ચક્ષુદાન
રાજકોટ:
સ્વ. સુરેશભાઇ છોટાલાલ દોશી તે મે. અશોક એન્જિનીયરીંગ એન્ડ ફાઉન્ડ્રી વર્કસ વાળાનું
અવસાન થતા તેમની પુત્રીઓ પૂર્વીબેન દર્શનભાઇ લાખાણી, નેહાબેન બિમલભાઇ મહેતા, લીનાબેન
પરિમલભાઇ વાઘરની સહમતીથી ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લઇને બે દ્રષ્ટિહીન બાંધવોને
આપવાનું પુણ્યનું કાર્ય કરીને સમાજને નવો રાહ ચીંધેલ છે. સ્વ. સુરેશભાઇના ચક્ષુનું
દાન વિવેકાનંદ યુથ કલબના માર્ગદર્શક મુકેશભાઇ દોશી, ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજક
અનુપમ દોશી, ઉપેનભાઇ મોદી દ્વારા કરવામાં આવેલ હતું.
જૂનાગઢ:
નિરાગભાઇ શુકલ તે સ્વ. શ્રીકાંતભાઇ શુકલના મોટા પુત્ર, સપ્તર્ષિ, ભાવાંજલિના પિતા,
હિનાબહેનના પતિ, હેમાબહેન શુકલ, રાસેશભાઇ શુકલના ભાઇનું અવસાન થયું છે. સ્મશાન યાત્રા
તા.19ને સોમવારે સવારે સાડા આઠ વાગે તેમના નિવાસસ્થાન 11/કલ્યાણનગર સોસાયટી ખાતેથી
નિકળશે.
રાજકોટ:
સ્વ.કાંતિભાઈ (લાડકી ગ્રુપ) કુંડલિયાનાં પત્ની હીરાબેન (ઉં.85) તે સ્વ.જીતુભાઈ, અજયભાઈ,
ધર્મેશભાઈ, કિરણબેન ઠક્કરનાં માતાનું તા.18ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી
તા.19ના સાંજે 5થી 6, અવધેશ્વર મહાદેવ મંદિર, ઓસ્કાર સ્કાય પાર્કની બાજુમાં, સિદ્ધિ
વિનાયક સોસાયટી, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ છે.
વેરાવળ:
વિનયકાંત જમનાદાસ મહેતા (નિવૃત્ત રેલવે બુકિંગ ક્લાર્ક) (ઉં.85) તે ભાવેશભાઈ (જ્ઞાનગંગા
ક્લાસીસ), મનીષા (હીના)બેન જીતેન્દ્રકુમાર મેસવાણી (ચોરવાડ), ભાવનાબેન દેવાંગકુમાર
પરીખ (રાજકોટ)ના પિતા, ભીમજીભાઈ ડુંગરશીભાઈ ધ્રાફાણી (રાજકોટ)ના જમાઈનું તા.18ના અવસાન
થયું છે.
સાવરકુંડલા:
નરેશભાઈ કનુભાઈ ચૌહાણ (ઉં.49) તે રાજુભાઈ, કાંતિભાઈના ભાઈ, રાજભાઈ, કુશલભાઈના પિતાનું
તા.16ના અવસાન થયું છે. સાદડી તા.19ના સાંજે 4થી 6, શિવાજીનગર, લખુબાપુની વાડી, સાવરકુંડલા
છે.
સાવરકુંડલા:
મીનાબેન દલસુખભાઈ સવાણી (ઉં.72) તે દલસુખભાઈ સવાણીનાં પત્ની, શ્યામભાઈ, વિવેકભાઈનાં
માતાનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું તા.19ના સાંજે 4થી 6, મંગલમ સોસાયટી, હવેલીવાળી
શેરી, જેસર રોડ, સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
શાંતાબેન વાલજીભાઈ કોદાવલા તે રમેશભાઈ વાલજીભાઈ કોદાવલા, ભરતભાઈ વાલજીભાઈ કોદાવલા,
સ્વ.હિંમતભાઈ વાલજીભાઈ કોદાવલા, જીતુભાઈ વાલજીભાઈ કોદાવલા, વિનુભાઈ વાલજીભાઈ કોદાવલાનાં
માતાનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4થી 6, જેસર રોડ, કૃષ્ણ કુંજ-2,
ગુરુકુળ રોડ, સાવરકુંડલા છે.
રાજકોટ:
વસંતભાઈ (કાળુભાઈ) હરજીવનદાસ ખખ્ખર (ઉં.72) તે સ્વ.હરજીવનદાસ વાલજીદાસ ખખ્ખરના પુત્ર,
ગીતાબેનના પતિ, સ્વ.ભીખુભાઈ, રંજનબેન નટવરલાલ ભીંડોરાના ભાઈ, આનંદભાઈ, કોમલબેન અમિતકુમારના
પિતા, આરતીબેનના સસરા, હર્ષભાઈના કાકા, દૃષ્ટિના દાદા, નાથાલાલ વિઠ્ઠલદાસ ઠક્કરના જમાઈનું
તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4થી 6, વિવેકાનંદનગર, શેરી નં.2 (રાંદલ
વિદ્યાલયવાળી શેરી), દેવપરા, કોઠારિયા મેઇન રોડ, રાજકોટ છે. પિયર પક્ષની સાદડી સાથે
છે.
રાજકોટ:
નિર્મળાબેન રવિશંકરભાઈ દવે (મૂળ ગામ સરપદડ, હાલ રાજકોટ) તે ભારતીબેન ચંદ્રકાન્તભાઈ
જોષી, સરોજબેન જગદીશભાઈ ત્રિવેદી, ભાવનાબેન કિશોરભાઈ પંડયા, મીતાબેન રશ્મિકાન્તભાઈ
જોષીનાં માતાનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4થી 5, કાશી ક્ષેત્ર
વાડી, લુવાણા પરા, રાજકોટ છે. પિયર પક્ષનું બેસણું સાથે છે.