ઓક્ટોબરમાં
50 રૂપિયાનો વધારો : તહેવારો પહેલા મોંઘવારીનો ઝટકો
નવી
દિલ્હી, તા. 1 : એલપીજી સિલિન્ડરની નવી કિંમત પહેલી ઓક્ટોબરના રોજ જારી થઈ ચૂકી છે.
દશેરા અને દિવાળી જેવા તહેવારો પહેલા ઉપભોક્તાઓને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. કારણ
કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિમંતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. જેના પરિણામે દિલ્હીમાં
એલપીજી કોમર્શિયલ સિલિન્ડર 1740 રૂપિયામાં મળશે.