રાજકોટ
: વિરાગભાઈ કનૈયાલાલ માધાણી તે મંજુલાબેન માધાણીના પુત્ર, તે હેમાબેનના પતિ, તે જય
અને અખંડના પિતા, તે મનીષભાઈના ભાઈ, તે મીનાબેન ગુલાબરાય માલવીયા, નીરૂબેન યોગેશભાઈ
સાંગાણી, રીટાબેન મુકેશભાઈ મહેતા, અલ્પાબેન યોગેશભાઈ માવાણીના ભાઈ, તે રમેશભાઈ રતિલાલ
દવેના જમાઈ, તે અમરીશ દવેના બનેવીનું તા.28ને શનિવારે અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.3ને ગુરુવારે જેએપીએસ સ્વામીનારાયણ મંદિર, રૈયા રોડ, સરસ્વતી પાર્ક, બાપાસીતારામ
ચોક, રાજકોટ ખાતે સાંજે 4થી 5-30 છે.
મેંદરડા:
નાના અવતડિયા નિવાસી ગોરધનભાઈ રામજીભાઈ બુહા (ઉં.88) તે લાલજીભાઈ (િબલખા) તથા અશ્વિનભાઈના
પિતા, તે મિતુલભાઈ (સચિન) તથા રાજનના દાદાનું તા.30ના અવસાન થયું છે.
રાજકોટ:
પ્રવિણભાઈ ભાઈલાલભાઈ મારુ તે સુરેશભાઈ, ચંદ્રેશભાઈના ભાઈ, તે નીકુલભાઈ (પીએસઆઈ), મયુરભાઈ
તથા કરનભાઈ (હેડ કોન્સ્ટેબલ)ના પિતાનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.3ને ગુરુવારે
સાંજે 4થી 6, પટેલ વાડી, જલારામ ચોક, યુનિટ-1, રાજકોટ ખાતે છે.