ધોરાજીઃ મહેન્દ્રભાઈ
લક્ષ્મીદાસ ઠકરાર
(ઉં.69) તે
સ્વ.ભાવિકના
પિતા, પારૂલબેનના
પતિ, રમેશભાઈ,
સ્વ.િદલીપભાઈ,
રેખાબેન, મીનાબેનના
ભાઈ, રાહુલભાઈ,
શીતલબેન, બિંદિયાબેનના
કાકાનું તા.22ના
અવસાન થયું
છે. બેસણું
તા.24ના
સાંજે 4 થી
5, લોહાણા મહાજન
વાડી, જુનાગઢ
રોડ, ધોરાજી,
સસરા પક્ષની
સાદડી સાથે
છે.
ગોંડલઃ હરવિજયસિંહ
મજબૂતસિંહ સરવૈયા
(છત્રાસા)(ઉં.63)
તે જયેન્દ્રસિંહ,
મહેન્દ્રસિંહના મોટાભાઈ,
જયરાજસિંહ, પ્રતિપાલસિંહના
પિતાનું તા.21ના
અવસાન થયું
છે. બેસણું
તા.24ના
સાંજે 4 થી
6, કોટડાસાંગાણી રોડ,
એસઆરપી ગેઈટ-4
સામે, રોયલ
પાર્ક-3, ગોંડલ
છે.
રાજકોટઃ સોની
રતિલાલ મુલચંદભાઈ
રાજપરા ખરેડી
(હાલ રાજકોટ)ના
પત્ની હીરાબેન
તે ચંદ્રકાન્તભાઈ,
હિતેષભાઈ, મનીષભાઈ,
ભાવનાબેનના માતા,
હર્ષદકુમારના સાસુ,
ચિરાગ, સંદીપ,
મયુર, કેયુર,
કેવલ, ભક્તિના
દાદી, સોની
કરશનદાસ વિઠ્ઠલભાઈ
ગોંડલના દીકરી
અને ભાયલાલભાઈ,
સ્વ.હરગોવિંદભાઈ,
સ્વ.નવનીતભાઈ,
સ્વ.ગુણવંતભાઈ,
રંજનબેન તથા
લતાબેનના બહેનનું
તા.23ના
અવસાન થયું
છે. બંને
પક્ષનું બેસણું
તા.24ના
સાંજે 4 થી
6, પટેલવાડી વિભાગ-1,
જલારામ ચોક,
રાજકોટ છે.
ખરેડી મુકામે
તા.27ને
ગુરૂવારે પટેલ
સમાજ વાડી
ખાતે 4 થી
6 રાખેલ છે.
બગસરાઃ સ્વ.િત્રભોવનભાઈ
નાનજીભાઈ ખખ્ખરના
પત્ની વિજ્યાબેન
(ઉં.84) તે
સ્વ.રેખાબેન,
રાજુભાઈ, દીપકભાઈ,
હંસાબેન, દિપ્તીબેનના
માતા, ઋષિ,
અક્ષિતના દાદીનું
તા.23ના
અવસાન થયું
છે. બેસણું
તા.24ના
સાંજે 4 થી
6, જુની બ્રહ્મક્ષત્રિય
જ્ઞાતિની વાડી,
ખત્રીવાડ, બગસરા
છે.
રાજકોટઃ ભલસાણ
બેરાજા નિવાસી
હાલ રાજકોટ
પોપટલાલ વિઠ્ઠલદાસ
વડેરા (ઉં.90)
તે ભરતભાઈ,
પ્રફુલભાઈ તથા
જયશ્રીબેન મોદી
(જામનગર)ના
પિતા, કિશન,
હિરેન, હર્ષિદા,
દિશાના દાદા,
ભાયાવદર નિવાસી
સ્વ.નાનજી
મકનજી કારીયાના
જમાઈનું તા.23ના
અવસાન થયું
છે. ઉઠમણું
તા.24ના
સાંજે 4 થી
5, આંગણેશ્વર મહાદેવ
મંદિરે તેમના
નિવાસ સ્થાનની
પાસે છે.
પિયર પક્ષની
સાદડી સાથે
છે.
સાવરકુંડલા ઃ
જયેશકુમાર જીતુભાઇ
ભટ્ટીનું તા.20ના
અવસાન થયું
છે. બેસણું
તા.24ના
સાંજે 4થી
6 કલાકે મોઢ
બ્રાહ્મણ વાડી,
કોલેજ રોડ,
સાવરકુંડલા છે.
સાવરકુંડલાઃ
લાલજીભાઇ હીરજીભાઇ
ગેડિયા (ઉં.81)
તે રવજીભાઈના
ભાઈ, પ્રકાશભાઈના
પિતાનું તા.22ના
અવસાન થયું
છે. બેસણું
તા.24નાં
સાંજે 4થી
6 કલાકે તેમના
નિવાસસ્થાને દેવળા
ગેટ, શેઠ
કોમ્પલેક્સનું પાર્કિંગ
સાવરકુંડલા છે.
સાવરકુંડલાઃ હસમુખભાઈ
કાનજીભાઈ ગેડિયા
(ઉં.56) તે
સ્વ. કાનજીભાઈ
રામજીભાઈ ગેડિયાના
પુત્ર, નયનભાઈ,
ધાર્મિકભાઈના પિતા,
ભૂપતભાઈ, નીતિનભાઈ,
બટુકભાઈ તથા
હિમતભાઈના ભાઇનું
તા.22ના
અવસાન થયું
છે. બેસણું
તા.24ના
સાંજે 4થી
6 તેમના નિવાસસ્થાને
માધવાણી વાડી,
શાળા નંબર
7ની સામે
સાવરકુંડલા છે.
ગોંડલઃ મહેન્દ્રભાઇ
મગનભાઇ ચૌહાણ
(ઉં.70) તે
પ્રતીકભાઇ, અર્જુનભાઇના
પિતાનું તા.22ના
અવસાન થયું
છે. બેસણું
તા.24ના
સાંજે 4થી
6 તેમનાં નિવાસસ્થાન
મોટી બજાર,
બાવાબારી શેરી,
ગોંડલ ખાતે
છે.
ગઢડા (સ્વામીના)ઃ
જૂની ગઢાળી
નિવાસી ધર્મેન્દ્રસિંહ
ઉદેસિંહ ગોહિલ
(ઉં.48) તે
અજયસિંહના મોટા
ભાઇ, શક્તિસિંહ,
ધર્મેન્દ્રસિંહના નાના
ભાઇ, રુદ્રદીપસિંહના
પિતાનું તા.23
ના અવસાન
થયું છે.
બેસણું તા.27ના
જૂની ગઢાળી
ખાતે છે.
રાજકોટઃ ચંપાબેન
(ઉં.91) તે
સ્વ. વૃજલાલભાઇ
જાદવજીભાઇ ઉનડકટ
(તાલાળાવાળા)નાં
પત્ની, બી.કે.
પ્રતિભાબેનના માતા,
સ્વ. અંદરજીભાઇ
ગોકળદાસ કોટેચાનાં
પુત્રી, માધવલાલ,
સ્વ. વિનોદભાઇ,
હરિશભાઇના બેનનું
તા.23ના
અવસાન થયું
છે. બેસણું
તા.24ના
સાંજે 5થી
6 ભાઇઓ તથા
બહેનોનું નિલકંઠ
મહાદેવ મંદિર,
આફ્રિકા કોલોની
શેરી નં.3,
એસ.બી.આઇ.બેન્ક
સામેનો રોડ,
રાજકોટ છે.
પિયર પક્ષની
સાદડી સાથે
છે.
રાજકોટઃ ધામેચા
લીલાવતીબેન ઓધવજીભાઇ
(જમનાદાસ) કડેગી
તે ગિરીશભાઇ
ઓધવજીભાઇ (જમનાદાસ)નાં
માતાનું તા.22ના
અવસાન થયું
છે. ઉઠમણું
તા.24ના
સાંજે 5થી
6 બળેશ્વર મંદિર
પ્રજાપતિનગર 2/4 શ્રીરામ
ફાઇનાન્સ વાળી
શેરી, પેડક
રોડ, રાજકોટ
છે. પિયર
પક્ષની સાદડી
સાથે છે.