• શનિવાર, 13 જુલાઈ, 2024

avsan nondh

ચક્ષુદાન

પોરબંદર: નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વી.ડી. જાડેજાના પત્નીનું નિધન થતા સી.એસ. સામરીયા રેડક્રોસ ઇન્ટરનેશનલ ચક્ષુ બેંક અમદાવાદના પોરબંદર યુનિટ “સર્જન”ને ચક્ષુદાન કરાયું હતું.

તા.20નાં પોરબંદર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ વિક્રમસિંહ દાનુભા જાડેજાના પત્ની અને રાજેશભાઇ અને ધર્મેશભાઇ વિક્રમસિંહ જાડેજાના માતા હર્ષાબા વિક્રમસિંહ જાડેજા (ઉ.88)નું અવસાન થતા તેમના પરિવારે તરત  જ ડો. નીતિન પોપટને નેત્રદાન માટે બોલાવી સ્વ. હર્ષાબા વિક્રમસિંહ જાડેજાના નેત્રોનું દાન આપવાનું પુણ્યનું કાર્ય ર્ક્યુ છે.

દેહદાન

ધોરાજી: શિક્ષણવિદ્ હંસાબેન ગોરધનભાઇ માકડીયા નિવૃત્ત શિક્ષકાનું તા.21 અવસાન થતા પરિવારજનોએ સ્વ. હંસાબેનના પાર્થિવ દેહનું દેહદાન દેવા માટે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા સ્વ.ના પાર્થિવ દેહને જામનગર મેડીકલ કોલેજ ખાતે એનોટોમી વિભાગને સોંપેલ હતું. આ તકે મીનાબેન નવનીતકુમાર વાછાણી, સીમાબેન મનીષકુમાર કરડાણી સહિતના પરિવારજનો હાજર હતા.

રાજકોટ: સ્વ.નટવરલાલ બાલુભાઈ સાહોલીયાના પૌત્ર, રાજેશભાઈ સાહોલીયાના પુત્ર રવિભાઈ (ઉ.રપ) તે જયભાઈ, રોનકભાઈના ભાઈ, દિનેશભાઈ, નયનભાઈના ભત્રીજાનું તા.રરના અવસાન થયું છે. બેસણુ તા.ર4નાં સાંજે પ થી 6.30 ભીમનાથ મહાદેવ મંદિર, ર-ગાયત્રીનગર, રાજકોટ છે.

રાજકોટ: કુસુમબા જાડેજા (ઉ.66) તે રાજેશસિંહ ઉમેદસિંહ જાડેજા, મૂળ ઠેબચડાનાં પત્ની, કુલદિપસિંહ, શક્તિસિંહ જાડેજા, તેજલબા, રીનાબા અને મીતલબાના માતુશ્રીનું તા.રરના અવસાન થયું છે. બેસણુ તા.ર4નાં સાંજે 4 થી 6 ડી-ર00, શાત્રીનગર (અજમેરા), નાના મવા રોડ, રાજકોટ છે.

માળીયા હાટીના: કનૈયાલાલ ભેરુમલભાઈ આહુજા (ઉ.73) તે હીરાભાઈ, હરેશભાઈ, સ્વ.મહેશભાઈ, પ્રહલાદભાઈનાં મોટાભાઈ, ઘનશ્યામભાઈ, દીપકભાઈના પિતાશ્રીનું તા.રરના અવસાન થયું છે. (પગડી) ઉઠમણુ તા.ર3નાં સાંજે પાંચ વાગે ઝૂલેલાલ મંદિર બારોટ શેરી ખાતે રાખેલું છે.

રાજકોટ: વડનાગરા નાગર જગદીશભાઈ હર્ષવંતભાઈ હાથી (રીટાયર્ડ એસબીઆઈ) (ઉં.74) તે ઉર્મિબેનના પતિ અને સ્વ.હર્ષવંતભાઈ હાથી (િપ્રન્સીપાલ, ચૌધરી હાઈસ્કૂલ), સ્વ.રંજનબેન હાથીના પુત્ર, તારક હાથી (એસબીઆઈ), હિરેન હાથી (એસબીઆઈ)ના પિતાશ્રી, ઋત્વી તારક હાથી, લિપિ હિરેન હાથીના સસરા, સ્વ.રેશમબેન કપિલરાય વસાવડાના જમાઈ, હિના રાજેશ બુચ, મૃદૃલા દિપક બક્ષીના ભાઈ, સતીષ કે. વસાવડા અને સ્વ.હરસિદ્ધ કે. વસાવડાના (કસ્ટમ)ના બનેવી, ધારિત તારક હાથી અને ધૌમ્ય હિરેન હાથીના દાદાનું અવસાન થયું છે. બેસણુ તા.ર3નાં સાંજે પ.30 થી 6.30 ‘પર્ણકૂટી સોસાયટી કો.ઓ. પર્ણકુટી હોલ (એસ્ટ્રોન સોસાયટીની સામે) (બગીચાની સામે) રાજકોટ છે.

પાલીતાણા: ખલીફા હાજી અબ્દુલશકુરભાઈ હસનભાઈ પલેજા (ઉ.79) તે જેતુનબેનના પતિ, અલ્તાફભાઈ, જેબુનબેન, ઉસ્માનભાઈ, ઈકબાલભાઈ અને નૌશાદભાઈના પિતા, મોવર યુસુફભાઈના સસરાનું તા.ર1ના અવસાન થયું છે. જીયારત તા.ર3નાં સિપાઈ જમતખાના પાલીતાણામાં છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક