પત્રકાર
જગદીશ મહેતાના કાકાનું અવસાન :
કાલે
પ્રાર્થના સભા
પાંસલી(િગર):
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ કનકરાય જાદવજી મહેતા તે મૂળ રમળેચી (િગર)ના સ્વ. રતિલાલભાઇ,
સ્વ. નર્મદાબેન ઉપાધ્યાય (મોઠા-ઉના), જયંતીલાલ જાદવજી મહેતા (રાજકોટ)ના લઘુબંધુ, ભરત,
રસીલાબેન, રમેશ અને રાજુભાઇના પિતાશ્રી તથા પત્રકાર જગદીશ મહેતા (રાજકોટ)ના કાકાનું
તા.21ના સૂત્રાપાડાના પ્રાંસલી (િગર) મુકામે અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.23નાં
સવારે 11થી 2 દરમિયાન પ્રાંસલી ગામે તેઓના નિવાસસ્થાને રાખેલ છે.
ચક્ષુદાન
રાજકોટ:
રાજકોટ જૈન પરિવારનાં સ્વ. સુશીલાબેન વિનોદરાય મહેતાનું અવસાન થતાં તેમના પુત્રો, મનીષભાઇ,
બીનેશભાઇ અને પુત્રી બીનાબેન જીનેશભાઇ મહેતા અને પરિવારે માતાની ઇચ્છા મુજબ તેના ચક્ષુદાન
કરાયું હતું. પ્રેરણા અર્હમ સેવા યુવા ગ્રુપનાં અલ્કેશભાઇ અજમેરાએ આપી હતી. ચક્ષુદાન
જૈન સોશિયલ ગ્રુપની આશ્રય કમિટીનાં ચેરમેન ઉપેનભાઇ મોદી, વિવેકાનંદ યુથ કલબનાં માર્ગદર્શન
મુકેશભાઇ દોશી, ચક્ષુદાન અભિયાન સમિતિનાં અનુપમભાઇ દોશી દ્વારા કરવામાં આવેલ, ડો. ધર્મેશ
શાહ દ્વારા સ્વીકારવામાં આવેલ બન્ને સંસ્થાનું આ 313મુ ચક્ષુદાન છે.
ફૂલછાબના
પત્રકાર વિજય પિપરોતરના કાકાનું અવસાન
ફતેપુર
(તા.ભાણવડ): રામજીભાઇ નારણભાઇ પિપરોતર (ઉં.61)તે ભાવેશભાઇ, હિતેષભાઇ, રમીલાબેનના પિતાશ્રી,
સ્વ. કરશનભાઇ અને કારાભાઇના લઘુબંધુ તેમજ વિજયભાઇ પત્રકાર (જૂનાગઢ)ના કાકાનું તા.21ના
અવસાન થયું છે. બેસણું તા.24ના સગર સમાજ ફતેપુરા ખાતે રાખેલ છે.
રાજકોટ:
ઇલાબેન તે અતુલભાઇ ઓઝાના પત્ની, વિજ્ઞા અને મેઘાનાં માતુશ્રીનું તા.18ના અવસાન થયું
છે. લૌકીક ક્રિયા સંપૂર્ણ પણે બંધ રાખેલ છે.
રાજકોટ:
વડનગરા નાગર ભાલચંદ્રભાઇ હરેન્દ્રરાય વૈદ્ય (િનવૃત્ત-પંજાબ નેશનલ બેન્ક)તે હંસાબેનના
પતિ, આરતીના પિતાશ્રી, હર્ષકાંતભાઇ (િનવૃત્ત સેન્ટ્રલ બેન્ક), બિપીનભાઇ (િનવૃત્ત-પંજાબ
નેશનલ બેન્ક)ના વડીલબંધુનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.24ના 4-30 થી5-30
સોમનાથ મહાદેવ મંદિર, સોજીત્રાનગર પાણીના ટાંકા પાસે, રૈયા રોડ, રાજકોટ છે.
ચોરવાડ:
સ્વ. સુરેશકુમાર વલ્લભદાસ ઠકરારના પત્ની, સવિતાબેન (ઉં.75)તે સ્વ. રાજુભાઇ, કીર્તિભાઇ
(પી.એમ. આંગડિયા-ચોરવાડ), સુધીર (પી.એમ. આંગડિયા-વેરાવળ)ના માતુશ્રીનું, સંદીપભાઇ ઠકરાર
(જૂનાગઢ)ના ભાભુ, નથુભાઇ જાદવજી રાયઠઠ્ઠા (વેરાવળ)ના દીકરીનું અવસાન થયું છે. બેસણું,
પિયર પક્ષની સાદડી તા.23ના બપોરે 4થી 5 લોહાણા
મહાજન વાડી, ચોરવાડ છે.
ભાટિયા:
બાકોડી નિવાસી સ્વ. મુરૂભાઇ અરજનભાઇ ગોજીયાના પત્ની, હીરાબાઇબેન તે હરદાસભાઇ, દેવાતભાઇ
ગોજીયા (કલ્યાણપુર તાલુકા ભાજપ પ્રમુખશ્રી)ના માતુશ્રીનું તા.22ના અવસાન થયું છે.
રાજકોટ,
મૂળ પાજોદ, હાલ: રાજકોટ સ્વ. આંબાભાઇ વાઘજીભાઇ હિંસુ તે સંદીપભાઇ, કાજલ હિમાંશુભાઇ
મકવાણા, ભાવિશાબેન પંકજભાઇ મારડીયાનાં પિતાશ્રીનું તા.22ના અવસાન થયું છે. બેસણું પાજોદમાં
તા.23ને શનિવારે સવારે 8થી 11 તથા બપોરે 2થી 5 કલાકે પટેલ સમાજ, પાજોદ ખાતે છે. રાજકોટમાં
બેસણું તા.25ના સવારે 8-30 થી 11 કલાકે જે.કે. ચોક, ઉમાભવન, રાજકોટ ખાતે છે.
કોડીનાર: છારીયા ઉનેવાળ બ્રાહ્મણ હરબાળાબેન લક્ષ્મીશંકર ઉપાધ્યાય
(ઉ.84) તે જીતુભાઇ (દાઢી), શૈલેષભાઇ તથા ભાવેશભાઇના માતુશ્રીનું તા.22ના અવસાન થયું
છે. ઉઠમણું તા.23ના સવારે 10 કલાકે જંગલેશ્વર મંદિરે છે બેસણું તા.25નાં સાંજે 4 થી
6 બ્રહ્મપુરી, કોડીનાર છે.
રાજકોટ:
ભાવનાબેન ચંદ્રકાંતભાઇ વોરા (ઉ.60)નું તા.22ના અવસાન થયું છે. ઉઠમણું તા.23ના સવારે 10-30 કલાકે ગીતાનગર ઉપાશ્રય, જલારામ ચોક,
વાણિયાવાડી, રાજકોટ છે.