• શનિવાર, 12 જુલાઈ, 2025

બુમરાહ વિદેશમાં 13મી વખત 5 વિકેટ લઇ કપિલથી આગળ

લંડન તા.11:  જસપ્રિત બુમરાહે ઇંગ્લેન્ડ સામેના ત્રીજા ટેસ્ટના પહેલા દાવમાં 74 રનમાં પ વિકેટ ઝડપી છે. લોર્ડસ મેદાન પર પહેલીવાર પ વિકેટ લેનાર બુમરાહ હવે વિદેશમાં સૌથી વધુ વખત પ વિકેટ લેનારો બોલર બની ગયો છે. બુમરાહે વિદેશમાં 13મી વખત ફાઇવ વિકેટ હોલ બનાવ્યો છે. બુમરાહ પૂર્વ કપ્તાન કપિલ દેવથી આગળ થયો છે. કપિલે વિદેશમાં 12 વખત પ વિકેટ લીધી હતી. ઇશાંત શર્મા (9 વખત) ત્રીજા સ્થાને છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025