• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

avshan nodh

ચક્ષુદાન

કુકસવાડાઃ મેસવાણ નિવાસી રંભાબેન રવજીભાઇ અઘેરાનું અવસાન થતાં તેમના પરિવારજનોની ઇચ્છાનુસાર ચક્ષુદાન કરાયું છે. શિવમ ચક્ષુદાન- આરેણા પરિવારની મદદથી બન્ને ચક્ષુ મુનિ સંત બાલાજી આઇ બેંક વેરાવળને પહોંચાડવામાં આવ્યા હતા.

ચક્ષુદાન

તળાજાઃ ટીમાણા ગામના ધાંધલ્યા નરભેરામભાઇ શિવશંકરભાઇ (..82)નું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છાનુસાર ચક્ષુદાન કરાયું છે. પાલિકાના પૂર્વ પ્રમુખ ડો. અરવિંદ મારડીયા સહિતના આગેવાનોની હાજરીમાં તબીબો દ્વારા 15 મિનિટ ઓપરેશન કરીને ચક્ષુદાન સ્વીકાર્યુ હતું.

ભાટિયાઃ હેમતલાલ સચદેવ (..60) તે સ્વ.રામજી કેશવજી સચદેવ (નંદાણાવાળા)ના પુત્ર તેમજ સ્વ.મનસુખલાલભાઈ તથા કિશોરકુમારના નાનાભાઈ તેમજ સાવનના પિતા અને પારસ, રવિ, ભીખુભાઈના કાકા તેમજ સ્વ.પરસોત્તમ ગોકલદાસ ચંદારાણાના જમાઈનું તા.4 ના અવસાન થયું છે.

કુંઢેલીઃ ટીમાણા નિવાસી નરભેરામભાઈ શિવશંકરભાઈ ધાંધલ્યા (ઉં..82) તે ગં.સ્વ.હરકુવરબેનના પતિ, નિલેશભાઈ, સંજયભાઈ, જનકભાઈ, સુરેશભાઈના પિતા, મહાશંકરભાઈ, કુરજીભાઈ, ચુનિભાઈ, લવજીભાઈ શિવશંકરભાઈ ધાંધલ્યા, સ્વ.મુક્તાબેન રામજીભાઈ બારૈયા (સમઢીયાળા) તથા સ્વ.માનુબેન બોઘાભાઈ પંડÎ (દાત્રડ)ના મોટાભાઈ તે ભગવાનભાઈ લવજીભાઈ બારૈયા (સાંગાણાવાળા)ના જમાઈ, સ્વ.ગંગારામભાઈ (દાત્રડ), દયારામભાઈ, દેવરાજભાઈ ભગવાનભાઈ બારૈયા (સથરા), સ્વ.રામજીભાઈ ભવાનભાઈ (સમઢીયાળા) ના બનેવી, યોગીતા, રૂદ્ર, દક્ષ, તક્ષ, યક્ષ, કાવ્યા, હિરલ, ધારા, ઋત્વા, ક્રીવા, હર, અવધ, કહાન, આસ્થા, જૈનીલ, વિહા, વામિકા, ક્રિષ્વી, દ્વિજના મોટા દાદાનું તા.3 ના અવસાન થયુ છે. બેસણુ તા.6 ને બુધવારે ટીમાણા મહાકાળી માતાજીના મંદિરે છે.

પોરબંદરઃ કમલાબેન (આશાબેન) (.72) તે સ્વ. જગદીશભાઇ જયવંતભાઇ ચાવડાના પત્ની તથા મેઘાબેન જયેશભાઇ રાઠોડ (મૂળ ભાવનગર હાલ સુરત) અને દીપાબેન જગદીશભાઇ ચાવડાના માતુશ્રી તથા સ્વ. બાબુભાઇ નાગજીભાઇ સોલંકી (ધુલીયાવાળા)ના પુત્રીનું તા.24 ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.25 ને મંગળવારે 10 થી 11 પોરબંદરના વાઘેશ્વરી માતાજીના મંદિર પાસે રાખેલ છે.

પોરબંદરઃ જયંતીલાલ નારણદાસ કોટેચા (.79) તે સ્વ. નારણદાસ સવજી કોટેચાના પુત્ર તથા ચંપાબેનના પતિ, બીપીનચંદ્ર અને કિરીટભાઇના મોટાભાઇ તથા સ્વ. કેતનભાઇ, ભાવેશભાઇ, વિભાબેન (દ્વારકા)ના પિતાશ્રી તથા મંજુબેન હિંમતલાલ દત્તાણી (ભાવનગર) અને જયોત્સનાબેન પ્રતાપભાઇ રૂઘાણી (પોરબંદર)ના મોટાભાઇ અને ઓખાભાઇ વલ્લભદાસ જેરામ ગોકાણીના જમાઇ અને રીતીશ (રઘુ), દેવ, પ્રાર્થના અને હીરાના દાદાનું તા.22ના અવસાન

થયું છે.

રાજકોટઃ મોરબી નિવાસી હાલ રાજકોટ મુકેશભાઇ મેન્દ્રભાઇ ઝાટકીયા (.66) તે સ્વ. માલતીબેનના પતિ, કરનભાઇ, રવિભાઇના પિતા, શૈલેષભાઇ, જયશ્રીબેનના ભાઇ, સ્વ. નવરંગલાલ ઝવેરચંદ બાટવીયા (ઉપલેટા વાળા)ના જમાઇનું તા.24 ના રોજ અવસાન થયું છે. ઉઠમણું/ બેસણુઃ તા.27 ને ગુરૂવારે સવારે 9-30 થી 10-30 શેઠ ઉપાશ્રય, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ ઉપેન્દ્રભાઈ (..80) તે મૂળ જામકંડોરણા હાલ રાજકોટ સ્વ.દામોદરભાઈ છગનલાલ પંડÎાના પુત્ર, મધુભાઈ (યુએસએ), જનાર્દનભાઈ (િનવૃત્ત આરસીસી બેંક, ભારત સેવક સમાજ), સ્વ.મુકુંદભાઈ (િનવૃત્ત આરએમસી), રાજેન્દ્રભાઈ (િનવૃત્ત કાપડ મિલ), સ્વ.કમલેશભાઈ (જનતા ક્રેડિટ સોસાયટી) ના મોટાભાઈ, મંજુલાબેનના પતિ, હર્ષલભાઈના પિતાશ્રી, સિહોર નિવાસી સ્વ.જેચંદભાઈ કાનજીભાઈ ગોરડીયાના જમાઈ, અભિભાઈ (વોડાફોન), સ્વ.સમીરભાઈ, હિરેનભાઈ (િવરાણી બહેરા મૂંગા શાળા), કવિતાબેન અને શ્રદ્ધા મયંકકુમાર પંડÎાના ભાઈજીનું તા.4 સોમવારે અવસાન થયુ છે. બન્ને પક્ષનું ઉઠમણુ તથા બેસણુ તા.7 ગુરૂવારે સાંજે 4 થી 6 રાષ્ટ્રીય શાળા, મધ્યસ્થખંડ ખાતે છે.

મોરબીઃ ભાનુબેન નટવરલાલ કુબાવત (..65) તે જેન્તીલાલ ગીરધરદાસ કુબાવતના ભાભી તેમજ પ્રફુલભાઈ (ગળદ), નટવરલાલ કુબાવત, સ્વ.સંજય નટવરલાલ કુબાવત અને કિશન નટવરલાલ કુબાવતના માતુશ્રી તથા દક્ષ અને વિવાન કિશનભાઈ કુબાવતનાં દાદીનું તા.રર ના શનિવારે અવસાન થયુ છે. બેસણુ તા.7 ને ગુરૂવારે સાંજે 4 થી 6 શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, ખાખીની જગ્યા, નવાડેલા રોડ, મોરબી ખાતે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક