• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

avshan nodh

ઉનાઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ દિપ્તીબેન અરવિદભાઈ દવે તે અરવિદભાઈ લાભશકર દવેના પુત્રી, હેતલબેન કિશોરકુમાર Î (મોવિયા) અને નિખિલ અરવિદભાઈ દવે (રાજકોટ) ના બહેનનુ તા.0 ના અવસાન થયુ છે. બેસણુ તા.રર ના સાજે 4 થી બાલાજી િદર, શિશુભારતી સ્કૂલની પાસે, તુલસીધામ સોસાયટી, ઉના ખાતે છે.

જૂનાગઢઃ ગિરિનારાયણ બ્રાહ્મણ ઈલાબેન કરુણકાન્ત ઠાકર તે સ્વ. કરુણકા ઈન્દુરાય ઠાકરના પત્ની, હેમાલી વિશ્વેશ Îાના માતાનુ તા.0 ના અવસાન થયુ છે. સ્મશાનયાત્રા તારીખ 1 ના સવારે 7 કલાકે તેમના નિવાસ સ્થાન એમ.જી.રોડ, વણઝારી ચોક, મજમુદારનો ડેલો ઠાકર નિવાસ સ્થાને નીકળશે. બેસણુ તા.1 ના સાજે થી 6, ગિરીનારાયણ બ્રહ્મપુરી, મહાલક્ષ્મી સ્ટ્રીટ, જૂનાગઢ છે.

રાજકોટઃ કેશુભાઈ નાગજીભાઈ ગોહેલ (દડવીવાળા) હાલ રાજકોટ (.80) તે કિરીટભાઈ, અલ્પેશભાઈ તથા ભરતભાઈના પિતાનુ તા.19 ના અવસાન થયુ છે. બેસણુ તા.રર ના સવારે 9 થી 11 મિલન હોલ, નહેરુનગર 80 ફૂટ રોડ, રાજકોટ છે.

મોરબીઃ જેતપર (મચ્છુ) નિવાસી વજુભા કલુભા જાડેજા (િનવૃત્ત ખેતીવાડી અધિકારી) તે પુષ્પરાજસિ બળવતસિ જાડેજા (પ્રમુખ, મોરબી શહેર કોંગ્રેસ)ના મોટાબાપુનુ તા.17 ના અવસાન થયુ છે. બેસણુ તા.1 ના સાજે 4 થી 6 રામેશ્વર મહાદેવ િદર, હાઉસિ બોર્ડ, સામાકાઠે, મોરબી છે.

વાકાનેરઃ સ્વ.રતીલાલ જીવરાજભાઈ પટેલના પુત્ર અરવિદભાઈ (પટેલ ઓઈલ મીલ) વાળા (ઉં.74) તે સ્વ.નવિનભાઈ, જયભાઈના ભાઈ, પુનમબેનના પતિ, સમીરભાઈ, હિતેષભાઈ તથા નિશાબેનના પિતા, વિરલભાઈ, પરાગી, દિપલના સસરા, ટીવીશા, તીર્થ, પ્રાચી, હિયાના દાદાનુ તા.18 ના અવસાન થયy છે. ઉઠમણુ તા.રર ના સવારે 9 કલાકે સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, મેઈન બજાર ખાતે તેમજ પ્રાર્થનાસભા સવારે 10 કલાકે પ્રાણજીવન અવિચળ મહેતા જૈન ભોજનશાળા, દિવાનપરા વાકાનેર છે.

રાજકોટઃ સોની ભરતભાઈ જયતીલાલ ફીચડીયા (.63) તે જયતીલાલ વાલજીભાઈના પુત્ર, બિહારી, દર્શનાના પિતા, સુરેશભાઈ, માધવદાસ, િદ્રકાબેનના ભાઈ, કચરાભાઈ વાલજીભાઈના જમાઈનુ તા.0 ના અવસાન થયુ છે. સદ્ગતનુ બેસણુ બન્ને પક્ષનુ સાથે તા.1 ના સાજે 330 થી સુધી યુનિટ ‘.4 વાઘેશ્વરી વાડી, રામનાથપરા, રાજકોટ છે.

રાજકોટઃ જયશ્રીબેન પ્રવીણભાઈ વડેરા (.66) તે પ્રવીણભાઈ ભાઈલાલભાઈ વડેરાના પત્ની, નિલેશભાઈ, વિપુલભાઈ, કલાબેન, બીનાબેનના માતા, મીત તથા શુભમના દાદી, વીનુભાઈના ભાભીનુ તા.20 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.1 ના સાજે થી 6 નાગેશ્વર મહાદેવ િદર, અશોક સમ્રાટ સ્કૂલ પાસે, મોરારીનગર મેઈન રોડ, રાજકોટ છે.

પોરબદરઃ હર્ષાબેન વિજયભાઈ માવાણી (.49) તે વિજયભાઈ દ્વારકાદાસ માવાણી (શ્રીજી કોસ્મેટીકવાળા) ના પત્ની, અભિ, રાજના માતા, દિલીપભાઈ અને રમેશભાઈના નાના ભાઈના પત્ની, સ્વ.જેઠાલાલ ગોરધનદાસ રૂઘાણીના પુત્રી, બટુકભાઈના બહેનનુ તા.0 ના અવસાન થયુ છે.

મોરબીઃ સ્વ.િકશનલાલ હરિલાલ જોશીના પત્ની હીરાબેન તે પ્રદ્યુમનભાઈ, રમેશભાઈ, સ્વ.િગરીશભાઈ જોશી, હકીબેનના માતાનુ તા.19 ના અવસાન થયુ છે. બેસણુ તા.રર ના તેમના નિવાસ સ્થાને સામાકાઠે હાઉસિ બોર્ડ, સૂર્યમુખી હનુમાન િદરની પાસે, મોરબી- છે.

ધ્રોલઃ શ્રીમાળી સોની ગિરીશભાઈ ભુવા (.59) તે સ્વ.િકશોરચદ્ર ગીરધરલાલના પુત્ર, વિજયભાઈના નાનાભાઈ, કિશન, ભાર્ગવ, કાજલ, માધુરી અને કિજલના પિતા, સાગરના કાકા, પ્રવિણચદ્ર, પ્રજ્ઞેશભાઈ, ગુણવતભાઈના ભાઈ તેમજ અમૃતલાલ જગજીવનદાસ રોજાસરા (રાજકોટ) ના જમાઈનુ તા.0 નાઅવસાન થયુ છે. બેસણુ તા.1 ના સાજે 4 થી 6 વૈજનાથ મહાદેવ િદર, નાગરશેરી, ધ્રોલ છે.

રાજકોટઃ પ્રવીણભાઈ શાિતલાલ મકવાણા તે રેખાબેનના પતિ, મિતેશભાઈ, કુરભાઈ, શીતલબેનના પિતાનુ તા.18 ના અવસાન થયુ છે. બેસણુ તા.1 ના સાજે 4 થી 6 આત્મીય કોલેજમા હરીદર્શનમ િદરની પાછળના હોલમા છે.

જામનગરઃ શુકલા શિવક લાલમોહનજી તે સુદરી શુકલાના પતિ, સ્વ.સુનીલ શુકલા, ભાવના શુકલા, જુ મિશ્રાના પિતા, આવા શુકલાના સસરા, શુભમ અવસ્થી અને કેત અવસ્થીના નાના, અદ્વૈતના દાદાનુ તા.19 ના અવસાન થયુ છે. શોકસભા તા.1 ના સાજે થી 6 શ્રી રામ િદર, ડિફેન્સ કોલોની, જામનગર છે.

ઇ-પેપરના નવા શુલ્ક