• શનિવાર, 12 જુલાઈ, 2025

આફ્રિકાની ત્રણેય ફોર્મેટની ટીમના કોચ તરીકે શુકરી કોનરાડની નિયુકિત

ડરબન તા.9: દક્ષિણ આફ્રિકાની ત્રણેય ફોર્મેટની ટીમના હેડ કોચ તરીકે દેશના પૂર્વ ખેલાડી શુકરી કોનરાડની નિયુકિત થઇ છે. અગાઉ આફ્રિકી ટીમના કોચ રોબ વાલ્ટરના રાજીનામા બાદ કોનરાડે કોચની થોડા સમય માટે ફરજ બજાવી હતી. શુકરી કોનરાડનો કાર્યકાળ 2027ના વન ડે વર્લ્ડ કપ સુધી રમાશે. જે દ. આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં રમાવાનો છે. કોનરાડના માર્ગદર્શનમાં દ. આફ્રિકા ટીમ પહેલીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચી છે. જયાં તેની ટકકર ઓસ્ટ્રેલિયા સામે થવાની છે. ડબ્લ્યૂટીસી ફાઇનલ મેચ 11 જૂનથી લોર્ડસ મેદાન પર રમવાનો છે. છેલ્લે ઓસ્ટ્રેલીયા ભારતને હરાવીને ચેમ્પીયન થયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025