• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

સિંધુએ કંકોત્રી આપી સચિનને

બે વખતની ઓલિમ્પિક મેડલીસ્ટ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી તા. 22 ડિસેમ્બરે ટેકનોક્રેટ વૈંકટ દત્તા સાઈ સાથે જયપુર ખાતે લગ્નગ્રંથીથી જોડાવાની છે. આ પછી 26મીએ હૈદરાબાદમાં સત્કાર સમારંભ યોજાશે. લગ્નની તૈયાર વચ્ચે પીવી સિંધુએ આજે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નિવાસ સ્થાને પહોંચીને કંકોત્રી આપી હતી. ખુદ સચિને સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને આ જાણકારી આપી છે. પીવી સિંધુ સાથે વૈંકટ દત્તા સાઇ પણ હાજર હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક