાઈ
ડેલીવાળાના મોટાભાઈ, ડો.અર્પણ તથા ડો.સ્નેહાના કાકાનું તા.16 ના અવસાન થયું છે. ઉઠમણુ
તા.19 નાં સાંજે 4 થી પ ભાઈઓ, બહેનો માટે જૈન દિગંબર દેરાસર, પવનચક્કી રોડ, ખંભાળીયા
નાકા બહાર, આર્યસમાજની બાજુમાં, જામનગર છે. લોકિક ક્રિયા બંધ રાખેલ છે.